પાટણ: માલધારી વિકાસ સંગઠન શંખેશ્વર દ્વારા શંખેશ્વર મામતદાર ને લોલાડા ગામના ગૌચર પરનું દબાણ દૂર કરવા આવેદન પત્ર.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર લોલાડા ગામ ની અંદર ૧૩૦ થી વધારે માલધારી પરિવાર વસવાટ કરે છે. ગામ માં ૪૦૦૦ હજાર થી વધુ પશુઓ અન્ય સમુદાય પણ પશુપાલન પર આધારિત છે.માલધારીઓ ની જેમ પશુપાલન સાથે સીધા સંકડાયેલા છે.લોલાડા ગામ ની ગૌચર જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જેથી માલધારીઓ ને ખૂબ ચરિયાણ માટે મુશ્કેલી પડી રહી […]

Continue Reading

નર્મદા: સાંસદ મનસુખભાઈ વસાવા એ ખાણ ખનીજ રોયલ્ટીની ચોરી સહિત નર્મદાના વિકાસ મુદ્દે નર્મદા કલેકટરને લખ્યો પત્ર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા માટે મંજુર થયેલી એન્જીનીયરીંગ કોલેજ ભરૂચ માં ચાલે છે,સિવિલ હોસ્પિટલ નું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોય આયુર્વેદિક હોસ્પિટલ માં ખસેડવામાં આવે. ભરૂચ લોક લાડીલા સાંસદ મનસુખ ભાઈ વસાવા ફરી એકવાર પ્રજા ના પ્રશ્નો ને લઈ મેદાન માં આવ્યા છે જેમાં વારંવાર રજુઆત કરવા છતાં ઘણા પ્રશ્નો નો યોગ્ય ઉકેલ ન આવતા […]

Continue Reading

અમરેલી: ગોપાલ ગ્રામ શાખામાં દેના બેંકમાં કામ કરતા કર્મચારીની બદલી થતા ગામલોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી ગોપાલ ગ્રામ શાખામાં દેના બેંકમાં કામ કરી રહયા છે તેવા દીપુ ભાઈ તિવારી ગોપાલગામ શાખામાં કામ કરતા તેઓને બદલી તેમના વતનમાં થતા ગામના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી ફુલ હાર આપીને મીઠું મોઢું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું તેઓ અત્યાર સુધી માં ગામની અંદર પ્રેમ અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી અને નોટ બંદી માં […]

Continue Reading

વડોડરા: સાવલી નગરપાલિકાનો વહીવટ સદાય ચર્ચા અને વિવાદમાં રહેલો છે જે માં એક વધુ વિવાદ સામે આવ્યો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી નગરપાલિકા નો વહીવટ સદાય ચર્ચા અને વિવાદમાં રહેલો છે જે માં એક વધુ વિવાદ સામે આવ્યો છે. સાવલી નગરપાલિકા દ્વારા જૂની શાકમાર્કેટ પાસેજ નવીન અને આધુનિક સગવડ ધરાવતું નવીન શાક માર્કેટ નિર્માણ કરાયુંછે તેના બીન પરવાનગી બાંધકામ અને ફાળવણી જેવા મુદ્દા ઉપર સાવલી કોર્ટ માં મહિલા કોર્પોરેટર એ મનાઈ હુકમ અરજી […]

Continue Reading

વડોડરા: વડોદરા જિલ્લામાં દુમાડ ચોકડી થી આસોજ જતાં આસોજ બ્રિજ પર મોટા ખાડા જોવા મળ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા જિલ્લામાં દુમાડ ચોકડી થી આસોજ જતાં આસોજ બ્રિજ પર મોટા ખાડા જોવા મળીરહ્ય છે અને ખાડા ને હાલત એવી છે કે તેના સળિયા પણ બહાર આવી ગયા હતા ઈમરજન્સી ગાડી ને કદાચ નીકળવું હોય તો આ ખાડાના કારણે લાંબો ટ્રાફિકજામ થાય છે ટ્રાફિકજામના કારણે ઈમરજંસી ગાડી પણ વેલી નીકળી નથી શકતી […]

Continue Reading

દાહોદ: આત્મનિર્ભર ભારત અંતર્ગત દેવગઢ બારિયામાં શુક્રવારે ખેડુત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મ નિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવનારી વિવિધ યોજનાની માહિતી આપવા માટે દેવગઢ બારિયામાં તા.૨૮ને શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યાથી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પી.ટી.સી કોલેજ ખાતે આયોજિત આ […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકા માં પસાર થતા નેશનલ હાઇવે નંબર ૨૭ ની કામગીરી થી સ્થાનિક પ્રજાનો આક્રોશ.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ ઠેર ઠેર જવાના રસ્તા ઉપર, નાળા માં પાણી ભરાઈ ગયેલ હોવાથી આવતા જતા રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે તેમજ ગટરોમાં સાફ સૂફી થતી ના હોવાથી સ્થાનિક પ્રજા યાતના ભોગવી રહ્યા છે તંત્ર કુંભકર્ણ નિદ્રામાં નેસનલ હાઇવે ના અધિકારીઓ ઊંચા કરેલા હાથ. વાત કરવામાં આવે કે સિહોરી ચાર રસ્તા ઉપર પાણી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામે કોરોનાના કારણે પતિના મૃત્યુનો આઘાત લગતા ગર્ભવતી સ્ત્રીએ બાળક સાથે કુવામાં જંપલાવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોરોનાથી વિખાયો પરિવારનો માળો કોરોનાના કારણે ના રહ્યો વારસદાર વૃદ્ધા પતિ પત્નીની હયાતીમાં પુત્ર પુત્રવધુ પૌત્રના મોતથી શોક મગ્ન કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે કોરોનાએ છીનવ્યો પરિવાર પતિના મોતના આઘાતથી પત્નીએ બાળક સાથે કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા માતા મરણ સાથે એકસાથે ત્રણ જીવ ગુમાવતા તાલુકાભરમાં છવાયો માતમ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના […]

Continue Reading

મહીસાગર જિલ્‍લાના મથક લુણાવાડાની જનરલ હોસ્‍પિટલની મુલાકાત લેતા વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ આજે મહીસાગર જિલ્‍લાની મુલાકાતે આવી પહોંચ્‍યા હતા. ડૉ. વિનોદ રાવે મહીસાગર જિલ્‍લાના મુખ્‍થ મથક લુણાવાડા ખાતેની જનરલ હોસ્‍પિટલની મુલાકાત લઇને હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ તબીબી સુવિધાઓની જાણકારી મેળવી ખૂટતી સુવિધાઓની ચકાસણી અર્થે પહોંચ્યા હતા. જો કે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉ આરોગ્ય સચિવ જયંતિ રવિની મુલાકાત સમયે […]

Continue Reading

નર્મદા: માંડણ ગામના ચીનકુવા ફળિયામાં જવાનો માગે ધોવાયો: ગ્રામજનોને ભારે હાલાકી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ચીનકુવા માં જવા આવવા એક જ કાચો રસ્તો છે દર ચોમાસામાં કાદવ કીચડ થતા રસ્તે બાઈક પર નિકળવું પણ મુશ્કેલ હોય આ સમસ્યાનો કાયમી ઉકેલની લોકમાંગ નમૅદા જિલ્લાના માંડણ ગામના ચીનકુવા ફળિયામાં જવા કાચો રસ્તો આવેલો છે આ રસ્તો દર ચોમાસાની ઋતુમા આખે આખો ધોવાઈ જાય છે જેને પગલે કાદવ કીચડનું સામ્રાજ્ય […]

Continue Reading