રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસથી લિફ્ટ બંધ થતા દર્દીઓ મુશ્કેલીમાં

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની એક માત્ર સરકારી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતાં ગર્ભવતી મહિલા સહિત બીમાર દર્દીઓ મુશ્કેલીમાં નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલનો ખાડે ગયેલો વહીવટ દિવસે દિવસે વધુ બગડી રહ્યો છે. હાલ માં જ સરપંચ પરિસદ ના પ્રમુખ નિરંજન વસાવા એ પણ આ બાબતે સાવલો ઉઠાવી સ્થાનિક નેતાઓ કશુ કરતા નથી […]

Continue Reading

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના આંકડા બાબતે બે અધિકારીઓ યોગ્ય પ્રત્યુત્તર આપી રહ્યા નથી

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના બાબતના આંકડા આપવામાં બે અધિકારીઓ ખો ખો ની રમત રમે છે એવું લાગી રહ્યું છે. ડો.કશ્યપે મૃતકો ના આંકડા મિડિયા ને ટૂંક સમય માં આપીશું ની વાત કર્યા ને અઠવાડિયું થયા બાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ હજુ આંકડા આપ્યા નથી ની વાત કરી. સિવિલ સર્જન […]

Continue Reading

સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકામાં મેધ મહેર થતા ચાર ઇચ વરસાદ ખાબક્યો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા સહિત બીજા જિલ્લાઓમાં પણ મેધ મહેર જોવા મળી હતી તો પ્રાંતિજ તાલુકામાં ચાર ઇચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો સહિત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ને લઈને રહીશોની હાલત કફોડી બની હતી અને અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો . ચોમાસાની ઋતુ પૂરી થતા […]

Continue Reading