અંબાજી : કોરોનાની મહામારીના સંદર્ભે જન્માષ્ટમીનો ઉત્સવ સ્થગીત રાખવામાં આવ્યો.
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમા કોરોના વાયરસની મહામારી આખા દેશમા ફેલાઈ રહી છે અને તેની સાવચેતીના ભાગરુપે ભારત સરકાર દ્વારા હાલમા થતા બધા જ ધાર્મિક ઉત્સવ, મેળા વગેરે જેવી દરેક પ્રવૃત્તિ સ્થગીત રાખવામાં આવી છે. જેમા આજ રોજ જન્માષ્ટમીનો પર્વ હોવાથી આ ઉત્સવ પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ આ વર્ષે […]
Continue Reading