ખેડા: ઠાસરા થી સેવાલીયા તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં, ઠેર ઠેર ખાડા પડવાના કારણે વાહનચાલકો માં ભારે રોષ.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનાં ઠાસરમાં ઠાસરા થી સેવાલીયા જવાનો રોડ ઉપર ક્રિશ્ના ટાઉનસીપ સામે વરસાદ નાં થોડા ઝાપટાં પડવાના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.વરસાદ પડવાના કારણે અહીં પાણી ભરાવાથી ઠેરઠેર જોખમી ખાડાઓ પડી ગયેલા છે જેના કારણે વાહનચાલકોને ભારે તફલિત નો સામનો કરવો પડે છે આ ઉપરાંત નાના વાહન […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદના દરીયામાં કરંટ જોવા મળ્યો,જેને કારણે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદના દરીયામાં કરંટ જોવા મળ્યો,જેને કારણે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું. જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા કરી અપીલ કરવામાં આવી છે જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ તાલુકાના ભાડા ગામે બરફના શિવલિંગના દર્શનનું આયોજન કરાયું..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ભાડા ગામે આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિર ખાતે છેલ્લા ઘણા સમયથી શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે અલગ-અલગ પ્રકારના શિવલિંગ બનાવવામાં આવે છે તેમજ આ વર્ષે ઓમકારેશ્વર મંદિર ખાતે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને અહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં દર્શનનો લ્હાવો લે છે ખાસ […]

Continue Reading

કોરોના અપડેટ જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જિલ્લા વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. જુનાગઢ શહેર ૧૭ ગ્રામ્ય ૧ કેશોદ ૫, ભેંસાણ ૧, માણાવદર ૩, માંગરોળ ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

નર્મદા: સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધુન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડનું […]

Continue Reading

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૭૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૩૬ મિ.મિ. વરસાદ નોંધાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૭૩ મિ.મિ., સાગબારા તાલુકામાં-૬૨ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૫૩ મિ.મિ, નાંદોદ તાલુકામાં-૩૮ મિ.મિ.,અને ગરૂડેશ્વર તાલુકામાં-૩૬ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૫૩૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં […]

Continue Reading

નર્મદા જિલ્લાના ૧૨ યોગ ટ્રેનર્સ અને ૧ યોગ કોચને નિવાસી અધિક કલેક્ટરના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસના હસ્તે જિલ્લાના ૧ કોચ અને ૧૨ યોગ ટ્રેનર્સોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસે કોચ અને ટેનર્સને પ્રમાણપત્ર એનાયત કરતાં નર્મદા જિલ્લાની પ્રજાને સરસ રીતે યોગાસન કરીને તંદુરસ્ત સમાજ તૈયાર કરવા શુભકામના પાઠવી હતી […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં માછીમારોને દરીયો ખેડવાની પ્રશાસન દ્વારા પરવાનગી મળી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં મત્સ્ય ઉદ્યોગ ઉપર મોટાભાગની જનતા આધારીત છે અને મુખ્ય વ્યવસાય મત્સ્ય ઉદ્યોગ છે. ઓગષ્ટ માસમાં માછીમારો દરીયામાં ફીશીંગ કરવા જતા હોય છે. કોરોના મહામારીના કારણે સરકારના કાયદાઓનુ અમલ કરવાનુ હોય જેથી એક સપ્તાહ પહેલા દીવ કલેકટર સલોની રાયે ફીશરમેન એશો. સાથે બેઠક યોજેલ અને સરકારી ગાઈડલાઈન મુજબ ખલાસીઓને દીવ બોલાવવા સહમતી […]

Continue Reading