જૂનાગઢ: માંગરોળ ચંદવાણાં ગામે નવો નેશનલ હાઇવે બનાવવાના સર્વેના વિરોધમાં ગ્રામ સભા યોજાઈ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિકળતા નવા હાઇવેના વિરોધ વ્યક્ત કરવા માટે ગ્રામ સભા મળી સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહેલા સવૅ અને કામગીરી નો વિરોધ કરવા માટે તથા ગ્રામપંચાયત ના ઠરાવો અને મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપવાના આવેદનપત્ર માં હસ્તાક્ષર માટે ચંદવાણા ગ્રામપંચાયત ખાતે એક ગામમસભાનુ આયોજન કરવામાં […]

Continue Reading

મોરબી: રોટરી અને ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા ચાર સંતાનોની વિધવા માતાને આત્મનિર્ભર બનાવવા સિલાઈ મશીન આપવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ છૂટક મજૂરી તેમજ કલર કામ કરતા ઘરના મોભીનું હાર્ટએટેકથી ગતવર્ષે અચાનક નિધન થયેલ.જેથી ઘર અને તેમના નાની ઉંમરના ચાર સંતાનોની જવાબદારી આ વિધવા બહેનને શિરે આવી જતા મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કારણ કે ઘર,કુટુંબ કે સગામાં પણ કોઈ મદદરૂપ થઇ શકે એવું સક્ષમ નહિ હોવાથી તેમજ કોઈ […]

Continue Reading

દિવ જિલ્લાના માછીમારોએ દરિયામાં માછીમારી કરવાનો પ્રારંભ કર્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દિવ જિલ્લાના માછીમારોને ફિથિંગ કરવા માટે ફિશરિઝ કચેરી દ્વારા આજરોજ છસ્સો જેટલા લાઈસન્સ ઈસ્યુ કરતા આશરે બસ્સો જેટલી બોટી દરિયામાં ફિશિંગ કરવા માટે નીકળી બાકીની બોટો પણ એક -બે દિવસમાં ફિશિંગ માટે નિકળશે. ફિશરમેનો સરકારની ગાઈડ લાઈન મુજબ ખલાસીઓને રેપીડ ટેસ્ટ બાદ ૧૪ દિવસનું બોટમાં જ કોરેન્ટાઈન બાદ ફિથિંગ કરવાની પરવાનગી મળે […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના બરફટાણા ગામે રોડ ઉપર મોટા ખાડા પડતાં વાહનચાલકો ભરાયા રોષે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના બરફટાણા ગામે છેલ્લા છ મહિનાથી રોડ ઉપર મોટા ખાડા પડતા વાહનચાલકો માટે મુશ્કેલી પડી રહી છે ત્યારે લોઢ વાહનો પલટી ખાઈ રહ્યા છે અકસ્માત પણ વધુ થવા લાગ્યા છે કાઈમી માટે એક અકસ્માત તો તે ખાડામાં થાય છે પણ જો કોઈ વાહનચાલકો ને મોટી જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે સરપંચો દ્વારા પ્રદેશ પ્રમુખને રૂબરૂ રજૂઆત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદથી પણ નુકસાન થયું છે ઉપરાંત અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓ છે તે બાબતે રાજુલા તાલુકાના વિવિધ સરપંચો અને આગેવાનો પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મળ્યા હતા અને વિવિધ રજૂઆત કરી હતી. આજરોજ ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યાલય કમલમ માં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ […]

Continue Reading

નર્મદા: બિનહરીફ થયાનો આનંદ મુરઝાયો: ભરૂચ નર્મદા દુધધારા ડેરીના ચેરમેન સહિત તમામ ડિરેક્ટરને રાજ્ય રજિસ્ટ્રારે નોટિસ ફટકારી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભરૂચ અને નર્મદાના પશુપાલકોની મહત્વની સહકારી સંસ્થા દૂધધારા ડેરીના તમામ ડિરેક્ટરને રાજ્ય ના ચીફ રજિસ્ટ્રારે નોટિસ ફટકારી ખુલાસો માંગતા હાલ સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ દૂધધારા ડેરી ની તાજેતર ની ચૂંટણી માં દસ બેઠકો બિનહરીફ મેળવનાર ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલ નો આનંદ શમે તે પહેલાજ તેમને […]

Continue Reading

નર્મદા: ગૃપ ગ્રામપંચાયતો દુર કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતની આમુ સંગઠનની માંગ ફગાવાઇ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના આદિવાસી વસતી ધરાવતા અનેક ગામડાઓનો ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવેશ કરી દરેક ગામને સવતંત્ર ગ્રામ પંચાયત ન આપતા તે ગામો નો વિકાસ રુંધાતાં આદિવાસી સમાજ સાથે દાયકાઓથી અન્યાય થતાં આદિવાસી મુળ નિવાસી (આમુ) સંગઠન ના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા દ્વારા દરેક ગામને પોતાની સ્વતંત્ર ગ્રામ પંચાયત […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી છેલ્લા દશ દિવસ લોકોના ટોળેટોળા સુરત જવા માટે તૈયાર.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા હાલ સમગ્ર ભારતમાં મા કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે ગુજરાતના સુરત અમદાવાદ જેવી સિટી મા કાઈમી માટે ખુબ મોટા ભાગના કોરોના વાયરસની પોઝિટિવ કેસ આવતા હોય છે ત્યારે પહેલાં લોકડાઉન થયુ ત્યારે સુરત અમદાવાદ થી લોકો ના ટોળેટોળા ગામડે ઉમટી પડ્યા હતા ત્યારે હાલ સુરત જવા માટે […]

Continue Reading

અમરેલી: રાજુલા આખું પાણીમાં લોકો સોસાયટીમાં જઇ નહિ શકતા ભારે રોષ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા એક પણ સોસાયટી કોરી નથી પાણી નિકાલ નહિ કરતા પ્રજાના હાલ બેહાલ સભ્યો ના ઘર પાસે તેમજ લાગતા વલગતાને ત્યાં માટી નાખી પણ પ્રજાનો શુ વાંક?? રાજુલા શહેરમાં એક તરફ મેઘરાજાની કૃપા થઈ છે પરંતુ આ મેઘરાજાની કૃપા રાજુલા શહેર માટે હાર માથાના દુખાવા સ્વરૂપ બન્યું છે તેમ છતાં […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા. બબટાણા. દિપડીયા. ચારોડીયા બાબરીયાધાર અનેક ગામોમાં વધુ વરસાદ પડતાં ખેડૂતોનો પાક નિષ્ફળ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ખેડૂતો દ્વારા પત્રકાર સક્ષમ રજૂઆત કરવામાં આવી હતી કે આ ચોમાસામા વધુ વરસાદ પડતાં કપાસ સીંગ તલ બાજરી લીલા શાકભાજી મગ જેવા પાકોમાં મોટાપાયે નુકસાન થયું છે તો ખેડૂતો ની માગણી સરકારી શ્રી તાત્કાલિક ધોરણે સર્વ કરીને ને લીલો દુષ્કાળ જાહેર કરે કપાસ ના પાક મા વધુ વરસાદ પડતાં […]

Continue Reading