બનાસકાંઠા: દિયોદર તાલુકાના લુદ્રામાં શિવ મંદિર નિર્માણ માટે યુવાનો અને વડીલોની તનતોડ મહેનત.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર લુદ્રા ગામના દરેક સમાજ ના યુવાનો અને વડીલો ઘરે ઘરે ફરી કરી રહ્યા છે ફાળો એકત્રિત દિયોદરના લુદ્રા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં ઐતિહાસિક શંકર ભગવાનનું એક સ્થાન આવેલ છે જ્યાં ગામ લોકો દ્વારા હાલ માં શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે દર વર્ષે ગામ લોકોના સાથ અને સહકારના પ્રયાસ થી ત્યાં યજ્ઞનું […]

Continue Reading

નર્મદા: સી.એમ.જી.એમ ક્રિશ્ચયન સિંગિંગ સ્ટારમાં મંડાળાનાં ત્રણ સિતારા રાજ્ય લેવલે ચમક્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની જે મહામારી ઊભી થવા પામી છે, જેને ધ્યાનમાં લઈને અને સરકારની ગાઈડ લાઈન મુજબ સી.એમ.જી.એમ નાં ડાયરેક્ટર વિશ્વાસ.બારિશની આગેવાની હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓ જેઓ ને ગાવા – વગાડવાનું ટેલેન્ટ છે, જેમને આગળ લાવવા માટે , જેમના અવાજ ને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય લેવલે ઓનલાઈન […]

Continue Reading

અમરેલી: પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ખાંભાના ૧૦૦ જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી-નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું ગાબડું ધારી બેઠકની સંભવિત પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો ખાંભાના ૧૦૦ જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો આંતરિક વિખવાદ કોંગ્રેસમાં સામે આવ્યો. ખાંભા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રસિક ભંડેરી ભાજપમાં જોડાયા. ચલાલા ખાતે યોજાયેલી મિટિંગમાં કોંગી કાર્યકરોએ કેસેરિયો ધારણ કર્યો ભાજપના નેતા ધનસુખ ભંડેરી […]

Continue Reading

ભાવનગરમાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો ગતરોજ જિલ્લામાં ૬૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૬૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨,૬૬૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૩૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના સોડવદરા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, ઘોઘા તાલુકાના […]

Continue Reading

મહીસાગર જિલ્લામા વ્યાયામ અને કલાના શિક્ષકોની ભરતી માટે આવેદન અપાયુ.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહીસાગર જિલ્લાના બેરોજગાર શારિરીક શિક્ષણ અને કલા ના વિધાથીઑની છેલ્લા દસ વર્ષથી ભરતી ન કરવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું. અન્ય રાજ્યોમાં કાયમી નિમણૂક કરવામાં આવે છે તો ગુજરાત મા કેમ નહી. રાજયની હજારો સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વ્યાયામ અને કલા ના શિક્ષકો વિહોણી છે.બીજુ બાજુ સરકાર આ […]

Continue Reading