નર્મદા: રાજપીપળા તાલુકાના લાછરસ ગામ અને સંતોષ ચોકડી નજીકની બહેનોને મહિલા શિક્ષણ દિવસ અંગે માર્ગદર્શન અપાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજ્ય સરકારનાં મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન નાં કાઉન્સેલર ઝીનલ ચૌધરી, મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન તડવી, અને પાયલોટ નીલભાઈ પટેલ દ્વારા સાતમા દિવસે મહિલા શિક્ષણ દિવસ ની ઉજવણીનાં ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપળા તાલુકાના લાછરસ ગામ અને સંતોષ ચોકડી નજીકની બહેનોને મળી […]

Continue Reading

અમરેલી: ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નુ કામ શરૂ છે. ત્યાં મોટા મોટા ખાડા પડવાથી રીક્ષાનો બચાવ કરવા જતાં ટ્રક નેળા ઉપર લટકી ગયો હતો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મોટા મોટા ખાડા પડતા વાહનચાલકો માટે મુશ્કેલી વિક્ટર અને પીપાવાવ ચોકડી નજીક તુલશી હોટલ પાસે નાળા ઉપર ટ્રક ચડી જતા ટ્રાફિક જામ થઈ ગયો […]

Continue Reading

અમરેલી: રાજુલા થી વીજપડી રોડ ઉપર એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએ આઠ અકસ્માત સર્જાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા થી સાવરકુંડલા રોડ ઉપર દાતરડી પુલ ચોમાસાની સિઝન દરમિયાન બંધ કરવામાં આવેલ છે જેથી તમામ વાહનો રોડ પર શરૂ કરવામાં આવેલ જે થી વીજપડી રોડ પંદર દિવસની રોડ ઉપર બે ત્રણ ફૂટ ખાડા થઇ ગયા તે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રોજ રોજ પાર વાહનો પલટી મારે છે […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર),ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ બહાદુરભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ માધવસિંહ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના સદસ્ય ધારસિહ વસાવા, દેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપકભાઈ બારીયા, મદદનીશ આદિજાતિ વિકાસ કમિશ્નનર સુરેશભાઈ […]

Continue Reading

મોરબી: મામલતદાર ઓફીસમાં મુશ્કેલી દૂર કરવાનું કામ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ સ્થિત જૂની મામલતદાર ઓફીસમાં આધારકાર્ડ, તિજોરી ઓફીસ અને ઇ સ્ટેમ્પઇંગ એમ ત્રણ ઓફિસો આવેલી આવેલી છે. જેમાં દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહિ હોવાથી કમ્પાઉન્ડ આખું પાણીથી ભરાઈ જાય છે. જે પડતર પાણીને હિસાબે ગંદકી અને તીવ્ર વાસ ફેલાય છે. મલેરિયા, ડેંગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવમાં વધારો થવાની […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ડાભેલામાં યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની પ્રાથમીક શાળામાં યુવા સંગઠન મિત્રો દ્વારા બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૫૧ જેટલી બોટલો નું રક્તદાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની પ્રાથમિક શાળામાં યુવા સંગઠનના સભ્યો દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમો ડાભેલા ગામના તમામ […]

Continue Reading

નર્મદા: નર્મદા કલેક્ટરના બંગલે રાત્રી ફરજ પુરી કરી પોતાના ઘરે પહોંચેલા રાજપીપળા પો.સ્ટે.ના કોન્સ્ટેબલનું હૃદયરોગના હુમલામા મોત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મરનાર અશોકભાઇ કાળાભાઇ વલવી કલેક્ટર ના બંગલે રાત્રી ફરજ પૂર્ણ કરી સવારે પોતાના ઘરે પહોંચતા છાતી માં દુખાવો થયા બાદ રાજપીપળા સિવિલમાં લાવ્યા પરંતુ સારવાર મળે એ પહેલાજ તેમનું મોત થયું. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર્મ હેડ કોન્સટેબલનું હૃદયરોગ ના હુમલામાં મોત થતા પોલીસ વિભાગ માં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા […]

Continue Reading

નર્મદા: નાંદોદના કરાઠા ગામે ૫ કોરોના પોઝિટિવ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૦ દર્દી કોરોના […]

Continue Reading

મહિસાગર જિલ્‍લાના સંતરામપુર ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સોશિયલ ડિસ્‍ટન્‍સીંગના પાલન સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્‍સથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવી શુભેચ્છા આપતા સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત ચિંતિત છે, ત્યારે આર્થિક ઉન્નતિ સાથે આત્મનિર્ભર બનવાની સાથે આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ અને કલા-વારસાના જતન અને તેના સંવર્ધનની દિશામાં થયેલા […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલા શહેરમાં એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં જુગાર રમતા ૯ ઇસમોને ૫૩,૯૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સાવરકુંડલા શહેરમાં આઝાદચોક પાસે આવેલ આયશા ટાવર એપાર્ટમેન્ટના પાર્કીંગ માં કેટલાક ઇસમો ભેગા થઇ લાઇટના અજવાળે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. પોલીસ વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા પકડાયેલ ઇસમો ઇમ્તીયાઝભાઇ સતારભાઇ કુરેશી,સોહીલભાઇ સલીમભાઇ કાલવા, અફઝલભાઇ મહેબુબભાઇ કાજી, જાહીદભાઇ હારૂનભાઇ શેખ, રફીકભાઇ ઉર્ફે હસન […]

Continue Reading