ખેડા: ગળતેશ્વર તાલુકાના અમદાવાદ ઇન્દોર હાઇવે પર મહારાજના મુવાડાએ આવેલ નવી ચેકપોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલનો વચેટીયો ઝડપાયો.
રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને તેનો વચેટીયો વિનુભાઈ જાલમસિંહ પરમાર મળીને રાત્રે હાઇવે પરથી પસાર થતા વાહનોને રોકીને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદેસર રીતે રૂ. ૧૦૦ થી ૧૦૦૦ સુધીની લાંચની માંગણી કરાતી હોવાનું સામે […]
Continue Reading