ગીર સોમનાથ: ઉના તાલુકાના ઉમેજગામે નદીમાં ટ્રેકટર ખુંપી જતાં ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢયું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં રાવલ નદી પસાર થાય છે ગામ નદીના બે ભાગમાં વહેચાયેલું છે. ધણાકોના ખેતર નદીના સામાકાઠે આવેલ છે. રાવનનદી ઉપર ચેકડેમ કમ કોઝવે બનાવવા વરસોથી લોક માંગણી છે. પરંતુ તંત્ર કામગીરી કરતું નથી હાલ રાવલ નદી બે કાંઠે વહી રહી છે. આજે ઉમેજગામના ખેડુત અમિનભાઈ સુલેમાનભાઈ પોતાના ટ્રેકટર […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડાના સનવાવ માર્ગ પર ટ્રેકટર અડફેટે ટ્રીપલ સ્વારી બાઈક ચડતા યુવાનનું મોત, બે ને ઈજા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ ગીરગઢડા તાલુકાના વેળાકોટ-સનવાવ ગામનાં રોડ ઉપર કાનાભાઈ નાનજીભાઈ બાંભણીયા ઉ.વ.૩૦ તથા તેનો દિકરો પ્રવિણભાઈ હોન્ડા સાઈન મોટર સાયકલ ઉપર ગીરગઢડા જતા હતા તેથી અરજણભાઈ વાસાભાઈને મોટર સાયકલ ઉપર બેસાડી થોડે દુર સુધી ગયા ત્યાં એક ટ્રેકટર ચાલકે પુરઝડપે બેદરકારીથી ચલાવી મોટર સાયકલને ભટકાવતા રોડ ઉપર પડી જતા અરજણભાઈ વાસાભાઈ ભીલ ઉ.વ.૩૫ […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે નદીમાં ન્હાવા ગયેલા ભાઈ બહેન પાણીમાં તણાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સાવરકુંડલા તાલુકાના નેસડી ગામ ખાતે આવેલ શેલ નદી ખાતે ગતરોજ બપોરે ૧:૩૦ કલાકે ગોપી કાલુભાઈ સરવૈયા ઉ.વ.-૧૨ તથા માનવ કાલુભાઈ સરવૈયા ઉ.વ.-૧૦ નદીમાં ન્હાવા ગયેલા બાળકો પાણીમાં ડૂબ્યા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકોની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.ભારે જેહમત બાદ તરવૈયાઓ દ્વારા ગોપી નામની ૧૨ વર્ષીય બાળકીની લાશ મળી આવી હતી. […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ચીમનગઢ મુકામે આવેલ પ્રાથમિક શાળાની આગળ પાણી ભરાતા શિક્ષકોને પડતી અગવડતા..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના ચીમનગઢ મુકામે પ્રાથમિક શાળાની આગળ પાણી ભરાતા કાદવ કીચડ હોવાને કારણે શાળામાં આવતા શિક્ષકોને કાદવ કીચડ માંથી ચાલવાનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમ જ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગામના લોકો તેમજ ગામના શાળાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગામના સરપંચ તેમજ તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ ધ્યાનમાં […]

Continue Reading