નર્મદા: નર્મદા જિલ્લામાં કોરોના સર્વેની કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓની ફરજ જોખમી:ચાલુ વરસાદે મામુલી માસ્ક સાથે ફિલ્ડ વર્ક..
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી કોરોનાનું સર્વે કરતા મેલ-ફિમેલ કર્મચારીઓ ચાલુ વરસાદમાં પણ મામુલી માસ્ક પહેરી કામ કરવા મજબુર નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધતા નજરે પડી રહ્યાં છે ત્યારે તંત્રના અધિકારીઓ મોંઘાદાટ માસ્ક પહેરી પોતાની ચેમ્બરોમાં બેસી જે નાના કર્મચારીઓને ફિલ્ડ વર્કમાં મોકલે છે તે કર્મચારીઓની હાલત હાલ જોખમી જણાઈ […]
Continue Reading