દાહોદ: દેવગઢ બારીયામાં અદ્યતન સાધનોથી સજ્જ મોબાઇલ પશુ દવાખાનાનું મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા લોકાર્પણ કરાયું.
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દેવગઢ બારીયાના ૧૦ ગામોના બિમાર પશુઓને મળશે તાત્કાલિક સારવાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના વધુ ૧૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સારવાર હવેથી ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઇ ખાબડે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના યોજના અંતર્ગત દેવીરામપુરા ગામ ખાતેથી એક મોબાઇલ પશુ દવાખાનાનું આજ રોજ લોકાર્પણ કર્યું છે. આ […]
Continue Reading