છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસએ મોટરસાયકલ પર લઈ જવાતો ૬૯,૦૫૫ નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં રહી નાકાબંધી કરી કોલુ ગામે નાની કેનાલ નજીક વોચ કરી હીરોહોન્ડા કંપની ની સી.ડી.ડિલક્સ મોટર સાયકલ જેનો રજી.ન વગર ની ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ના (૧) રોયાલબાર પ્રેસ્તીજ વિસ્કીના ૭૫૦ મિલી ના બોટલો નંગ ૪૫ […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના પરિણીત યુવાને પત્નીના વિરહમાં પોઈચા પુલ પરથી લગાવી મોતની છલાંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના પરિણીત યુવાને પત્નીના વિરહમાં પોઈચા પુલ પરથી લગાવી મોતની છલાંગ લગાવી ચાર વર્ષ પહેલાં લગ્ન કર્યા બાદ પરિવારથી અલગ ભાડાના મકાનમાં રહેતા દંપતી વચ્ચે પતિના વ્યસનના કારણે ઝગડા થતા પત્ની રીસાઈ પિયર જતી રહી હતી . રાજપીપળા શહેરના ખત્રીવાડમાં રહેતા એક પરિણીત યુવાને પત્નીના વિરહમાં પોઈચા પુલ પરથી મોતનો કૂદકો મારી […]

Continue Reading

નર્મદા: કોરોનાની મહામારી વચ્ચે રાજપીપળાની નાંદોદ બ્લોક હેલ્થ કચેરી બહાર જ રસ્તે રઝડતું માસ્ક કોણે નાખ્યું..?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોઈકે ઉપયોગમાં લીધેલું માસ્ક આમ રસ્તે રઝડતું જોવા મળે અને એ પણ આરોગ્ય વિભાગની કચેરી સામે જ હોય તો ત્યાંથી પસાર થતા હજારો લોકો માટે જોખમી રાજપીપળા સહિત હાલ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે કોરોના પોઝીટીવ નો આંક 400 ને પાર કરી ચુક્યો છે કેટલાક વિસ્તારો રેડ જોન માં હતા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં હોમ આઇસોલેસન સારવાર જોખમી : ઘરે સારવાર લેતા પોઝિટિવ લોકો બિન્દાસ ફરતા હોવાની બુમો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ જિલ્લામાં ૧૮ દર્દીઓ હોમ આઇસોલેસન હેઠળ છે જે પૈકી કેટલાક દર્દી અથવા તેના ઘરના સભ્યો બહાર ફરતા હોય તો સંક્રમણ વધવાની શક્યતા રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોના ના દર્દીઓ સતત વધી રહ્યા છે. તંત્ર દ્વારા હાલમાં હોમ આઇસોલેસન સારવારની સેવા પણ શરૂ કરાઇ છે પરંતુ ઘરે સારવાર લેતા પોઝીટીવ દર્દીઓ […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકતા મકાનના કઠોળો અને પતરા તુટ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ રાત્રે કડાકા-ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે વીજળી ચમકારા થઇ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના નવા ઘનશ્યામ ગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા લાભુભાઈ ગોકુળભાઈ પટેલ ના બીજા માળે વીજળી ત્રાટકતા બીજા માળે મકાન ની ટાઇલ્સ અને કઠોળા પર ત્રાટકતા કઠોળો તૂટી ગયો […]

Continue Reading

કેશોદ શહેરમાં રામજન્મભૂમિ શિલાન્યાસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કારસેવકો નું સન્માન કરાયું અને ઘરે ઘરે દિવડા પ્રગટાવી આનંદોત્સવ મનાવાયો… અયોધ્યા ખાતે લાંબી કાયદાકીય લડાઈ બાદ નામદાર કોર્ટના આદેશ મુજબ રામજન્મભૂમિ સ્થાન પર રામમંદિર નિર્માણ નું શિલાન્યાસ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં પણ રામભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ ખાતે ચાર ચોકમાં આવેલાં શ્રી રામ મંદિર ખાતે બપોરે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં જન અધિકાર મંચના હોદ્દેદારોએ ડે.કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ઘેડ પંથકમાં પસાર થતી નદિઓ પહોળી કરવા સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે ડે. કલેકટરને આવેદનપત્ર આપી ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ખુબ જ પાણીની આવક થાયછે જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે જેમાં પંચાળા બાલાગામ ઓસા ફુલરામા ભાથરોટ હંટરપુર લાંગડ સરમા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં મેઘમહેર એક રાતમાં ૭૯ મી.મી વરસાદ નોંધાયો મોસમનો કુલ ૮૬૯ મી.મી વરસાદ નોંધાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકા ભરમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ગઈ કાલે રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૭૯ મી.મી વરસાદ થયો છે હાલના વર્ષે મૌસમનો કુલ ૮૬૯ મી.મી વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે જાણે ઘેડ પંથક […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા કાગવદર ગામે વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા નજીક કાગવદર ગામ જે જાફરાબાદ તાલુકામાં આવે છે જે ગામો આસપાસ આજે બપોર બાદ ત્રણ કલાક માં સાત ઇંચ વરસાદ પડતા અનેક ધરોમાં પાણી ઘુસી જતા અનાજ તેમજ ફ્રીઝ જેવા અનેક સમાન ને હજારો રૂપિયાનું નુકશાન થયા નું જાણવા મળ્યું છે. તેમજ નીચાણ વાળા મકાનો વાળા ને બીજા ઉચાંણ વાળા મકાનોમાં […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના રિપોર્ટર હેમલ ભાઈ ભટ્ટના પુત્ર ઓમ ભટ્ટનો જન્મદિવસ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ના મહામંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના રિપોર્ટર હેમલભાઈ ભટ્ટના પુત્ર ઓમ ભટ્ટ નો જન્મ દિવસ છે. હેમલ ભટ્ટ – વિશાખા ભટ્ટનો લાડલો પુત્ર,ચંદરપરકાશ ભાઇ ભટ્ટ-જયશ્રી બેન ભટ્ટ નો પૌત્ર ધ્રૂતી,કુશ,હેતવી અને રીધધેશ નો મોટો ભાઇ ઓમ ભટ્ટ ને આજે ૧૬ વર્ષ પૂર્ણ કરી […]

Continue Reading