અમરેલી: ડેડાણ રાજવી પરિવારના કુમાર અભિમન્યુંસિંહ નંદકિશોર સિંહ કોટીલાના આઠમા જન્મ દિવસ નિમિત્તે ગરીબ નિરાધાર વિધવા માતાઓ બહેનોને અનાજની કિટ વિતરણ કરવામાં આવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોના ની કપરી મહામારી સમયે કુમાર અભિમન્યુંસિંહ કોટીલાના જન્મ દિવસની ડેડાણમાં અનોખી રીતે કરવામાં ઉજવણી ડેડાણ રાજવી પરિવારના કુમાર અભિમન્યું સિંહ નંદકિશોરસિંહ કોટીલાના આઠમા જન્મ દિવસ નિમિત્તે ડેડાણમાં ગરીબ નિરાધાર અને વિધવા માતાઓ બહેનોને અનાજની કિટ વિતરણ કરવામાં આવી અને કુમારના જન્મ દિવસ ખુશી વ્યક્ત કરવામાં આવી અને આ પ્રસંગે ગામના સરપંચ […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં કોરોનાની જબરદસ્ત ફટકા બાજી: આજે પણ હાફ સેન્ચુરી, લોકોમાં ભય નો માહોલ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કારોનાના ૫૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત ભાવનગર જિલ્લામા આજરોજ ૫૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૨૯૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૯ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના વધુ ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા.

૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પંચમહાલ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૪૫૬ થઈ કુલ કેસનો આંક ૧૧૧૮ થયો, કુલ ૬૦૧ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૪૨ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૧૧૮ એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૬ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી […]

Continue Reading

અમરેલી: આધુનિક ભારતના સ્વપન દ્રસ્ટા રાજીવગાંધીની જન્મજયંતિ નિમિતે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા આધુનિક ભારતના પ્રેણેતા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી કાર્યક્રમ તેમજ વૃક્ષ વિતરણ નો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રભારી સીતારામ લાંબા તેમજ સૌરાષ્ટ્ર પ્રભારી આદિત્યસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ ની પણ ખાસ તકેદારી રાખવામાં […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: બામણાસા પુરપાર ઝડપે દોડતી કાર ગાય સાથે થયો અકસ્માત, યુવાનનુ મોત.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ના બામણાસા ગામ ના પાટીયા પાસે પુર જળપે દોળતી કાર ગાય સાથે અથળાતા સર્જાયો અકસ્માત અકસ્માત મા બોટાદ થી દ્વારકા ધીશ ના દર્શને આવેલ યુવાનો ની કાર રસ્તા પર ગાય આડી ઉતરતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે સાથે રહેલા બીજા યુવાનોને પણ નાની મોટી ઈજાઓ થઇ હતી તે યુવાનોને […]

Continue Reading

મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં એન.સી.પીના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આજ રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એન.સી.પીના કાર્યાલયનું ઉદ્ધાટન પ્રદેશ પ્રમુખ એનસીપીના માનનીય જયંત પટેલ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રેશ્માબેન પટેલ મહામંત્રી નિકુલ સિંહ તોમર ના હસ્તે કરવામાંઆવ્યું જેમાં મહિસાગર જિલ્લાના નવા પ્રમુખ પુષ્પકસિંહ ચૌહાણની આગેવાની હેઠળ મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લાના પ્રમુખ બી.કે.સોલંકી તેમજ પંચમહાલ અને મહિસાગર […]

Continue Reading

નર્મદા: નાંદોદના કાંદરોજમાં ૪ પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ જિલ્લામાં નવા વધુ ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. મળતી માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં રાજપીપળાની રાજનગર-૧,કાછીયાવાડ-૧ તેમજ નાંદોદ તાલુકાના કાંદરોજ ગામમાં વધુ – ૪ કેસ જોવા મળ્યા જ્યારે ગરુડેશ્વર […]

Continue Reading

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ થયો ઓવરફલો,ડેમની સપાટી ૧૮૭.૪૫ મીટરે પહોંચી.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના ચોપડવાવ ગામ પાસે આવેલ ચોપડવાવ ડેમ આજે તા.૨૦ મી ઓગષ્ટ,૨૦૨૦ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે ભરાતા ચોપડવાવ ડેમ હાલમાં છલકાયો છે. હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૧૫૦ કયુસેક પાણીની જાવક ચાલુ […]

Continue Reading

નર્મદા: કાકડીઆંબા ડેમની સપાટી ૧૮૬.૫૦ મીટર નોંધાઇ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી ૧૮૬.૫૦ મીટર નોંધાવા પામી હોવાની જાણકારી વેર-૨ (બે) યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રતાપભાઇ વસાવા તરફથી જાણકારી પ્રાપ્ત થઇ છે. કાર્યપાલક ઇજનેર પ્રતાપભાઇ વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ આજની સ્થિતિએ કાકડીઆંબા ડેમમાં ૭.૬૦ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૩૦૧ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૫૯ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ., સાગબારા તાલુકામાં-૩૧ મિ.મિ, ગરૂડેશ્વર તાલુકામાં-૨૧ મિ.મિ અને તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૧૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની […]

Continue Reading