નર્મદા:રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા સતત ઝઝૂમતા શહેરના પી.એસ.આઈ કે.કે.પાઠકના હાથે ૨૦૦ જેટલી બહેનોએ રાખડી બાંધી બહુમાન કર્યું.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લાલ ટાવર પાસે આવેલા પ્રગતિ મહિલા મંડળ ની બહેનો સહિત, આશાપુરી વિસ્તારની બહેનો એ પાદરિયા જ્ઞાતિની વાડીમાં પણ પીએસઆઇ પાઠકના હાથે રાખડી બાંધી તેમની કામગીરી બિરદાવી હતી. કોરોનાના હાઉ વચ્ચે રાજપીપળા શહેર માં રક્ષાબંધનનો પર્વ ખૂબ સાદગીથી ઉજવાયો,કોરોના જેવી મહામારી માં પણ નર્મદા પોલીસ માં ફરજ બજાવતા પી.એસ.આઈ કે.કે.પાઠક લોકોને કોરોનાના સંક્રમણથી […]
Continue Reading