અમરેલી જિલ્લાના ધારી તાલુકામા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા શેત્રુંજી નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા.

રિપોર્ટર: પ્રતાપભાઈ વાળા,ધારી નવા નીર ના વધામણાં કરવા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ધારી તાલુકા ખાતે જીવન મુક્તેશ્વર મહાદેવ શેત્રુંજી નદી ના નવા નીર ની આરતી ઉતારી નવા નીર નું પૂજન અર્ચન કરી અને કુદરત નોઆભાર માની સમગ્ર દેશ માં નવા નીર થી ખેતી અને ખેડૂત ઉન્નત બને અને લોકમાતા ગણાતી નદી મૈયા ના આશિર્વાદ […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં ૭૨૦૦ રેપીડ એન્ટીજન ટેસ્ટ, ૨ લાખથી વધુ દર્દીઓની તપાસ,૬૪ કોરોના પોઝીટીવ દર્દીઓનું નિદાન કરાયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા કાર્યરત ૪૪ ધન્વન્તરી આરોગ્ય રથ મારફત ગામડે – ગામડે અને નગરપાલીકાના વિવિધ વિસ્તારોમા આરોગ્યની વિવિધ સેવાઓ આપવામા આવી રહી છે. આજદીન સુધીમાં ધન્વન્તરી રથની સેવાનો લાભ બે લાખ કરતા વધુ દર્દીઓએ લઇ ચુક્યા છે. આરોગ્ય રથ દ્વારા ૫૫૭૯ જેટલી સાઇટની મુલાકાત લઇ ૨,૦૨,૭૬૪ જેટલા ઓ.ડી.પી બેઝ દર્દીઓ તપાસવામા આવ્યા જેમાથી […]

Continue Reading

મહીસાગર જિલ્લાના કડાણા ડેમ માંથી ૫૯,૬૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાના કડાણા સ્થિત કડાણા ડેમમાં ઉપરવાસમાંથી આવક થતાં ડેમમાં ૪૧૬.૧૧ ફૂટ પાણી થતાં રૂઠ લેવલની જાળવણી કરવા માટે ડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી ૬૦,૧૬૫ ક્યુસેક આવક થયેલ છે જેની સામે ૫૯,૬૫૬ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે આની સાથે ૨૦,૦૦૦ ક્યુસેક પાણી છોડીને ૬૦ વોલ્ટ વાળા ચાર પાવર હાઉસ […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૬૦૫ મિ.મી વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૧૨ મિ.મી., દેડીયાપાડા તાલુકામાં-૦૬ મિ.મી., નાંદોદ તાલુકામાં-૦૩ મિ.મી અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૧મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય તિલકવાડા તાલુકામાં બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૭૫ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયામાં એક સાથે ૯ કોરોના પોઝિટિવ કેસ : જિલ્લામાં કુલ ૧૨ દર્દી નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં બુધવારે નવા ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૧૨ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના ભાટવાળા માં […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલી બજરંગ ગૌશાળામાં ઘાસચારાની તંગી ઊભી થતાં ૧ હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયતમાં છોડવામાં આવી.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બંદ કરી દેવામાં આવતા લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલી બજરંગ ગૌશાળા માં ઘાસચારાની તંગી ઊભી થતાં ૧ હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયતમાં છોડવામાં આવી. લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળા માં ગાયોના નિભાવ માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા એક હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયત […]

Continue Reading

ખેડા: ઠાસરા ઈધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા ૪ હજારની લાંચ લેતા ખેડા એ.સી.બીએ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા એસીબી દ્વારા લાંચ લેનાર વ્યક્તિને ઝડપવા માટે ટ્રેપ કરવામાં આવી હતી જેમાં એક જાગૃત નાગરિક દ્વારા ઠાસરા મામલતદાર ઈધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર બિપીનભાઈ જોસેફભાઈ મેકવાન દ્વારા લાંચની માંગણી કરી હતી તેવું જણાવ્યું હતું ફરિયાદીએ વડીલો પાર્જિત ખેતીની જમીનમાં હયાતીનો વારસાઈનો હક દાખલ કરવા બાબતે ઈધરા કેન્દ્ર મામલતદાર કચેરી ઠાસરા ખાતે અરજી […]

Continue Reading

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં વરસાદના પાણી ખેતરોમાં ઘુસતા ખેડૂતો બન્યા પાયમાલ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ખેડૂતોની ૫૦૦ હેક્ટર જમીન માં વાવેતર કરવામાં આવેલ બાજરી જુવાર એરંડા કપાસ કઠોળ જેવા પાકનું અતિભારે વરસાદ થવાથી બનાસ નદીના વેણ બદલાતા ખેતરમાં ચાર પાંચ ફુટ જેવા પાણી ફરી વળતા અતિવૃષ્ટિ થતાં ખેડૂતો માટે આફત બની ને આવેલ મેઘરાજા એ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતો મુકાયા ચિંતામાં..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામ ખાતે આવેલ તાજેતરમાં વરસાદ ને લઈને અને બનાસ નદી માં ઉપર વાસ ના વરસાદ ના પાણી આવવાથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરકડા ગામ ના ખેડૂતો ને વિનાસ સરજી ખેડૂતોને પાયમાલ કર્યા છે ત્યારે ધોરકડા ગામની ૮૦૦ હેક્ટર જેવી જમીનમાં વાવેતર કરેલ પાકને નુકસાન થયું […]

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગરિયાઓ ઝડપી પાડ્યા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન પી.એસ.આઈ (એ.એસ.વસાવા) નાઈટ પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન મળતી બાતમીના આધારે પોતાની સાથે અન્ય સ્ટાફ સાથે ભારધ્રા ચોકડી પાસે ખાતર ડેપો નજીક છાપો મારતા ફોર વિલર કારમાં જુગાર રમી રહેલા પાંચ ઈસમો ઝાડપાયા હતા પાંચે આરોપીઓ ની અંગઝડતી દરમિયાન ૫૮૧૦ રોકડ તથા દાવ ઉપર લગાવેલા ૬૭૦૦ તથા ચાર […]

Continue Reading