વડોદરા: ડભોઇ તાલુકાના હસનભાઈ.આર.મન્સૂરીને વડોદરા જિલ્લા જી.આર.ડી ઇન્ચાર્જ કમાન્ડર તરીકેનો કાર્યભાર અપાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના જી.આર.ડી માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા હસનભાઈ.આર.મન્સુરી ઉર્ફે કાલુભાઈ ને ઇન્ચાર્જ જિલ્લા જી.આર.ડી કમાન્ડર અધિકારી તરીકે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા નિમણૂક અપાતાં ડભોઇ તાલુકાના જી.આર.ડી જવાનો, ડભોઈ તાલુકા તેમજ મેવાસના અગ્રણીઓમાં આનંદની લાગણી છવાઈ હતી અને જી.આર.ડી કમાન્ડર તરીકેની તેમની વરણીને વધાવી શુભેચ્છા પાઠવી હતી. સદર હસનભાઈ ની બે […]

Continue Reading

અમરેલી: ભારતીય જનતા પાર્ટી જાફરાબાદ તાલુકા ઉપ પ્રમુખ તરીકે વરણી હિંમતભાઈ સોલંકીની વરણી કરવામાં આવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ભારતીય જનતા પાર્ટી જાફરાબાદ તાલુકા ઉપ પ્રમુખ તરીકે વરણી હિંમતભાઈ સોલંકીની વરણી કરવામાં આવી ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના ભાજપના કાર્યકરો અને કોળી સમાજ ના આગેવાનો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. કોળી સેના પ્રમુખ મધુભાઈ સાખટ અશોકભાઈ બારૈયા. બાલાભાઈ સાખટ. ભીખાભાઈ ચૌહાણ. […]

Continue Reading

નર્મદા: ડેડીયાપાડા તાલુકાના માથાસર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ અધિકારપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ડેડીયાપાડા તાલુકાના અતિ ઊંડાણ વિસ્તારના માથાસર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ અધિકારપત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૨૧૪ જેટલા લાભાર્થીઓને આ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોને વન સૃષ્ટિનું મહત્વ સમજાવવામાં આવ્યું , અને લોકો વધુમાં વધુ વૃક્ષા રોપણ કરે તેની અપીલ કરવામાં આવી.હાલમાં સમગ્ર વિશ્વ કોરોના […]

Continue Reading

નર્મદા: ટાવલ ગામમાં બિસ્માર થયેલ રોડ પર મોટા મોટા ખાડામાં વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન કરવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગામ ટાવલ ના બિસ્માર થયેલ રોડ પર મોટા મોટા ખાડા પડેલ છે તેમાં વૃક્ષો રોપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એ બાબતની જાણકારી આપતું આવેદન સાગબારા મામલતદાર ને આપવામાં આવેલ છે. જેમાં ગામ ટાવલ ના વતની અને આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા એ […]

Continue Reading

નર્મદા: રૂા઼.૫૩૦૦ કરોડની ભાડભૂત બેરેજ યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરવામાં આવ્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની આજ રોજ નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પાણીદાર ગુજરાત બનાવવા માટે વધુ એક કદમ ” નર્મદા નદીમાંથી હજારો કયુસેક પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે રૂા઼.૫૩૦૦ કરોડની ભાડભૂત બેરેજ યોજનાનુ ” માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાહેબના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સના […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામના આર્મીમેન ૨૦ વર્ષ દેશની સેવા આપી પોતાના વતન પરત ફર્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આર્મી મેન ફોજી ભોપાભાઈ અરજણભાઈ સાંખટ બી.એસ.એફ જમ્મુ કાશ્મીરમાં ૨૦ વર્ષ નોકરી પુરી કરીને રિટાયર્ડ થયેલા છે ત્યારે ઘરે પરત ફરતા ગામ લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા સન્માન કર્યું હતું. ત્યારે દેવકા ગામના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ,કોળી સેના પ્રમુખ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદના નાગેશ્રી ગામે રાયડી નદીનું ડાયવર્ઝન તુટતા આઠ ભેંસો પાણીમાં તણાઈ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ૩ ભેસના મોત, મકાન ધરાશયી, જમીનનું ધોવાણ થતાં વળતર ચુકવવા માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની માગં જાફરાબાદના નાગેશ્રીની રાયડી નદીમાં ઉપરવાસ ખુબ વરસાદ થતા રાયડી નદીનો ડેમ ઓવરફલો થઈ નાગેશ્રી નંદીમાં ઘોડાપુર આવ્યુ હતું. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા કેટલાય મકાનો ધરાશાયી થયા હતા નદીના ધસમસતા પાણીમાં આઠ પશુઓ તણાઈ મોતને ભેટયા હતા. આઠ […]

Continue Reading

જુનાગઢ: માંગરોળનું ઘેડ પંથક થયું જળ બંબાકાર ભારે વરસાદના કારણે ઉપરવાસ માંથી પાણી આવતા રોડ રસ્તા થયા બંધ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ માં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદના કારણે માંગરોળ તાલુકાના ઘેડ પંથક બેટમાં ફેરવાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપરવાસ માંથી પાણી આતવા ઘેડ વિસ્તારમાં ફરી વળ્યા પાણી ખેતરોમાં ભરાયા પાણી ઉભા પાકને નુકશાન થાય તેવી શક્યતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે હાલતો લોકો પાણી ઉતરે તેની […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તેમજ તણખલા સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસતા નદીઓ છલકાઈ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમય થી મેઘરાજા લટાર મારીએ જતા હતા ત્યારે આજે ગુરુવાર ની રાત્રી ના ૨:૩૦ કલાકે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને વીજળીના કડકડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને નદીઓ છલકાઈ હતી ત્યારે હવામાન વિભાગ દવારા કાલ થી બે દિવસ […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી થી બોડેલીનો ૩૦ કી.મી નો હાઈવે રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી થી બોડેલી નો ૩૦ કી.મી નો હાઈવે રોડ ની હાલત બિસ્માર થઇ પડી છે. હાઈવે ૫૬ પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. વાહનચાલકો ખાડા ઉતારવા જતા અકસ્માત સર્જે છે. તેમજ બોડેલી ઓરસંગ નદી ઉપર ના પુલ ની હાલત પણ આવી જ છે. આમ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી […]

Continue Reading