અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોદિયા ગામે વરસાદના પાણી લોકોના ઘરમાં ભરાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભા તાલુકા ના કોદીયા ગામે વરસાદ ના પાણી લોકો ના ઘર મા ભરાયા ત્યારે મોટા પ્રમાણમાં અનાજ અને સામગ્રી પલળી ગયું ત્યારે તાત્કાલિક ધોરણે કોદિયા ગામના સરપંચ અને ઉપ સરપંચ દોડી આવ્યા હતા. ગામ લોકો નુ કહેવુ છે કે સરકારી પડતર જગ્યામા માથા ભારે લોકો દ્વારા દબાણ કરી ને બાંધકામ કરવામાં આવ્યુ […]

Continue Reading

રાજકોટમાં ૨ ઇંચ વરસાદ, વરસાદ અને પવનના કારણે ૨૦ જેટલા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ શહેરનાં વોર્ડ ૧૩ માં ભારે વરસાદ અને પવનને કારણે સ્વામિનારાયણ ચોકથી ગુરુપ્રસાદ ચોક સુધીમાં વૃક્ષોનો સોથ વળી ગયો : ૨૦ જેવા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા : એક સ્કૂટર ચાલકને વાયર વિટાવાથી થઈ ગંભીર ઇજા:તાત્કાલીક દોશી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા. રાજકોટમાં પડેલા બેફામ વરસાદને કારણે ૧૦ ફીડર ટપોટપ બંધ: ૪ […]

Continue Reading

આબુ: માઉન્ટ આબુની હોટેલમાંથી ૧૨ જુગારીયાઓ ઝડપાયા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા જુગાર ઉપર માઉન્ટ આબુ પોલીસની મોટી કાર્યવાહી જુગાર રમતા ૧૨ લોકોને પોલીસે પકડ્યા સિરોહી જિલ્લા પોલીસ વડા પૂજા અવાનાના નિર્દેશ ઉપર થઈ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર અચલ સિંહ દેવડાએ કરી કાર્યવાહી જુગારીઓ પાસેથી ૭૬,૫૫૦ રૂપિયા જપ્ત કર્યા જુગારીઓ પાસેથી ૯૩,૯૬૦ ના ટોકન પણ જપ્ત કર્યા માઉન્ટ આબુની શાંતિ હોટલના એક રૂમમાં ચાલતો હતો […]

Continue Reading

ગીર સોમનાથ: ગતરોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે વિવિધ ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શ્રી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે શ્રી સોમનાથ મંદિરમાં સવારે ૧૧ વાગ્યે શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ બપોરે ૧૨:૧૫ વાગ્યે અભિજીત, અભિજીત મુહૂર્તમાં ભગવાન સોમનાથજીની મહાપૂજા કરવામાં આવી હતી તેમજ શ્રી રામ જય રામ જય રામ ના મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગષ્ટની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવશે. કલેકટરશ્રી અજયપ્રકાશ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલીકાના સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે. સુત્રાપાડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં આયોજન માટે કલેકટર અજય […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ શહેરમાં કોરોના પોઝીટીવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.વેરાવળ શહેરી વિસ્તારમાં આવેલ એસ.એસ.વાય.કોલોનીમાં આવેલ લાભુબેન […]

Continue Reading

ગીર સોમનાથ: અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઇ ગીરસોમનાથ જિલ્લાના વિવિધ સ્થળોએ આ પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિર ના નિર્માણ અને શિલાન્યાસ ગતરોજ તારીખ ૫ ઓગસ્ટ ના દિવસે ખાતમુહૂર્ત નું ભવ્ય આયોજન થયું છે ત્યારે આ ઐતિહાસિક કરવામાં આવી હતી અને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં પણ ભવ્યાતિભવ્ય રામ મંદિરના ભૂમિપૂજન ની ૫૦૦ વર્ષ બાદ શ્રી રામ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફ્રૂટની લારી ચલાવતી સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૭૧ સેમ્પલ કોરોના વાઇરસ ને લઈ લેવાયા હતા ત્યારે નસવાડીના ભરબજારમાં ફ્રૂટ ની લારી ચલાવી રોજગારી મેળવતી સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું કોરોના વાઇરસનો દર્દી ભર બજારમાં લારી પર બેસેલ હોઈ નસવાડીની આરોગ્ય ટીમ બજારમાં પોહચી તો રીતસરનું પેનિક ઊભુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ૬ ગામોના લોકોએ રામ મંદિરના ભૂમિપૂજનની ખુશીમાં ઉત્સાહ યાત્રા કાઢી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના લાવાકોઈ, રતનપુરા, ફૂલવાડી જેવા છ ગામના યુવાનો ,બાળકો,વડીલો અયોધ્યામાં થઈ રહેલા રામ મંદિરના ભૂમિપૂજનની ખુશીમાં જયશ્રીરામ નારા સાથે ઉત્સાહ યાત્રા કાઢવામાં આવી હતી. હિન્દુ ધર્મના આસ્થા સાથે સંકળાયેલો,પ્રભુ શ્રીરામનો અયોધ્યામાં ભવ્યથી ભવ્ય મંદિર બને એવું સાધુ ,સંતોને પ્રભુ શ્રીરામ ના ભક્તો, તથા રામ મંદિર બનાવવા માટે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે ૨૭ લાખની વીજ ચોરી ઝડપાઇ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે આજરોજ સવારે ૧૪ જેટલી એમ.જી.વી.સી.એલ ની વિજિલન્સ ઈ ટીમ દ્વારા વીજ ચોરી કરતા સાત ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જુઓ ની અંદાજી એસ્ટીમેટ એમાઉન્ટ ૨૭ લાખ ઉપરાંત ની વીજ ચોરી નો આંકડો આકવામાં આવેલો છે. આટલી મોટી વીજચોરી તાલુકા માં પ્રથમ વખત ઝડપાઈ હોવાનું બહાર […]

Continue Reading