મોરબી: હળવદમાં બે અકસ્માત: રોડ ક્રોસ કરતા રાહદારી વૃદ્ધ દંપતી ઈજાગ્રસ્ત, અન્યમાં આઇસરએ અડફેટે લેતા કારને નુકશાન.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ હાઈવે અકસ્માતમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધ દંપતીને ઈજા હળવદના સુસવાવ ગામના રહેવાસી હીરાબેન નાનજીભાઈ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હળવદ માળિયા હાઈવે પર સુસવાવ પાટિયા નજીકથી પસાર થતી સફેદ કલર કાર જીજે ૦૧ આરજે ૧૮૨૬ ના ચાલકે વાહન પુરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદી હીરાબેન અને નાનજીભાઈને ઠોકરે ચડાવતા ઈજા […]
Continue Reading