નર્મદા જિલ્લાના કોરોનાના કેસ આવેલ નિયત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાઓમાં કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ નો અંધેર વહીવટ સામે આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના એમ.જી.વી.સી.એલ ના અંધેર વહીવટથી ગ્રાહકો હેરાન પરેશાન થયા છે. જેથી આજરોજ કેટલાક ગ્રાહકોએ એમ.જી.વી.સી.એલના વહીવટને લઈ પોતાનો રોજ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. તેમજ ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન રહેતા હોવાની પણ ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. નસવાડી તાલુકાના પલાસણી ગામના નયન મહંત નામના ગ્રાહકને પોતાના ઘરના સર્વિસ […]

Continue Reading

ભાવનગરના વિકાસ અંગેની માહિતી આપતા પૂર્વ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘણી.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાવેણાના ચોતરફ થઈ રહેલા વિકાસના કામો તેમની હાલની સ્થિતિ, પ્રગતી અને વિવિધ બાબતોએ વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ભાવેણાને મળેલ અદભુત ભેટ સમાન ગૌરીશંકર સરોવર […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગંજ ગામ પાસે આવેલ ગંગોત્રી પેટ્રોલ પંપનો કર્મચારી લુટાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ શેરગંજ ગામ પાસે આવેલ ગંગોત્રી પેટ્રોલ પંપ નો કેસીયર પંપે થી પૈસા લઈને રાધનપુર ખાતે બેન્કમાં પૈસા ભરવા જતાં તે દરમિયાન રસ્તામાં બાઈક ઉપર આવેલ ત્રણ શખ્સોએ આંખમાં મરચું પાવડર નાખી છરી બતાવી પૈસાની બેગ લઈને ફરાર થઇ ગયા હતા. બાઈક ઉપર જય રહેલ કર્મચારી લૂંટાયો હતો ૩૦૦૦૦૦ રૂપિયાની સન સની લુટ […]

Continue Reading

અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સતત વરસાદને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે સતત વરસાદને કરાવને ખેતી પાકને વ્યાપક નુકસાન થયેલ છે. અને ભિનીયો કાળ પડવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.એક બાજુ કોરોના વાયરસના કારણે ખેડૂતોને ઉનાળુ પાકનું પણ વેચાણ થયું નથી. અને વ્યાપક નુકસાની ગયેલ છે.હાલ અત્યારે ચોમાસાની આશાએ પાકનું વાવેતર કરેલ હોઈ છેલ્લા ૪૦ દિવસ થી અવિરત વરસાદ ચાલુ […]

Continue Reading