ભાવનગર: વિવિધ સરકારી વિભાગો દ્વારા ભાવનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરાશે.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા મહિલાઓમાં જાગૃતિ વધે તે હેતુથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમના અનુસંધાને તા.૫ ઓગષ્ટના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા.૬ ઓગષ્ટના રોજ મહિલા કૃષિ દિવસ, તા.૭ […]

Continue Reading

ભાવનગર: મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત દિકરી દિવસની ઉજવણી કરાઇ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર યોજનાની ૫૦ લાભાર્થી દિકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ની સહાયના મંજુરી હુકમ આપવામા આવ્યા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત ૧ ઓગષ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામા જિલ્લા મહિલા અને બાળ […]

Continue Reading

પંચમહાલ: શહેરાના કાંકરી મોર્ડલ સ્કૂલ ખાતે શૈક્ષણિક સંઘઠનો દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના કાંકરી મોર્ડલ સ્કૂલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી ની ઉપસ્થિતિમાં તાલુકા ના ૧૩૭ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યુ હતુ. શહેરા તાલુકા શિક્ષણ શાખા,એસ. એસ .એમ .એ પરીવાર , તથા તમામ શૈક્ષણિક સંઘઠનો દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ મોર્ડલ સ્કૂલ કાંકરી ખાતે યોજવામાં આવ્યો.આ કેમ્પમાં […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં એગ્રિક્લચર વીજ કનેકશન લાઈટ ૮ કલાકની જગ્યાએ ૧૦ કલાક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ…

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામા ખેતીવિષયક વીજ જોડાણના સમયમાં પરિવર્તન થયું છે. પહેલા દિવસે તથા રાત્રીના સમયે માત્ર ૮ કલાક જ લાઈટ આપવામાં આવતું હતું પરંતુ મહીસાગર જિલ્લામા ખેતી માટે પૂરતો વરસાદ ન થયો હોય તેથી સાંસદ સભ્ય, ધારાસભ્ય ,તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય પ્રકાશ પટેલ તેવો ના દ્વારા મંત્રી સૌરભભાઈ […]

Continue Reading

નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લાનો કુલ પોઝિટિવ કેસનો આંક ૪૩૮ પર પહોંચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા માં ૪ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૩૮ એ પોહોચ્યો નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૮ દર્દી […]

Continue Reading

કોરોના અપડેટ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ ગતરોજ નોંધાયેલા ૬૪ પોઝિટિવ કેસો સાથે કુલ કેસનો આંક ૧૪૯૯ પર પહોંચ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દી સજા થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ,જયારે ૭૦૭ દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં આજસુધી ૨૮ લોકો એ કોરોના ને કારણે જીવ ગુમાવ્યો છે.

Continue Reading

અમરેલી: કરીયાણા ગામે નર્મદા મૈયાનાં નીરને વધાવતા ગ્રામજનો અને ભા.જ.પ ના આગેવાનો.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકા નાં કરીયાણા ગામે તળાવ માં સૌની યોજનાં અંતર્ગત નર્મદાના પાણીનું આગમન થતા ગ્રામજનોમાં હરખની હેલી આવી હતી. કરીયાણા ડેમનાં પાણી માંથી કરીયાણા,દરેડ અને ખાખરીયાનાં ખેડુતોની હજારો એકર જમીનને સિંચાઈનું પાણી મળે છે. કરીયાણા અને બાબરા ગામને પણ પીવાનું પાણી પુરુ પાડે છે. આથી કરીયાણા ગામ ના આગેવાનો એ ભા.જં.પ અગ્રણી […]

Continue Reading

અમરેલી: બાબરા ના ત્રંબોડા‌‌ગામે વાડી વિસ્તારમાં ગંજીપાના‌નો જુગાર રમતા ૯ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા શ્રાવણ માસ ચાલુ થતાની સાથે જ જાણે જુગારીની મોસમ શરુ થઈ હોય તેમ છુટો છવાયો જુગાર રમવાનો ચાલુ થઈ ગયો છે. જેમા બાબરા ના ત્રંબોડા ગામે લોન કોટડા જવાના ગાડા માર્ગ વાળી વાડી વિસ્તારમાં અમુક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી બાબરા પોલીસને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન ૯ ઈસમો ને […]

Continue Reading