વડોદરા: ડભોઇમાં ચાલુ બાઈકે મહિલા તલાટીનું પર્સ આંચકી ગઠિયો ફરાર…

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ ની અક્ષરસિટી સોસાયટીમાં રહેતા તેનતલાવના તલાટી મિતાબેન વસાવા એક્ટિવા લઈ બપોરે નોકરીના કામે જતા હતા. સાઠોદ નજીકના પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા. હતા ત્યારે કાળું હેલ્મટ અને રેઈનકોટ પહેરેલ ઈસમ બાઈક પર પૂરપાટ આવી સ્મિતાબેને લટકાવેલ પર્સને ચાલુ બાઈકે જ આંચકી ફરાર થઈ ગયો હતો. જેથી ગભરાયેલ મિતાબેને બુમાબુમ કરી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ભ્રષ્ટાચારના ગાબડા સમાન બિસ્માર રોડથી કેટલા નિર્દોષ લોકો જીવ ગુમાવશે.?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદમાં રોડ અને રસ્તા જાણે ધુળના બનાવ્યા હોય તેવી હાલત થઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં કાદવ-કીચડ ના થર જામ્યા રોડ ઉપર વરસાદી પાણી પડતા જાણે કે રસ્તા ઉપરથી ભ્રસ્ટાચારનાં પોપડા ઉખડતા હોય તેવા મોટા ખાડાઓ જોવા મળે છે કેશોદ શહેરનાં તમામ મુખ્ય માર્ગોની હાલત ખુબ જ દયનિય અને બિસ્માર થઈ જવા […]

Continue Reading

રાજકોટ: ગુજરાત રાજય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના પાંચ મહાનગરોમાં ૭૦ માળની બિલ્ડીંગનું નિર્માણ થશે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ ગુજરાત રાજયની રૂપાણી સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.રાજ્યના ૫ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય-સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવામાં આવશે. રાજ્યમાં આગામી ટૂંક સમયમાં ૭૦ માળની ઇમારત બનાવવા મંજૂરી અપાશે. સરકાર સી.ગઈ.ડી.સી.આર માં ફેરફાર કરી ઊંચી ઇમારતો બનાવવા મંજૂરી અપાશે. આવી મોટી ઇમારતો માટે અમદાવાદ-રાજકોટ-ગાંધીનગર-સુરતમાં મંજૂરી આપવામાં આવશે.

Continue Reading

રાજકોટ શહેર કાલાવડ ૨ોડ પર આત્મીય સંકુલ ખાતે ઓડોટો૨ીયમ ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો અભિવાદન સમારોહ યોજાશે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ શહેર તા.૧૯.૮.૨૦૨૦ ના આગામી તા.૨૦/૨૧ ના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી ૨ાજકોટ મહાનગ૨ ખાતે પધા૨ી ૨હયા હોય. તા.૨૦/૮ ના રોજ ગોંડલ ચોકડી ખાતે સાંજે પ:૦૦ કલાકે તેમના આગમનને વધાવવા પ૦૦ થી વધુ સ્કૂટ૨ો ૨ેલીમાં જોડાશે. સાથોસાથ ૨ંગબે૨ંગી ફૂગ્ગાઓ, ફટાકડા, આતશબાજી અને ડી.જે.બેન્ડની સુ૨ાવલિઓ સાથે દેશભક્તિના ગીતો, પ્રાચીન ૨ાસમંડળીની ૨મઝટ સાથે ૨ાજકોટ ધ્વા૨ા […]

Continue Reading

નર્મદા: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા પરિચય પત્રિકા આપી..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાના સંયોજક પ્રવિણસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ રામી, સુજલભાઈ મિસ્ત્રી, દિપકભાઈ સોની દીપકભાઈ જગ તાપ, મહેશભાઈ ઋષિ, સુજલભાઈ મિસ્ત્રી દ્વારા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા નર્મદા સુગરના ચેરમેન તેમજ દૂધધારા ડેરી ભરૂચ ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ને આજરોજ ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા આપી અને ઘનશ્યામભાઇ પટેલ દૂધધારા […]

Continue Reading

સાબરકાંઠા જિલ્લાના હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા ગામનો બ્રિજ બંને બાજુથી રસ્તો ધોવાઇ ગયો..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા ગામનો બ્રિજ બંને બાજુથી રસ્તો ધોવાઇ હતો રાજસ્થાન ઉપરવાસમાં વરસી રહેલા સાર્વત્રિક મેઘ મહેરના કારણે આજરોજ વિજયનગરના ખોખરા ગામ પાસેથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા હતા.નદીમાં નવા નીર આવતા બ્રિજ બંને સાઇડ રસ્તો પાણીમાં ધોવાયો ગયો હતો. કેલાવ આ ગ્રુપ ગ્રામ પંચાયત […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજના હાર્ડ સમાન એપ્રોચરોડ રોડ બન્યો ખાડારીયો રોડ..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખાડારીયો રોડ વાહન ચાલકો દ્વારા અનેક વાર રજુઆતો બાદ પણ જવાબદાર તંત્ર ઘોરનિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખડારીયો રોડ એપ્રોચરોડ ઉપર ઠેરઠેર મોટામસ ખાડા પડતા હાલ ચોમાસા ની ઋતુમા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા રોડ ઉપર પડેલ ઠેરઠેર […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીક કારને અકસ્માત નડતા કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજાઓ થવાથી સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા ભાટિયા નજીક કાર અકસ્માતમાં ત્રણને ઇજા થતાં સારવારમાં: ખંભાળિયા પાલિકાના એબ્યુલન્સ ડ્રાઈવરે ઇજાગ્રસ્તોના લાખોની કિંમતના દાગીના પરત કરી પ્રામાણિકતા દાખવી કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીક કારને અકસ્માત નડતા કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઈજાઓ થવાથી સારવાર માટે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ખંભાળિયા પાલિકાની એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને લેવા માટે ગઈ હતી […]

Continue Reading

ખેડા: ગળતેશ્વરના માલવણ ગામની તળાવની પાળ પર રાષ્ટ્રધ્વજનું હડહડતું અપમાન નાગરિકોમાં ભારે રોષ..

રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના માલવણમા રાષ્ટ્રધ્વજના અપમાનનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા વિરોધ દર્શાવવા માં આવ્યો છે. માલવણ ગામમાં આવેલ તળાવની પાળ પર તિરંગા કલર થી દોરવામાં આવ્યુ છે અને તેની બાજુમાં કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીના કારણે અત્યંત દુર્ગંધ […]

Continue Reading

રાજકોટ: સી.આર.પાટીલના આગમન પહેલા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ જિલ્લાના શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ અર્જુનભાઇ ડવ સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા, આહીર સમાજના યુવાનોનું મોટું સંગઠન જિલ્લા ભાજપમાં જોડાયુ, જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી કર્યું સ્વાગત…

Continue Reading