નર્મદા: સ્મશાન માંથી કરજણ નદીમાં મૃતદેહો ના અંગો નાંખવાનો સિલસિલો યથાવત: તંત્ર ક્યારે પગલાં લેશે.?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરમાં કોરોનાના હાઉ વચ્ચે કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે ત્યારે કોરોનાના કારણે કે અન્ય કારણે મૃત્યુ પામેલા કેટલાક લોકો ને અંતિમક્રિયા માટે સમાસને લઈ જતા સ્વજનો પુરી અંતિમક્રિયા ન કરી ઉપર છલ્લી વિધિ બાદ અગ્નિદાહ આપી સ્મશાન માંથી ચાલ્યા જતા હોય મૃતકના શરીર ના અમુક અંગો બળતા ઘણો સમય લાગતો […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકા અને નગરમાં આજરોજ ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ૯ મી ઓગસ્ટનો દિવસ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડભોઇ ખાતે પાંચમો આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઇ નગર તાલુકાના અને આસપાસની વસાહતમાં આદિવાસી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી એકતાની પ્રતીતિ કરાવી હતી. ડભોઇ ખાતેઆંબેડકર ચોક […]

Continue Reading

દેવભૂમી દ્વારકા: જામનગર ખાતે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા જામનગર તથા દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થય રહ્યો છે ત્યારે જિલ્લા સેવા સદન જામનગર ખાતે મુખ્યમંત્રી વીજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જિલ્લાની સમગ્ર વિગતો મેળવી અને મહત્વની સુચનાઓ આપી અને સાથો સાથ મહામારીને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારના સહયોગ ની ખાત્રી આપી ,આ સમીક્ષા બેઠકમાં આધીકારીઓ […]

Continue Reading

અમદાવાદ: માંડલ મામલતદાર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વ અંગેની બેઠક મળી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વર્તમાન સમયમાં કોરોનાના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જોકે માંડલ સ્થાનિકમાં છેલ્લા પંદર વીસ દિવસથી કોરોનાના કેસમાં એકદમ ઘટાડો જોવા મળ્યો છે અને હવે હર્ડ ઇમ્યુનિટી સીસ્ટમ બનતી જાય છે. જોકે હજુ કોરોના વાઈરસ શાંત પડ્યો નથી જેથી બેદરકારી રાખવી એ કોઈ મોટા નુકસાનમાં પણ ઉતારી શકે છે. સરકાર દ્વારા વારંવાર […]

Continue Reading

અમદાવાદ: માંડલ ગ્રામ પંચાયત સરપંચ હંસાબેન કૌશિકભાઈ ઠાકોર દ્વારા લોગો વાળા માસ્ક વિતરણ કર્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ હાલ વિશ્વભરમાં કોરોના વાઈરસથી ભયંકર રોગચાળો વકર્યો છે ત્યારે ગુજરાત અને અમદાવાદ જિલ્લામાં પણ ભરડો લીધો છે ત્યારે જિલ્લાનું તાલુકા મથક માંડલ ગ્રામ પંચાયત સરપંચ હંસાબેન કૌશિકભાઈ ઠાકોર દ્વારા નગરની ચિંતા કરી તેમને ગ્રામ પંચાયત, તા.માંડલ એવા લોગો વાળા માસ્ક બનાવડાવી વિતરણ કર્યા હતા.

Continue Reading

અમદાવાદ: માંડલ-વિરમગામ અને દેત્રોજ પંથકમાં નાગપંચમીની ઉજવણી કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ નગરપાલિકાને હાઇકોર્ટની મનાઈ હુકમ હોવા છતા શાપુર રોડ પર કચરો નાખવા જતા સ્થાનિકોએ હોબાળો કરી વાહનો પાછા વાળ્યા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ કચરો ઠાલવવા આવેલ ટેકટરો રોકી હોબાળો મચાવ્યો કોર્ટના હુકમનો નગરપાલિકાએ અનાદર કર્યો. માંગરોળ શહેરી ઘન કચરાને લઇ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે,પાલીકાને કલેક્ટર દ્રારા ફાળવવામાં આવતી જગ્યાઓ પર સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા પાલિકા કચરો ક્યાં નાખવો તે બાબતે મુશ્કેલીમાં મુકાઈ છે. ચારે કોર ગંદકીના થર જામ્યા હોવાથી પાલીકા દ્વારા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જન્માષ્ટમી અંતર્ગત ફરસાણ અને મીઠાઈનું મફત વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જિલ્લા પંચાયતના કો.સભ્ય અજિતભાઈ ચૌહાણના આર્થિક સહયોગથી મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઇ લોકડાઉન હતું જેને લઇ મધ્યમ વર્ગના લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ મધ્યમ વર્ગના લોકો પણ તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી […]

Continue Reading

અમરેલી: બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે ૩૩ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા મળતી માહિતી મુજબ બગસરા પંથકમાં દિનપ્રતિદિન કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે બગસરા તાલુકાના નવા વાધણીયાગામે ૩૩ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે આ અંગે તાલુકા હેલ્થ અધિકારી એમ જણાવ્યું હતું કે નવા વાઘણીયા ગામે ૩૩ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકામાં ઉપર વાસમાં સારો વરસાદ થવાથી બનાસનદીમાં નવા નીર આવ્યા..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ ઉપર વાસમાં વરસાદને લઈ બનાસ નદીમાં થોડા નવા નીર આવતા અમીરગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી જોકે ઘણા સમય થી વરસાદ ઉત્તમ ગુજરાત માં ન આવતા ખેડૂતો ની હાલત ખફોડી બની હતી હાલ ના સમયમાં ખેડૂતો પર જાણે આભ ફાટ્યું હોઈ એવું પરિસ્થિતિ થઈ છે એક બાજુ તૈયાર પાકમાં કમોસમી વરસાદ તો […]

Continue Reading