ભાવનગર જિલ્લામાં મેઘ મહેર: સાર્વત્રિક વરસાદ થતાં ખેતીના પાકોને મળ્યું નવજીવન…
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતીના પાકોને નવજીવન મળ્યું છે. ભારે ઉકળાટ, ગરમી બાદ લાંબા સમયે જિલ્લામાં વરસાદનું આગમન થતાં ધરતી પુત્રોની સાથે જિલ્લાવાસીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. ખુબ લાંબા અંતરાય બાદ જિલ્લામાં વરસાદના આગમનથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતી માટે સારો વરસાદ થતાં ધરતી […]
Continue Reading