ગીર સોમનાથ: ઉના તાલુકાના નવાબંદર નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઊનામાં રહેતા સૈયદ જાવીદમીયા મુસ્તફામીયા ઉ.વ.૪૦ તેવો નવાબંદર ગામેથી પોતાના ધરે બાઇક પર આવી રહ્યા હતા. ત્યારે દેલવાડા-નવાબંદર રોડની બન્ને સાઇડો વધારવા કામગીરી શરુ હોય તેમાં રેતી, કાકરીના ઢગલા કરેલ હોય જેના કારણે યુવાનની બાઇક અચાનક કાકરીના કારણે સ્લીપ થઇ હતી. અને બાઇક ફંગોળાઇ જતાં નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇંજા પહોચતા […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓનું ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે ઉના માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કોડીનાર, ગીરગઢડા અને ઉના કલ્સટર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થયા […]

Continue Reading

જુનાગઢ: બિલ્ડર સાથે મારામારીના અને અગાવના ગુન્હામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને પુંજા દેવરાજ રબારીની ક્રાઇમ બ્રાંચએ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ તાજેતરમાં છેલ્લા ૧૦ વર્ષથી અને ૨૦૧૬ પહેલાના અગાવના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પુંજા દેવરાજ રબારીની ૦૯ જેટલા ગુન્હામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા, સી ડિવિઝન પોલીસ દ્વારા સને ૨૦૧૬ ના મધુરમ વિસ્તારમાં બિલ્ડર સાથેના મારામારીના ગુન્હામાં ધરપકડ કરી, દિન ૦૩ ના પોલીસ રીમાન્ડ મેળવેલ છે… ગત તા. 16.03.2016 ના રોજ જૂનાગઢ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં વીજ કંપનીની ડીપી પાસે જોખમી ખુલ્લા ફ્યુઝ બોક્ષ જીવલેણ સાબિત થઈ શકે..!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેર માં વીજ કંપની નો વહીવટ જાણે ખાડે ગયો હોય એમ વર્ષો થી લો વોલ્ટેજ ની રામાયણ,વારંવાર વીજળી ની આવન જાવન ત્રણ ચાર મહિને અપાતા બિલો ના કારણે ગ્રાહકો ના બમણા બિલો આવવા સહિત ની અનેક તકલીફો બાબતે બુમો ઉઠી હતી ત્યાં વધુ એક જોખમી બાબત સામે આવી છે જેમાં હાલ […]

Continue Reading

નર્મદા: સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળાને કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૦ આપી સન્માન કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસ,સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબના સ્મરણાર્થે ના સૌજન્ય થી એન.એમ.ડી ન્યૂઝ નેટવર્ક રાજપીપળા આયોજિત કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ -2020 દ્વારા કોરોના કાળ દરમ્યાન નર્મદા જિલ્લામાં પોતાની નૈતિક ફરજ નિભાવી જરૂરિયાત મંદોને મદદરૂપ થવા બદલ કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ- ૨૦૨૦ આપી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા ને સન્માનિત કરવામાં […]

Continue Reading

રાજકોટના ધરમ સિનેમા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે સર્જયો અકસ્માત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ અકસ્માતમાં રિક્ષામાં સવાર ૫ લોકો પૈકી ૨ ને ગંભીર ઇજા પહોંચી જ્યારે ૨ બાળકોને પણ પહોંચી ઇજા ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા ઇજાગ્રસ્તો ને ખાનગી વાહન મારફત હોસ્પિટલમાં ખસેડાયા ઇજા ગ્રસ્તો ને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા કાર ચાલક કાર મૂકી થયો ફરાર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી..

Continue Reading

નર્મદા: ગરુડેશ્વર તાલુકાના એક જ ગામમાંથી બે સગીર વયની બાળકીઓના લગ્નની લાલચે અપહરણ થતા વાલીઓમાં ચિંતા..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકજ ગામની અલગ અલગ ફળીયા માં રહેતી સગીર વય ની બે બાળકીઓનાં ગામના જ બે યુવાનો એ લગ્ન ની લાલચે અપહરણ કરતા ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક નાનકડા ગામ માંથી ગત તા.૧૩ જુલાઈ ના દિવસે ગામના જ બે યુવાનો પૈકી નિલેશ […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢમાં બે કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ અને દાંતામાં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ જિલ્લાના દાંતા ,અમીરગઢમાં મેઘમહેર…. અમીરગઢમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો.. અમીરગઢ તાલુકા માં ૫ દિવસ ના વિરામ બાદ વરસાદ નું આગમ.. જ્યારે દાંતા માં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો.. દાંતા માં ૪ ઇંચ વરસાદ ત્રાટકતા બાલારામ નદીમાં પાણી ની આવક… ધમાકેદાર વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યાં….. ધીમી ગતિએ […]

Continue Reading

મહીસાગર : કડાણા ડેમની આવકમાં વધારો: ડેમમાં ૩ લાખ કયુસેક કરતા પણ વધુ પાણીની આવક.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કડાણા ડેમમાં ૩ લાખ કયુસેક કરતા પણ વધુ પાણી ની આવક કડાણા ડેમ માં પાણી ની આવક ને લઈ ડેમ ના ૧૨ ગેટ ૪ ફૂટ ખોલાયા કડાણા ડેમ માંથી ૩ લાખ કયુસેક પાણી મહીસાગર નદી માં છોડાયું મહીસાગર નદી પર ના હાડોડ ઘોડીયાર અને તાંતરોલી બ્રિજ બંધ કરાયા કડાણા ડેમ માં આવક […]

Continue Reading

નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલાયા, ઉપરવાસમાંથી ૫ લાખ ક્યુસેક પાણીની આવક.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નયનરમ્ય નજારા વચ્ચે ડેમની સપાટી ૧૩૧.૨૫ મીટરે ઉપરવાસમાંથી 5 લાખ ક્યુસેક પાણીની આવકનર્મદા ડેમ ના ૨૩ ગેટ ખોલવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે શુક્રવારે ડેમના ૩૦ પેકી ૧૦ દરવાજા ખોલ્યાં બાદ આજે વધુ ૧૩ દરવાજા ખોલાયા છે. ડેમના ૨૩ દરવાજામાંથી નયનરમ્ય ધોધ સ્વરૂપે […]

Continue Reading