નર્મદા: રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે તા. ૫ મી ઓગષ્ટ સુધી સારવાર માટે દાખલ થયેલ ૪૮૧ દરદીઓ પૈકી ૪૩૮ દરદીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા અપાઈ.
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ૬૦ વર્ષથી વધુની વયનાં ૪૨ દરદીઓ પૈકી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હ્યદય-કિડની રોગ વગેરે જેવી કોઇને કોઇ ગંભીર બિમારી થી પિડાતા ૨૫ દરદીઓએ પણ સાજા થઇને મેળવેલી સ્વસ્થતા કોવીડ-૧૯ ના સંક્રમણને અનુલક્ષીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવીડ-૧૯ ને જાહેર કરાયેલી મહામારીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લાની જાહેર જનતાને કોવીડ-૧૯ ની સેવાઓ મળી […]
Continue Reading