નર્મદા: રાજપીપળાની મહીલા શાથે રૂ. ૧ લાખની ઓનલાઈન છેતરપીંડી: ઓછા ભાવે સ્ટેશનરી મટીરીયલ ખરીદવા જતાં પૈસા ગુમાવ્યા.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના વડીયા ગામ વિસ્તારની રોયલ સનસિટીમાં રહેતાં અને મીરાં સ્ટેશનરીના નામે વેપાર કરતાં એક મહીલાના મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી પોતાની ઓળખ દિપાલી એન્ટરપ્રાઇઝ આસામના પ્રતિનિધિ અબ્દુલહસન તરીકેની ઓળખ આપી ઝેરોક્ષ માટેના જાણીતી કંપનીઓના સારી ક્વોલિટીના પેપર ઓછા ભાવે જથ્થાબંધ આપવાની તૈયારી બતાવી હતી. આથી સ્ટેશનરી પેપર અલગ અલગ સાઈઝ અને જાડાઈ […]
Continue Reading