ગીર સોમનાથ: ગીરગઢડામાં ગૌચરની જમીન પરનાં દબાણ મુદે માલધારી યુવા સંગઠનનું આવેદન.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના સમગ્ર ગુજરાત માલધારી સેના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકામાં ગોચર બાબતે બહુ બધું દબાણ કરવા આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત માં આવેદન દેવાનું હોય ત્યારે આજે ગીર ગઢડા તાલુકા ખાતે માલધારી યુવા સંગઠન દ્વાર મામલતદાર કચેરી ગીરગઢડા ખાતે આવેદન દેવામાં આવ્યું ત્યારે માલધારી સમાજ ના આગેવાનો ગભરુભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ધોકળવા ગામે વડાપાઉનો મસાલો બનાવતા દાઝેલા વેપારી સારવારમાં..

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગી૨ગઢડાના સણોસ૨ી ગામે ૨હેતા કનુભાઈ બિહા૨ીદાસ નિમાવત (ઉ.વ.૪૦) વડાપાઉંનો મસાલો બનાવતા હતા ત્યા૨ે પ્રાયમસ ફાટતા ગંભી૨ ૨ીતે દાઝી ગયા હતા જેથી તેઓને પ્રથમ ઉના બાદ જુનાગઢ અને વધુ સા૨વા૨ માટે ૨ાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કનુભાઈ ધોકળવા ગામે વડાપાઉંનો ધંધો ક૨ે છે. ગત તા. ૨૦/૮ના ૨ોજ સવા૨ે ૯ વાગ્યે સણોસ૨ી સ્થિત […]

Continue Reading

ગીર સોમનાથ: ગિરગઢડા તાલુકામાં આવેલ ક્રિષ્ના પાર્ક રેસીડેન્સીમા બની રહેલ મકાનમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગિરગઢડા મા આવેલ ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા બની રહેલ મકાનમાં મળ્યો મૃત હાલતમાં દીપડો ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા રહેતા જલ્પેશભાઇ જાનીના મકાનમાં ૧૫ વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો દીપડો છેલ્લા ઘણા સમયથી બીમાર હોય ત્યારે સ્થાનિક લોકોને ખબર પડતાં વન વિભાગને જાણ કરતા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પી.એમ. અર્થે લઈ જવામાં […]

Continue Reading

છોટાઉદેપુર: બોડેલીનાં મોડાસર ખાતે ૩૦ બેડનાં કોવિડ ૧૯ સેન્ટર નું સાંસદ ગીતાબેન રાઠવાનાં હસ્તે ઉદઘાટન.

છોટાઉદેપુર જિલ્લામાં આજદિન સુધી વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત કેસ ની સંખ્યા ૨૭૬ પર પહોંચી છે જેમાંથી ૨૨૧ દર્દીઓ કોરોના ને મ્હાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા છે,કોરોના ને કારણે માત્ર ૨ દર્દીઓના મૃત્યુ થયા છે, ૯ દર્દીઓ અન્ય રોગને લઈ મૃત્યુ પામ્યા છે જ્યારે ૪૪ દર્દીઓ હાલ જિલ્લાના છોટાઉદેપુર સ્થિત જનરલ હોસ્પિટલ તેમજ પોલિટેકનિક […]

Continue Reading

નર્મદા: રાજપીપલા શહેરનાં ભાટવાડા તેમજ જિલ્લાના કેવડીયા કોલોની ગામનાં નિયત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી નજીક ત્રિશૂળયા ઘાટ માં દાણ ભરેલ ટ્રેલરનો થયો અકસ્માત.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી તરફ થી વહેલી સવારે દાણ ભરેલ એક ટ્રેલર દાંતા તરફ જઈ રહ્યું હતું ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા ટ્રેલર ને અકસ્માત નડ્યો હતો,ઘાટ ઉતારતાં ટ્રેલર વળાંક માજ પલટી મારતા માર્ગ એક તરફી બન્યો હતો જ્યારે સમગ્ર માર્ગ પર દાણ ની બોરીઓ વિખેરાઈ પડી હતી .ટ્રેલર નાં કેબિન નો ભાગ ધરાશાઈ […]

Continue Reading

બનાસકાંઠા: યાદધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં સહસ્ત્રચંડી યજ્ઞનું શુભારંભ કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શક્તી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રા ધામ અંબાજી યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ શક્તી પીઠ છે આ શક્તી પીઠ અંબાજી માં દર વર્ષે ભારદવી પૂનમ નો મહામેળો યોજાય છે પણ હાલ મા આખા વિશ્વ મા કોરોના વાયરસની મહામારીના કારણે […]

Continue Reading

આંણદ: ઉમરેઠ તાલુકાના થામણા ગામના નિવૃત્ત આર્મીમેન સાજીદખાન ગામના યુવાનો અને યુવતીઓને વિના મુલ્યે લશ્કરી તાલીમ આપી.

રિપોર્ટર: પ્રવીણ પરમાર, આણંદ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામ ના નિવૃત્ત આર્મીમેન સાજીદખાન ગામ ના યુવાનો અને યુવતીઓ ને વિના મુલ્યે દેશદાઝના પાઠ શિખવાડી લશ્કરી તાલીમ આપી છે પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે સાથે લેખિક પરીક્ષા પાસ કેવી રીતે કરવી એ પણ ટેસ્ટ લઈ તૈયારી કરાવવામાં આવે છે યુવતીઓ પણ દેશની સેવા કરવા માટે ઉત્સાહિત જોવા […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની મહીલા શાથે રૂ. ૧ લાખની ઓનલાઈન છેતરપીંડી: ઓછા ભાવે સ્ટેશનરી મટીરીયલ ખરીદવા જતાં પૈસા ગુમાવ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના વડીયા ગામ વિસ્તારની રોયલ સનસિટીમાં રહેતાં અને મીરાં સ્ટેશનરીના નામે વેપાર કરતાં એક મહીલાના મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી પોતાની ઓળખ દિપાલી એન્ટરપ્રાઇઝ આસામના પ્રતિનિધિ અબ્દુલહસન તરીકેની ઓળખ આપી ઝેરોક્ષ માટેના જાણીતી કંપનીઓના સારી ક્વોલિટીના પેપર ઓછા ભાવે જથ્થાબંધ આપવાની તૈયારી બતાવી હતી. આથી સ્ટેશનરી પેપર અલગ અલગ સાઈઝ અને જાડાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: નેશનલ હાઇવે ઉનામાં રોડ રીપેરીંગ કરવા યુવાનોએ લોકફાળો એકઠો કર્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોડીનાર ઉના અને ઉના થી ભાવનગર નેશનલ હાઈવે ઉનાના મધ્યમાંથી પસાર થાય છે તે નેશનલ હાઈવે લામધાર પાટિયા થી રોકડિયા હનુમાન દાદા સુધી રસ્તાની પરિસ્થિતિ અતિ બિસ્માર હાલત છે. રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે તેમ જ ઉના થી ભાવનગર રોડ પર મચ્છુન્દ્રી નદી પર પુલ આવેલ છે અને પુલ પર […]

Continue Reading