નર્મદા: નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં રહેતી મહિલાના કેબીન માંથી રોકડા અને ચાંદીના છડા મળી ૪૧ હજારની ચોરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વાઘેથા ગામમાં ઘરમાં જ નાનકડા કેબીન માં છૂટક ધંધો કરતા પરિવારે એકઠા કરેલા રોકડા રૂપિયા અને ચાંદીના છડા મળી કુલ રૂ.૪૧ હજાર ની ચોરી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના વાઘેથા ગામ માં કેબીન માંથી રોકડ રૂપિયા સહિત ચાંદીના છડાની ચોરી થતા પરિવાર પર આફત આવી પડી છે. પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી […]

Continue Reading

નર્મદા: ઉપરવાસમાં પાણીની આવક થતા કરજણ ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ૩૬ હજાર ક્યુસેક પાણી છોડાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની સતત પાણીની આવક ના કારણે ડેમની સપાટી રુલ લેવલ ને પાર થતા ૨,૪,૫,૬,૮ નંબર ના ૫ ગેટ ૧.૬૦ મીટર ખોલી કરજણ નદીમાં પાણી છોડાયું રાજપીપળા નજીકના કરજણ ડેમ માંથી કરજણ નદી માં રવિવારે સાંજે ૩૬,૦૭૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક […]

Continue Reading

નર્મદા: વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અગત્યના માર્ગોની બિસ્માર હાલત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા થી વડોદરા જતા પોઈચા માર્ગની હાલત બિસ્માર વાહન ચાલકોને હાલાકી: અકસ્માતો વધવાનો ભય. રાજપીપળા થી વડોદરા તરફ આવતા જતાં રોજના હજારો વાહન ચાલકો ગોકળગાય ની ગતિ એ વાહન હંકારવા મજબૂર.. રાજપીપળા થી વડોદરા જતા શોર્ટ કટ પોઈચા પુલ પર થી રોજના હજારો વાહનો અવર જવર કરતા હોય હાલ વરસાદમાં આ માર્ગ […]

Continue Reading

જુનાગઢ: માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપર પ્રમુખની ચુંટણીમાં પત્રકારો દ્વારા કવરેજ નો કરાયો બહિષ્કાર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપર પ્રમુખની ચુંટણી આજે યોજાઇ છે ત્યારે આ ચુંટણીના કવરેજ માટે પત્રકારો પહોચતા પત્રકારોને બહાર રખાતા માંગરોળના તમામ પત્રકારોએ ચુંટણી કવરેજનો કરાયો બહીસ્કાર..હાલ આજની પ્રક્રીયામાં કેશોદ એસ.ડી.એમ ને પત્રકારો મળતાં તેમણે જણાવાયું છે કે અમારા ઉપલા અધિકારીઓની મનાઇ હોવાથી અંદર નહી અવાઇ આ પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને આમલેથા પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા: બે ફરાર.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પ્રતાપપરા ગામના એક મકાન માં જુગાર રમતા પાંચ જુગારીયાઓ પૈકી ત્રણ વ્યક્તિને આમલેથા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.અન્ય બે ફરાર થતા તેમની શોધખોળ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસ ની હદમાં આવેલા પ્રતાપપરા ગામના હોળી ફળિયામાં રહેતા દિલીપ ભાઈ કાંતીભાઈ વસાવા ના […]

Continue Reading

બનાસકાંઠા: કોરોના સમયથી દૈનિક નિભાવ ખર્ચ બંધ કરાતા ગૌશાળા સંચાલકોની હાલત કફોડી.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા ગૌશાળા સંચાલકો નું સરકાર સામે આંદોલન. કોરોના સમયથી દૈનિક નિભાવ ખર્ચ બંધ કરાતા ગૌશાળા સંચાલકોની હાલત કફોડી. સુઇગામ ના મોરવાડા ગૌશાળાની ૪૫૮ ગાયોને રસ્તા પર છોડી મુકાઈ. સરકાર આ અંગે કાંઈ કાર્યવાહી નહિ કરે તો તમામ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ગાયોને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકી. ગાય પાળવા માટે સહાય આપનારી સરકારનું […]

Continue Reading

બનાસકાંઠા: શક્તી પીઠ અંબાજી મંદિરના દ્વાર ભકતો માટે બંધ કરવામાં આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અરાવલી પર્વતની ગીરી માળામાં આવેલ એક ધામ જે કે યાત્રાધામ અંબાજી ના નામે ઓળખાય છે યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે અને આ શક્તી પીઠ અંબાજી મા દર વર્ષે છેલ્લા ૩૦૦ વર્ષથી ભારદવી […]

Continue Reading

મોરબી: હળવદની બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ‌ડેમ‌ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહ્મણી ૨ ડેમ ખાતે શનિવારે વારે રાત્રે‌ અને રવિવારે સવારે ડેમની આસપાસ ,અઢી ઈંચ વરસાદ પડતા વરસાદનું પાણી ડેમ માં આવતા ડેમ ઓવરફ્લો થતાં એક ફુટ ‌પાણી અને ‌ત્રણ‌ દરવાજા ખોલવામાં આવ્યા હતા આ અંગે સિંચાઈ વિભાગના સેકસન ઓફીસર કે .જી .લીંબડીયા ને પૂછતાં તેવો‌ […]

Continue Reading

મોરબી: હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ ના સોનીવાડ ના રહેવાસી ૮૬ વર્ષે ના જયંતિલાલ ચુનીલાલ સોની બિમારી મા સપડાયતા તેવો ને કોરોના રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો આમ હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૬૩ પર પહોંચી હતી અગાઉ સોની વાડ […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠકે પોતાના ઘરે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશની સ્થાપના કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ભાદરવા સુદ ચોથના દિવસ થી ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે જે દિવસના આતિથ્ય બાદ અન્નત ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશ એમના ઘરે પરત ફરે છે એટલે કે ધામધૂમ સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે પણ આ વર્ષે કોરોના મહામારી ના પગલે મોટા ઉત્સવ કરવાની સરકારે પણ ના પાડી છે […]

Continue Reading