પંચમહાલ: શહેરામાં તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ તાલુકા સેવાસદન ખાતે રાખવામાં આવ્યો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી, શહેરા ૧૫ મી ઑગષ્ટ સ્વાતંત્રય પર્વની પંચમહાલના શહેરા સહિત સમગ્ર જિલ્લા મા વિવિધ સ્થળે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તાલુકા કક્ષા નો સ્વાતંત્ર્ય પર્વ તાલુકા સેવાસદન ખાતે રાખવામા આવ્યો હતો જેમા પ્રાંત અધિકારી જય બારોટે રાષ્ટ્રધ્વજ ફરકાવી ને સલામી આપી હતી.કોરોના વોયર્સ નું ઉપસ્થિત અધિકારીઓ ના વરદ હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યુ […]

Continue Reading

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ૭૪ માં સ્વાતંત્રદિનની રિટાયર્ડ આર્મી ઓફીસર પરેશભાઈ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર ૭૪ માં સ્વાતંત્રદિનની ઉજવણી આજરોજ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કરવામાં આવી હતી જેમાં રિટાયર્ડ આર્મી ઓફીસર પરેશ ભાઈ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ડાકોર નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યઓ તથા ડાકોર નગરપાલિકા કર્મચારીઓ તથા ડાકોર નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન […]

Continue Reading

બનાસકાંઠા: મામલતદાર કચેરી અમીરગઢ ખાતે ૭૪ માં સ્વાતંત્ર્યપર્વની તાલુકા કક્ષા ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: સુરેશ રાણા, બનાસકાંઠા ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશ ભરમાં આજે ૭૪ મો ધ્વજવંદન ઉજવામાં આવ્યો .આજનો દિવસ એટલે દેશભક્ત નો દિવસ , સદીઓ થી આપના ફોજી ભાઈઓ દેશ ની રક્ષા માટે દિન-રાત ખડેપગે ઉભા રહીને ફરજ બજાવી રહ્યા છે ૧૫મી અગસ્ટ ૧૯૪૭ ના દિવસે દેશને આઝાદી મળી હતી.અને તે દિવસ એટલે ૧૫મી અગસ્ટ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: વિજય બચ્ચાની, દાહોદ દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ ઉજવણી પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ઉપસ્થિત તમામ નાગરિકોએ રાષ્ટ્રગાનની ધૂન ઉપર રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટીય પર્વના આ પાવન પ્રસંગે જિલ્લાના ૩૦ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ કામનાથ નદીમાં ફરી પુર આવ્યું ચાર થી પાંચ ગામના રસ્તા થાય બંધ.

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ જુનાગઢ માંગરોળ પંથકમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદિ જાપટાં થી ફરીવાર નોળી નદિમાં ઘોડાપુર આવ્યા.કામનાથ પાસે નોળી નદિના કોજવે ઉપર પાણી ફરી વળતાં ફરીવાર છ ગામો થયા સંપર્ક વિહોણા થયા.વિરપુર લંબોરા શેખપુર ચોટીલીવીડી સકરાણા સહીતના ગામોનો તાલુકા સાથે સંપર્ક તુટયો તો વહીવટી કચેરીઓ દ્વારા સરપંચો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને વાવડો પુછયાં. […]

Continue Reading

ખેડા: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ૭૪માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ૭૪માં સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ઠાસરા તાલુકા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન કે ચાવડા ઉપપ્રમુખ ઠાસરા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઠાસરા તાલુકા પંચાયત ચેરમેન ન્યાય સમિતિ ઠાસરા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ઠાસરા તાલુકા પંચાયત તેમજ ઠાસરા તાલુકા પંચાયતના બધા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઠાસરા કન્યા […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં ૭૪માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી ખાતે કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાંઆવી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન મુજબ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત બનાસકાંઠાના લાખણી તાલુકામાં ઇન્ચાર્જ મામલતદાર જે.એચ.પાણ ના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૪ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુરના નાયબ કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને તાલુકા પંચાયત રાધનપુર ના તાલુકા વિકાસ અધિકારી પંડયા,રાધનપુર ના પોલીસ અધિકારી નાયાબ પોલીસ અધિકારી અને તાલુકા પંચાયત નો સ્ટાફ આરોગ્ય વિભાગ નો સ્ટાફ પોલીસ સ્ટાફ મામલતદાર કચેરી નો સ્ટાફ ગામ જનો […]

Continue Reading

નર્મદા: રાજપીપલામાં ૭૪ માં સ્વતંત્ર દિનની સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા માં ૭૪ માં સ્વતંત્ર દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સરકારી કચેરીઓ તેમજ સ્કુલ,કલેજ જેવી અનેક સંસ્થાઓ પર ધ્વજ વંદન કરાયું જેમાં રાજપીપળા ની નવદુર્ગા શાળામાં કેમ્પસ ડાયરેક્ટર નિમેષકુમાર પંડ્યા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.તેમના જણાવ્યા મુજબ નવદુર્ગા શાળાની સ્થાપના સંન ૧૯૪૬ માં થઈ હતી ને આજ દિન […]

Continue Reading

મોરબી: હળવદના વેગડવાવ ગામે યુવાનને જીવતો પેટ્રોલ છાંટી સળગાવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુરૂવાર મોડી રાત્રિના હનુમાનજીના મંદિરે યુવાન સૂતો હતો ત્યારે પેટ્રોલ છાંટીને સળગાવ્યો.વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો, જયા સારવાર દરમિયાન વિક્રમ હરેશભાઇ પીપરીયા નુ મોત હળવદ તાલુકાના વેગડવાવ ગામ‌ ના ૨૨ વર્ષના યુવાન વિક્રમ હરેશભાઈ પીપરીયા ગુરૂવાર રાતે વેગડવામાં આવેલ હનુમાનજી મંદિર સુતો હતો ત્યારે તેને પેટ્રોલ છાંટી સળગાવતા ગંભીર […]

Continue Reading