બનાસકાંઠા: ભાભરની દેના બેંકની બહાર લાઈનોમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા…

રિપોર્ટર: દશરથ સોઢા, દિયોદર કોરોના મહામારી એ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે સરકાર કડકાઈથી પાલન પણ કરાવી રહી છે તેમજ માકસ વિના જણાએ તો એક હજાર રૂપિયાના દંડ વસૂલ પણ કરવામાં આવે છે તેમજ દુકાનદારો મોલ ઓફિસમાં ફરજિયાત સોશિયલ ડીસ્ટન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત વરસાદ વરસતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના તણખલા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે ત્યાં ગતરોજ બપોરના ૧:૦૦ થી શરૂ થયેલા મુશળધાર વરસાદ ને લઇ ખેતરોમાં પાણી ભરાયા હતા. લોકો પાણીથી બેહાલ થઇ ગયા હતા. જ્યારે જૂના તણખલાના નાળા ઉપરથી પાણી જતા રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો અને ૨૫થી ૩૦ જેટલા ગામડાઓ સંપર્ક […]

Continue Reading

કાલોલ: એરાલ તળાવમાં માછલી પકડવા જાળ નાખી અને ફસાયું…. આશ્ચર્ય….!

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી કાલોલ ના એરાલ ગામમાં દેવકેશ્વર મહાદેવના મંદિર નજીક તળાવમાં માછીમાર દ્વારા માછલી પકડવા જાળ નાખતાં જાળમાં માછલી ને બદલે સાત થી દસ ફૂટનો અજગર ફસાતા ગામના લોકોમાં કોલાહલ જોવા મળ્યો. તથા ગામલોકોમાં ભયજનક ચર્ચાઓ જોવા મળી હતી. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી ગોધરા અને વેજલપુર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ શર્મિષ્ઠાબેન,એરાલ ના […]

Continue Reading

કાલોલ: કાલોલ તાલુકાના ખંડોળી ગામે કાચું મકાન થયું ધરાશાયી..

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી કાલોલ તાલુકાના ખંડોળી ગ્રામપંચાયતના ગીરધરપુરી ના આવસના વંચિત પરિવારના સતત પાંચ-છ દિવસથી વરસાદ વરસતાં સોમવારના રોજ બપોરે ૪ કલાકે અચાનક કાચું મકાન ધરાશાયી થયું હતું. ઘર પરીવારના પાંચ સભ્યો પૈકી માત્ર એક મહીલા જ ઘરમાં ઘરકામ કરતાં હતાં. અચાનક કડાકો થતાં મહિલા પોતાનો જીવ બચાવી ઘરની બહાર દોડી જતાં આબાદ બચાવ થયો […]

Continue Reading

પાટણ: ચાણસ્માના મુલથાણીયા નજીક ટર્બો ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઈક સવાર બંને યુવાનોના મોત..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર ચાણસ્મા તાલુકાના રેલ્વે પુરા ગામના બે યુવાનો આઇ ટી.આઈ ના પ્રવેશ ફોર્મ ભરવા રેલવે પુરા થી ચાણસ્મા તરફ પોતાનું બાઇક નં.જીજે ૨૪ ઇ ૨૩૫૭ લઇ જઇ રહયા હતા ત્યારે ચાણસ્મા તરફથી આવી રહેલ ટર્બો નં જી.જે ૧૬ યુ o૭૨૩ ના ચાલકે ગફલત ભર્યું હંકારી બાઇકને ટક્કર મારતાં બન્ને યુવાનો રોડ ઉપર પટકાતાં […]

Continue Reading

અમરેલી: બગસરાના મુંજયાસર ડેમની સપાટીમાં વધારો: ડેમની સપાટી ૨૨ ફૂટ પહોંચી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં ૬ દિવસથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘણા વર્ષોથી ૨૨ ફુટ પાણી જોવા ન મળતા અત્યારે હાલ ૨૨ ફુટ પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી છે. મુંજિયાસર ડેમ વરસાદના નવા નીર આવતા ડેમ સાઈટ ઉપર આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળેલ અને અહીંયા કુદરતી સૌંદર્ય સાથે નયન રમ્ય વાતાવરણ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના બાકી ખેડૂતોને કૃષિ સહાય મંજુર કરવા બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ગત ૧૫/૧૦/૨૦૧૯ થી ૨૦/૧૧/ ૨૦૧૯ સુધી થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર સ્વરૂપે ખેડૂતોને એસ.ડી.આર.એફ ફંડમાંથી કૃષિ સહાય રૂપે ૬૮૦૦ પતિએ કથા વધુમાં વધુ ૨ એકર સુધી સહાય તથા ઓછામાં ઓછી ૪૦૦૦ હજાર સુધીની સહાયની જાહેરાત કરવામાં આવેલ હતી જે સહાય માટે જાફરાબાદ તાલુકામાંથી ખેડૂત ભાઈઓ અને સહાય માટે અરજીઓ […]

Continue Reading

અમરેલી: રાજુલાના વાવેરા ગામે સીતારામ બાપુ શ્રાવણમાં એકાંતરા એક માસનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અનુષ્ઠાનમાં બેઠેલા સીતારામ બાપુ આજે બંધ કમરામાંથી બહાર નીકળી મંંહત શ્રી રામદેવજી મહારાજના દર્શન અર્થે રવાના થયા હતા. રાજુલામાં વાવેરા ગામે સીતારામ બાપુ શ્રાવણ માસમાં એક માસના અનુષ્ઠાન પર હતા. જે આજે પૂર્ણ કરી સીતારામ બાપુ બંધ કમરામાંથી બહાર નીકળી દર વર્ષની જેમ ગુરૂ મંંહત શ્રી રામદેજી મહારાજ ના દર્શન અર્થે રવાના […]

Continue Reading

નર્મદા જિલ્લાના અનેક કોરોના ગ્રસ્ત વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે […]

Continue Reading

મોરબી: કપાસના વાવેલ પાક પર ફાલ ખરી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે અમુક વિસ્તારમાં વધારે વરસાદ પડવાથી પાકમાં પણ નુકશાન જોવા મળ્યુ છે.કપાસના પાકની વાત કરીએ તો છોડ પર ૨૦ થી ૨૫ ટકા ફાલ ખરી પડ્યો છે જેના લીધે ખેડૂતો ચિંતામાં પડ્યા છે.ખેતીમાં પાકની વાવણીથી લઈને પાક તૈયાર કરવામાં આવે ત્યાં સુધી સારો એવો […]

Continue Reading