ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફ્રીમાં કોવિડ-૧૯ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા હાલ સમગ્ર વિશ્વ કોરોનાની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહી છે ત્યારે તેનાથી બચવા માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં આ બીમારીના કારણે ચેપ લાગવાથી રોગનો ફેલાવો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે આર.બી.એસ.કે ડૉ.હિરલ પ્રજાપતિ અને તેમની ટિમ દ્વારા […]

Continue Reading

અમરેલી: બગસરાના સુડાવડ ગામમાં ધોળે દિવસે દીપડો દેખાયો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા સુડાવડ ગામમાં રામભાઈ માન્ડનકાની વાડીમાં ધોળે દિવસે દુપડો દેખ્યો લોકોમાં ફફડાટ હાલમાં ખેતી ની સિઝન ચાલુ છે જેમાં આ દુપડો દેખાતા લોકો માં ફફડાટ ફેલાયો છે.

Continue Reading

દીવ: છ માસ પૂર્વે કેમ્પનો લાભ લીધેલા દિવ્યાંગજનોને સહાય સામગ્રીનુ વિતરણ શરૂ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ જિલ્લા દ્વારા ફેબુ્રઆરી, ૨૦૨૦ દરમ્યાન યોજવામાં આવેલ કેમ્પનો લાભ લીધેલ દિવ્યાંગજન લાભાર્થીઓને આજથી સહાયક સાધન સામગ્રીનુ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ. દિવ્યાંગજન લોકો માટે ૪ દિવસના કેમ્પનુ આયોજન તા.૮ થી ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ હતુ. જેમાં દમણથી આવેલ સ્પે.ડોકટરની ટીમ અને અલીમકોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દિવ્યાંગજન લોકોને સહાયક […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડામાં ગૌચરની જમીન પરનાં દબાણ મુદે માલધારી યુવા સંગઠનનું આવેદન.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના સમગ્ર ગુજરાત માલધારી સેના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકામાં ગોચર બાબતે બહુ બધું દબાણ કરવા આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત માં આવેદન દેવાનું હોય ત્યારે આજે ગીર ગઢડા તાલુકા ખાતે માલધારી યુવા સંગઠન દ્વાર મામલતદાર કચેરી ગીરગઢડા ખાતે આવેદન દેવામાં આવ્યું ત્યારે માલધારી સમાજ ના આગેવાનો ગભરુભાઈ […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ધોકળવા ગામે વડાપાઉનો મસાલો બનાવતા દાઝેલા વેપારી સારવારમાં..

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગી૨ગઢડાના સણોસ૨ી ગામે ૨હેતા કનુભાઈ બિહા૨ીદાસ નિમાવત (ઉ.વ.૪૦) વડાપાઉંનો મસાલો બનાવતા હતા ત્યા૨ે પ્રાયમસ ફાટતા ગંભી૨ ૨ીતે દાઝી ગયા હતા જેથી તેઓને પ્રથમ ઉના બાદ જુનાગઢ અને વધુ સા૨વા૨ માટે ૨ાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કનુભાઈ ધોકળવા ગામે વડાપાઉંનો ધંધો ક૨ે છે. ગત તા. ૨૦/૮ના ૨ોજ સવા૨ે ૯ વાગ્યે સણોસ૨ી સ્થિત […]

Continue Reading

ગીર સોમનાથ: ગિરગઢડા તાલુકામાં આવેલ ક્રિષ્ના પાર્ક રેસીડેન્સીમા બની રહેલ મકાનમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગિરગઢડા મા આવેલ ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા બની રહેલ મકાનમાં મળ્યો મૃત હાલતમાં દીપડો ક્રિષ્ના પાર્ક રેસીડેન્સી મા રહેતા જલ્પેશભાઇ જાનીના મકાનમાં ૧૫ વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો દીપડો છેલ્લા ઘણા સમયથી બીમાર હોય ત્યારે સ્થાનિક લોકોને ખબર પડતાં વન વિભાગને જાણ કરતા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પી.એમ. અર્થે લઈ જવામાં […]

Continue Reading

છોટાઉદેપુર: બોડેલીનાં મોડાસર ખાતે ૩૦ બેડનાં કોવિડ ૧૯ સેન્ટર નું સાંસદ ગીતાબેન રાઠવાનાં હસ્તે ઉદઘાટન.

છોટાઉદેપુર જિલ્લામાં આજદિન સુધી વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત કેસ ની સંખ્યા ૨૭૬ પર પહોંચી છે જેમાંથી ૨૨૧ દર્દીઓ કોરોના ને મ્હાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા છે,કોરોના ને કારણે માત્ર ૨ દર્દીઓના મૃત્યુ થયા છે, ૯ દર્દીઓ અન્ય રોગને લઈ મૃત્યુ પામ્યા છે જ્યારે ૪૪ દર્દીઓ હાલ જિલ્લાના છોટાઉદેપુર સ્થિત જનરલ હોસ્પિટલ તેમજ પોલિટેકનિક […]

Continue Reading

નર્મદા: રાજપીપલા શહેરનાં ભાટવાડા તેમજ જિલ્લાના કેવડીયા કોલોની ગામનાં નિયત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી નજીક ત્રિશૂળયા ઘાટ માં દાણ ભરેલ ટ્રેલરનો થયો અકસ્માત.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી તરફ થી વહેલી સવારે દાણ ભરેલ એક ટ્રેલર દાંતા તરફ જઈ રહ્યું હતું ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા ટ્રેલર ને અકસ્માત નડ્યો હતો,ઘાટ ઉતારતાં ટ્રેલર વળાંક માજ પલટી મારતા માર્ગ એક તરફી બન્યો હતો જ્યારે સમગ્ર માર્ગ પર દાણ ની બોરીઓ વિખેરાઈ પડી હતી .ટ્રેલર નાં કેબિન નો ભાગ ધરાશાઈ […]

Continue Reading

બનાસકાંઠા: યાદધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં સહસ્ત્રચંડી યજ્ઞનું શુભારંભ કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શક્તી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રા ધામ અંબાજી યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ શક્તી પીઠ છે આ શક્તી પીઠ અંબાજી માં દર વર્ષે ભારદવી પૂનમ નો મહામેળો યોજાય છે પણ હાલ મા આખા વિશ્વ મા કોરોના વાયરસની મહામારીના કારણે […]

Continue Reading