જૂનાગઢ: માંગરોળ વેરાવળ રોડ ઉદ્યોગ નગર વિસ્તારમાં ૧૫ વર્ષીય તરુણીએ ગળોફાસો ખાઈ કરી આત્મહત્યા : પોલીસે તપાસ હાથ ધરી.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના વેરાવળ રોડ પર આવેલા ઉદ્યોગ નગર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે બપોરના સમયમાં ૧૫ વર્ષીય તરુણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને જુના કપડાનો (ગાભાનો) ધંધો કરતા એ પોતાના ઘરના રસોડામાં દુપટ્ટો બાંધીને ગળોફાંસો ખાધેલી અવસ્થામા મળી આવી હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી ૧૦૮ સ્ટાફે આવી ચેક […]
Continue Reading