અમદાવાદ: ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ લિમિટેડ કંપની સાણંદ ખાતે ઈમરજન્સી સતર્કતાને લઈને મોકડ્રીલ યોજાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર હેઠળ ના ઔધીગીક સલામતી અને સ્વાસ્થ્ય તંત્ર હેઠળ ની અમદાવાદ કચેરીમાં નાયબ નિયામક તથા તેઓના અધિકારીઓ ના માર્ગ દર્શન હેઠળ આજ રોજ સાણંદ તાલુકાના ટાટા મોટર્સ વેંડર પાર્ક મુકામે આવેલ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડ નામના કારખાના માં પ્રોપેન ગૅસ લીકેજ અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી, તથા કારખાના […]

Continue Reading

ભાવનગર જિલ્લાના ઊમરાળા તાલુકાના હડમતાળામાં કાળુભાર નદી પર બનશે ચેકડેમ મુખ્યમંત્રીએ ચેકડેમ માટે ર કરોડ પ૩ લાખ રૂપિયા મંજૂર કર્યા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ. ર કરોડ પ૩ લાખની રકમ મંજૂર કરી છે. ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં આ ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર […]

Continue Reading

જૂનાગઢ: મંગરોળ પંથકમાં વધુ વરસાદને કારણે થયેલા ખેતીના ઉભા પાકને નુકસાનને પગલે સરકાર દ્વારા તત્કાલીક સહાય પેકેજ જાહેર કરવા ભારતીય કિશાન સંઘની માંગણી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આજ રોજ ભારતીય કિશાન સંઘ ના નેજા હેઠળ મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં જૂનાગઢ જિલ્લામાં ખૂબ વધુ વરસાદ પડી ગયો છે જેને લઈ ખેડૂતોના ઉભા પાકને ખૂબ જ નુકસાન થયું છે ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, તલ, મગ, વગેરેનું ઉત્પાદન મળી શકે […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર તાલુકાના અમદાવાદ ઇન્દોર હાઇવે પર મહારાજના મુવાડાએ આવેલ નવી ચેકપોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલનો વચેટીયો ઝડપાયો.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને તેનો વચેટીયો વિનુભાઈ જાલમસિંહ પરમાર મળીને રાત્રે હાઇવે પરથી પસાર થતા વાહનોને રોકીને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદેસર રીતે રૂ. ૧૦૦ થી ૧૦૦૦ સુધીની લાંચની માંગણી કરાતી હોવાનું સામે […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી મહિલા પૂર્વ ઉપ સરપંચ ની ડી.ડી.ઓને ચેતવણી અમારા પત્રનો જો ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાળ પર ઊતરીશું.!

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા અરાવલી પહાડો પર આવેલું જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત નું નંબર વન શક્તિપીઠ છે આ ધામ મા ભક્તો નું ભારે ઘોડાપુર જોવા મળે છે ત્યારે ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજી ખાતે રાજકારણમાં ગરમાવો ત્યારે આવી ગયો જ્યારે અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલ અને બીજા મહિલા સભ્ય લલીતાબેન પટેલ દ્વારા […]

Continue Reading

પાટણ: રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વડ અને પીપળાના છોડનું મફત વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ જન અધિકાર મંચ દ્વારા વડ,પીપળાના છોડનું વન વિભાગના સહીયોગ થી સુધીર ઠક્કર અને ડો મહેન્દ્ર આહીર અને નાથા લાલ ઠાકોર અને અન્ય કાર્યકરો અને વન વિભાગ ના સહીયોગ થી દસ હજાર વડ,પીપળાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. પછાત વિસ્તારમાં વરસાદ ઓછો આવતો હોય તો વૃક્ષો વાવવા થી […]

Continue Reading

પાટણ જિલ્લાના હદ માંથી પસાર થતા નેશનલ હાઇવે નં ૨૭ ઉપર ખાડાનું સામ્રાજ્ય..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ સામખીયારી થી ડીસા સુધી પહોંચવા માટે હજારો ખાડા પડી ગયા છે ત્યારે ચાર ટોલ ટેક્સ ઉપર મોટા પાએ ટોલ ટેક્સ ભરી ને પસાર થતા નેશનલ હાઇવે ઓથોરિટી ના પાપે ઠેર ઠેર ખાડા પડી ગયા છે ત્યારે આ નેશનલ હાઇવે નંબર ૨૭ રોડ ઉપર ટોલ રોડની જગ્યા ખાડા રોડ બન્યા ડિસ્કો ડાન્સ કરતી […]

Continue Reading

અમરેલી જિલ્લાની ૩ તાલુકાની સિવીલમાં નિષ્ણાંત ડોક્ટરોની ભરતી કરવા રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેરની આરોગ્ય મંત્રીને રજૂઆત.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાની જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ણાંત ડોક્ટરની જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે આ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવા ધારાસભ્ય દ્વારા આરાેગ્ય મંત્રીને રજુઆત કરવામા આવી છે. આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી કરેલી રજુઆતમા જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદ અને […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં યુવા સેના પ્રમુખ અને જિલ્લા યુવા ભાજપાના મંત્રી સાગરભાઈ બોરડ દ્વારા રેન્કોટ વિતરણ કરવામાં આવ્યા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ નગરપાલિકા સફાઈ કામદારો રોશની વિભાગ કર્મચારીઓ પત્રકારો સહીત ૧૫૦ જેટલા રેન્કોટ વિતરણ કરવામાં આવ્યા જૂનાગઢ જિલ્લા યુવા સેના પ્રમુખ અને જિલ્લા યુવા ભાજપાના મંત્રી સાગરભાઈ બોરડ દ્વારા કેશોદ ખાતે નગરપાલિકા સફાઈ કામદારો તથા રોશની વિભાગના કર્મચારીઓ અને પત્રકાર મિત્રોને સુપ્રીમ કંપનીના પોચો રેન્કોટ દરેક વ્યક્તિને આપેલ છે વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સફાઈ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમા ગૌરવ કોમ્પ્લેક્ષમા ગણપતિ બાપની સ્થાપના કરી અન્નકૂટ ધરાયા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમા ગણપતિ બાપ મૂર્તિ બેસાડી મહોત્સવની ઉજવણી કરવાં આવેલ સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી કરી અને ગણપતિ બાપને અન્નકૂટ ધરાયા હતા ઉજવણીના ભાગરૂપે કોપ્લેક્ષના મહિલાઓ ભાઈ અને નાના બાળકો દ્વારા ઉત્સાહ ભેર ભાગ લઈને સવારના ગણપતિ નુ પૂજન કરવામા આવેશે તેમજ સાંજના સમયમાં સોશિયલ ડીસ્ટન સાથે મહાઆરતી અને અન્નકૂટમા […]

Continue Reading