નર્મદા: રાજપીપળામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના આભાવને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલના પ્રશ્નો બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ. અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાહેબ.તેમજ માનનીય મંત્રી ગણપતભાઈ વસાવા છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા સાહેબને મૌખિક તેમજ લેટરપેડ આપી ને રૂબરૂ રજૂઆત કરી કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામા રાજા રજવાડા વખતની એક માત્ર સૌથી મોટી […]

Continue Reading

નર્મદામાં ભારે વરસાદના કારણે કોતરમાં પાણી ભરાતા કડિયા કામે ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર નર્મદા-ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોય નદી નાળામાં ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ઉપરાંત કરજણ ડેમમાંથી પણ સમયાંતરે પાણી છોડાઈ રહ્યું હોય નદી નાળામાં જોખમ ન લેવા પણ તંત્ર દ્વારા ચેતવણી અપાઈ હોવા છતા કામ ધંધે ગયેલા કેટલાક મજબૂર વ્યક્તિઓ પાણી ઓળંગી રસ્તો પસાર કરતા જોવા મળે […]

Continue Reading

નર્મદા: કરોડોના ખર્ચે ચારેક વર્ષ થી જીતનગર ખાતે તૈયાર થઈ રહેલી સિવિલ હોસ્પિટલ ક્યારે ખુલ્લી મુકાશે..?!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બે કોન્ટ્રાક્ટરોના વિવાદ બાદ એકાદ વર્ષથી ઘોચમાં પડેલું કામ શરૂ થયું પરંતુ રાજપીપળા સિવિલમાં જગ્યાનો અભાવ હોય નવી હોસ્પિટલ વહેલી ખુલ્લી મુકાઈ તે જરૂરી.. નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ નાની પડતા સરકારે લઘભગ ૧૫ કરોડના ખર્ચે નવી મોટી હોસ્પિટલ બનવવા આયોજન હાથ ધર્યું હતું અને ટેન્ડર પડ્યા ૨૦૧૬ના વર્ષમાં તેનું કામ […]

Continue Reading

નર્મદા જિલ્લાના કરજણ ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ૪૩ હજાર ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા સપાટી રુલ લેવલને પાર:૨,૪,૫,૬ અને ૮ નંબરના પાંચ ગેટ ૨:૦૦ મીટર ખોલાયાં. નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના કરજણ ડેમમાંથી કરજણ નદી માં મંગળવારે સાંજે ૪ વાગે ૪૩૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.સ્વાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા […]

Continue Reading

કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં કોરોના ના વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જુનાગઢ શહેર ૧૩, ગ્રામ્ય ૧, કેશોદ ૩, માણાવદર ૧, મેંદરડા ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૩ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામાં ૪૩ નવા પોઝિટિવ કેસ નોંધાયાશહેરમાં ૨૭ અને ગ્રામ્યમાં ૧૬ કેસ નોંધાયાકોરોના સારવાર લઈ રહેલા 1 દર્દીનું મોત થયુંવધુ ૩૧ લોકોને ડિસ્ચાર્જ કરાયા કુલ ડિસ્ચાર્જ ૧૭૦૩જિલ્લાનો કુલ પોઝિટિવ કેસોનો આંક ૨૧૮૨ પર પહોંચ્યો.

Continue Reading