અમરેલી: ઉપરવાસમાંથી પાણીની આવક થતા બગસરા શહેરમાંથી પસાર થતી સાતલડી નદીમાં આવ્યા ઘોડાપૂર..
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલીના બગસરા પંથકમાં ૨૪ કલાકથી અવિરત વરસાદ પછી જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું છે તેવા સમયે બગસરા શહેરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ નદી-નાળાઓ છલકાયા છે તેવા સમયે બગસરા શહેરમાંથી પસાર થતી પવિત્ર સમાન સાતલડી નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા અને પૂર નિહાળતા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ત્યારે હાલ ઉલ્લેખ […]
Continue Reading