ગીર સોમનાથ: દીવમાં ગણેશોત્સવ ઉજવવા પ્રશાસન દ્વારા નીતિ-નિયમોનુ પાલન કરવા અનુરોધ..
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પ્રશાસને કોવિડ-૧૯ ના સંક્રમણને રોકવા ગણેશોત્સવની ઉજવણી સાર્વજનિક તરીકે નહિ કરવા અને નિયમોનુ પાલન કરી ઉજવણી કરવા અનુરોધ કરેલ છે. જેમાં ગણેશજીની મુર્તિઓની સ્થાપના જાહેર સ્થળો, મંદિરો કે સભાખંડોમાં નહિ થાય મુર્તિઓની સ્થાપના ફકત ઘરોમાં જ કરી શકાશે. મુર્તિ બે ફુટની હોય અને પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિઓ ઉપર પ્રતિબંધ રહેશે. માટીથી બનેલી […]
Continue Reading