અમરેલી: બાબરા પોલીસ દ્રારા ગ્રામ્ય પંથકમાં પણ માસ્ક ન પહેરનાર લોકો સામે લાલ આંખ કરી.
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા પોલિસ દ્રારા માસ્ક ન પહેરનાર લોકોઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબરા પી.એસ.આઈ. એસ.એન. ગોહિલ સાહેબ તથા પી.એસ.આઈ વિ.વિ.પંડ્યા દ્રારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. લોકો માસ્ક ફરજીયાત પહેરે તેવો પ્રયત્ન હાલ પોલિસ દ્રારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ પી.આઈ. એસ.એન.ગોહિલ પી.એસ.આઈ. વિ.વિ. પંડ્યા સ્ટાફ […]
Continue Reading