નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો : ૨૦૦ મેગાવોટના રિવર બેડ પાવર હાઉસ ના ૫ યુનિટ ધમધમતા થયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો નર્મદા ડેમ ની સપાટી ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ સવારે ૧૧ કલાકે ૧૩૦.૪૨ મીટરે પહોંચી ઉપરવાસ માંથી ૧ લાખ ક્યુસેક કરતા વધુ પાણી ની આવક નોંધાઇ રહી છે નર્મદા ડેમ ની સપાટી હાલ ૧૩૦.૨૪ મીટરે પહોંચી છે સરદાર સરોવર નર્મદા ડેમ ના જળસ્તર […]

Continue Reading

નર્મદા: ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સાંસદ મનસુખભાઈ વસાવાએ અભિનંદન પાઠવ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરત ખાતેના કાર્યાલય ખાતે નર્મદા જિલ્લાના ભાજપા આગેવાનો પહોંચ્યા હતા.ભારતીય જનતા પાર્ટીનાનવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને શુભેચ્છાઓ પાઠવવાનો સીલસીલો ચાલુ જ રહયો છે. નર્મદા જિલ્લાના ભાજપા ના આગેવાનોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે પહોંચી આજરોજ સુરત મુકામે પહોંચી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને શુભેચ્છાઓ પાઠવી હતી.આજરોજ સુરત શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં ત્રણ દિવસ થી સર્વરની તકલીફમાં રેશનકાર્ડ પર અનાજ લેવા જતા ગ્રાહકોને ધક્કા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા તમામ વસ્તુ ઓનલાઇનની વાતો કરતી સરકાર નર્મદા જિલ્લા જેવા અંતરિયાળ વિસ્તારોમાં સર્વર માટે યોગ્ય પગલાં લે એ જરૂરી નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થી સર્વર ધીમું પડતા રેશનકાર્ડ પર જથ્થો લેવા જતા ગ્રાહકો ધક્કે ચઢી રહ્યા છે.જેમાં સવારે અમુક ઓનલાઇન કૂપનો નીકળ્યા પછી બપોર બાદ સર્વર એકદમ સ્લો પડતા કલાકો ગ્રાહકો કતાર […]

Continue Reading

નર્મદા જિલ્લાનામાં વધુ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.કુલ પોઝિટિવ કેસોનો આંક ૬૪૨ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં ગુરુવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળાના દોલતબજાર માં ૦૩ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ આતશબાજી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરાતા ભાજપ દ્વારા જ ઉપલેટા શહેરમાં ફટાકડા ફોડયા. તાજેતરમાં ઘણી નગરપાલિકાઓના પ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં મેન્ડેટનો અનાદર કરી સભ્યો દ્વારા પ્રમુખ પદની પસંદગી કરાઈ છે. આ અનાદર કરનાર ભાજપના ૩૮ સભયોને સસ્પેન્ડ કરાયા જેમાં સૌથી જાજા ઉપલેટાના એટલે કે ૧૪ સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક થી નદીના કાંઠેથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો.

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ રાજુલા પાલિતાણા શેત્રુંજી ડિવિઝનમાં જાફરાવાદ રેન્જ વિસ્તારમાં દુધાળા નજીક નદી કાંઠેથી ખોવાયેલો ભારતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો માહી નદી કાંઠે અને બોડી વધુ પડતી ભુલાઈ ગઈ છે અને અહીં આસપાસ સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયાનું વનવિભાગ નું પ્રાથમિક અનુમાન છે […]

Continue Reading

મોરબી: હળવદના સુનિલ નગર સોસાયટીના રહીશો વરસાદી પાણી નિકાલ સહિતના વિવિધ પ્રશ્નોનો મામલે નગરપાલિકાના રજૂઆત કરવા ધસી આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરના વોર્ડ નંબર સાત ના સુનિલ નગર ના રહીશો છેલ્લા દસ વર્ષથી ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણી ભરાયા સહિતના વિવિધ પ્રશ્નો થી પીડાઈ રહ્યા છેત્યારે ત્રણ દિવસ પહેલા હળવદ શહેરમાં ભારે વરસાદ પડતા સુનિલ નગરના એક સોસાયટી જવાના રસ્તા સુધીની વરસાદી પાણીની મીની તલાવડી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફ્રીમાં કોવિડ-૧૯ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા હાલ સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહી છે ત્યારે તેનાથી બચવા માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં આ બીમારીના કારણે ચેપ લાગવાથી રોગનો ફેલાવો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે આર.બી.એસ.કે ડૉ.હિરલ પ્રજાપતિ અને તેમની ટિમ દ્વારા […]

Continue Reading

અમરેલી: બગસરાના સુડાવડ ગામમાં ધોળે દિવસે દીપડો દેખાયો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા સુડાવડ ગામમાં રામભાઈ માન્ડનકાની વાડીમાં ધોળે દિવસે દુપડો દેખ્યો લોકોમાં ફફડાટ હાલમાં ખેતી ની સિઝન ચાલુ છે જેમાં આ દુપડો દેખાતા લોકો માં ફફડાટ ફેલાયો છે.

Continue Reading

દીવ: છ માસ પૂર્વે કેમ્પનો લાભ લીધેલા દિવ્યાંગજનોને સહાય સામગ્રીનુ વિતરણ શરૂ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ જિલ્લા દ્વારા ફેબુ્રઆરી, ૨૦૨૦ દરમ્યાન યોજવામાં આવેલ કેમ્પનો લાભ લીધેલ દિવ્યાંગજન લાભાર્થીઓને આજથી સહાયક સાધન સામગ્રીનુ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ. દિવ્યાંગજન લોકો માટે ૪ દિવસના કેમ્પનુ આયોજન તા.૮ થી ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ હતુ. જેમાં દમણથી આવેલ સ્પે.ડોકટરની ટીમ અને અલીમકોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દિવ્યાંગજન લોકોને સહાયક […]

Continue Reading