ગીર સોમનાથ: ઉના શહેરના વતની બાલુભાઈ.કે.ગોહિલને લોક જાગૃતિ મંચમાં ગિરસોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે નિમણુંક કરાઈ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લા ના ઉના શહેર ના વતની સેવાભાવી બાલુભાઈ કાળુંભાઈ ગોહિલ ને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે લોક જાગૃતી મંચ માં નિમણુંક કરવામાં આવી.લોક જાગૃતિ મંચના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ વિજયભાઈ કુંભરવાડિયા દ્રારા બાલુભાઈ.કે.ગોહિલને સંગઠન મજબુત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.લોકો ને પોતાના બંધારણીય અધિકારો જેવા કે આરોગ્ય શિક્ષણ અને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના શહેરમાં રાધા દામોદર રાયજીની હવેલીએ ઠાકોરજીને ઝુલાવી લાડ લડાવતાં ભકતો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં મેઈન બજાર હવેલી ગલીમાં વરસો જુની રાધા દામોદરાયજીની હવેલી આવેલ છે. જમાં કૃષ્ણભગવાન (દામોદરાયજી) વણીક નું રૂપ લઈ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઈનું સિંમત પ્રસંગે મામેરૂ ભરેલ હતું. તેવી પૌરાણીક હવેલીમાં અષાઢ માસની પુનમથી મંદિરના પુજારી દ્વારા વિવિધ ફુલો, રંગબેરંગી વસ્ત્રો તા ચાંદીનાં જુલામાં ઠાકોરજીને બેસાડી અને તમામ ભકતજનો એ જુલે […]

Continue Reading

ઉનાઃ દરગાહમાં નિકળેલા અજગરને પકડી વનવિભાગને સોંપતા સર્પવિદ્‌..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ચોમાસાની સીઝનમાં સર્પ અને અજગર જમીનની બહાર વિહરતા જોવા મળી રહ્યા છે. તેમાં ઉના શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન પાછળ ગની માર્કેટમાં એક દરગાહનાં પરિસરમાં મહાકાય અજગર આવી ચડતા છેલ્લા ૨૦ વરસથી સર્પ અને અજગર પકડી ભય મુકત કરતાં સર્પવિદ્‌ અશોકભાઈ ચૌહાણને જાણ કરતા તુરંત સ્થળ ઉપર આવી આગવી કુન્હેશ્રી અંદાજીત ૭ થી […]

Continue Reading

દીવ જિલ્લામાં રામમંદિરના ઐતિહાસિક ભૂમિપૂજનની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ૫મી ઓગષ્ટે અયોધ્યા નગરીમાં રામમંદિરના શિલાન્યાસ થવાની ખુશીમાં દીવ જિલ્લાની જનતામાં ખુબજ ઉત્સાહ અને ઉમંગ હતો જે ૫ મી ઓગષ્ટ આવતા રામમંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે થવાની ખુશીમાં સમગ્ર દીવ જિલ્લમાં ગતરોજ ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. દીવ ભાજપ પરિવાર દ્વારા ભાજપ કાર્યાલયમાં જયશ્રીરામના નાદ ગુંજી ઉઠયા બાદ ફટાકડા […]

Continue Reading

ગીર સોમનાથ: ગીર જંગલના ગામોમાં ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ધોકડવા-બેડીયા રોડ પર વીજ પોલ પર વૃક્ષ ધરાશય થતા વાહન વ્યહવાર ની સાથે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો….. બેડીયા, બંધારડા, મોટા સમઢીયાળા, ઉગમણા પડા સહિતના ગામોનો વીજ પુરવઠો ખોરવાયો… ગીરના ગામોમાં છવાયો અંધાર પટ્ટ..

Continue Reading

અમરેલીના જિલ્લાના રાજુલામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા ગ્રામ્ય અને તાલુકાના રાજુલાના આજુબાજુના ગામોમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત. રાજુલાના વાવેરા. દિપડીયા. ધારેશ્ચર દેવકા, કુંભારીયા, ડુંગર ,મંડળ વિક્ટર ,કડીયાળી, હિંડોરણા છતડીયા માંડરડી, જુની માંડરડીમાં ધોધમાર વરસાદ. વરસાદ આવતા ખેડૂતોમાં એક તરફ ખુશી તો બીજી તરફ ખેડૂતોમાં સિંતાં વધી. એસે વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. […]

Continue Reading

અમરેલી: રાજુલા પંથકમાં અગાશી પર રમતી બાળકી વિજ તારને અડી જતા મોત.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા પંથકમાં વીજશોકથી ૨ વ્યક્તિ મોતને ભેટીધારેશ્વરના યુવાનનું પણ વિજશોકથી મોત અમરેલીના જિલ્લાના રાજુલામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત.. રાજુલા ગ્રામ્ય અને તાલુકાના રાજુલાના આજુબાજુના ગામોમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત.. રાજુલાના વાવેરા. દિપડીયા. ધારેશ્ચર દેવકા, કુંભારીયા, ડુંગર ,મંડળ વિક્ટર ,કડીયાળી, હિંડોરણા છતડીયા માંડરડી, જુની માંડરડીમાં ધોધમાર વરસાદ. વરસાદ આવતા ખેડૂતોમાં એક […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ભારે વરસાદ પડતાં રાયડી ડેમ ઓવર ફ્લો થતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી સંસદીય વિસ્તારના ખાંભા તાલુકામાં પડેલ પુષ્કળ વરસાદને લીધે રાયડી ડેમ ઓવર-ફ્લો થતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ હોવાની સાંસદ નારણભાઈ કાછડીયા ને રજુઆત મળતા સાંસદએ અમરેલી જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક સર્વે કરવા અને ખેડૂતોને થયેલ નુક્શાનનું વળતર મળી રહે તે માટેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રામ મંદિરના નિર્માણને લઇ રાજુલા શહેરમાં નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખરીદી અર્થે નીકળેલા શહેરીજનોને વ્યાપારીઓ દ્વારા ચોકલેટ નું વિતરણ પ્રસાદી રૂપે કરવામાં આવ્યું.શહેરના ખડપીઠ વિસ્તારમાં વેપારી આગેવાન તથા ભાજપ કાર્યકર તથા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઉપપ્રમુખ સાથે મળી ભગવાન રામચંદ્ર ની છબી સામે પેંડા ની પ્રસાદી રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખી સરકારના નિયમોને ધ્યાનમાં રાખી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.વેપારીઓએ પોતાના દુકાન ના […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલકાના જુના માલકનેસમાં પેવર બ્લોકનું કામ ફરી ખોલવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જુના માલકનેશ ગામે તાજેતરમાં શરુ થયેલ બ્લૉક પેવર કામમાં સરપંચ દ્વારા થઈ રહેલ કામમાં મોટા પાયે કૌભાંડ ખુલ્લું પડ્યા બાદ એસ્ટીમેન્ટ વિરુધ્ધ કામ થઈ રહેલ હોવાથી ગામલોકો દ્વારા ખાંભા તાલુકા વિકાસ અધિકારી ભાવસાર અને એન્જીનીયર કુલદીપ મકવાણા સાથે રાખી તપાસ કરાવતા મોટુ કૌભાંડ પકડાયું હતું બ્લોકની નીચે કાંકરી કે કપસી વિના જ […]

Continue Reading