પાટણ: કોરોનાને લઈ કવાડિયાઓમાં આવી ઓટ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પવિત્ર સરસ્વતી નદીનું જળ લેવા માટે આજુબાજુના ના ગામો ના શિવાલયોમાંથી કાવડિયાઓ આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના નું ગ્રહણ કાવડીયા પર પણ લાગ્યું છે અને જૂજ કાવડીયા જળ લેવા કાવડ લઈ ને આવ્યા છે. ઉ.ગુ.ના 450 ગામડાઓ માંથી શિવ મંદિરોમાં જળાભિષેક કરવામાંટે પવિત્ર સરસ્વતીનદિના કિનારે આવેલ સ્વયંભૂ શિવાલયો જેવાકે શ્રીઅરવડેશ્વર […]

Continue Reading

પાટણ: સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામની માયનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ એકબાજુ ખરીફ પાકને બચાવવા કેનાલના પાણીની તાતી જરૂર છે.ત્યારે બીજીબાજુ તે જ કેનાલનું પાણી ખરીફ પાક પર ફરીવળતા પાકને નુકશાન થઇ રહ્યું છે.સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામની માયનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરીવળતા એરંડા પાકમાં પાણી ઘુસ્યા છે જેને લઈને નુક્શાનની સ્થિતિ ઉભી થઇ છે .. આમ તો પાટણ જિલ્લામાં ખરીફ […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૪૪૫ મિ.મિ વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દેડીયાપાડા તાલુકામાં -૨૮ મિ. મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૪૪૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. […]

Continue Reading

નર્મદા: રાજપીપલા શહેરના ભાટવાડા વિસ્તારનાં તેમજ જિલ્લાના ભચરવાડા અને દેડીયાપાડા ગામના નિયત ઘરો-વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. અત્રેના જિલ્લામા નાંદોદ અને દેડીયાપાડા તાલુકાઓમાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા […]

Continue Reading

નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે દીકરી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની વ્હાલી દિકરી યોજના અંતર્ગત જિલ્લાની નાદોદ અને ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી બહેનોને સન્માનિત કરાઈ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની રાજ્ય વ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર અને નાદોદ તાલુકાની આઈ. સી. ડી. એસ કચેરી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે કોળી સમાજનો સમુહલગ્ન યોજાયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના ચાંચબદર ગામે સમૂહ લગ્નમાં ૫૯ નવ દંપતિ એ પ્રભુ પંગલા પડ્યા હતા. મુખ્ય મહેમાન પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી. રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા. જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ મકવાણા. રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. કાનાભાઈ ગોહિલ. રમેશભાઈ. મુકેશભાઈ. તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકા ના કોળી […]

Continue Reading

અમદાવાદ: માંડલ,વિરમગામ,દેત્રોજ સહિત સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણી પુનમના પાવન દિને ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક સમાન ગણાતો રક્ષા બંધન પર્વ ધોળકા બાવળા સહિત જિલ્લા ભરમાં ધામ ધુમથી ઉજવાયો હતો. કહેવાય છે કે ભારતમાં ભાઈ બહેનની પ્રિતના પ્રતિકસમાં મુખ્ય બે તહેવારો ભાઈ બીજ અને રક્ષાબંધન તહેવારનું આગવું મહત્વ છે. વિશ્વના બીજા કોઈ દેશમાં આવો કોઈ તહેવાર ઉજવાતો નથી ભાઈની […]

Continue Reading

અમદાવાદ: સ્નેહ ફાઉન્ડેશનની બહેનોએ કોરોના વોરિયર્સને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ એક રક્ષા કોરોના વોરીયસ માટે” રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. સ્નેહ ફાઉન્ડેશન ની બહેનોએ કોરોના વોરિયર્સને રાખડી બાંધી હતી. વર્તમાન સમયમાં વિશ્વ આખું કોવીડ-૧૯ ની મહામારી થી બચવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે , ત્યારે પોતાના ઘર,પરિવાર, કુટુંબ, સમાજ ની ચિંતા કર્યા વગર અને પોતાનો જીવ જોખમમાં મુકી સતત પોતાની ફરજ નિભાવનાર […]

Continue Reading

અમદાવાદ: માંડલમાં બ્રહ્મ સમાજે સામુહિક જનોઈ ધારણ કરી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણ સુદ પૂનમ એટલે ભાઈ-બહેનના પવિત્ર બંધનનો પવિત્ર તહેવાર આજે દેશભરમાં રક્ષાબંધનનું પર્વ હર્ષોલ્લાસથી ઉજવાયું હતું. રક્ષાબંધનની પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે આજના પવિત્ર દિવસે દરિયો ખેડનાર લોકો દરિયાનું પૂજન કરે છે અને પછી દરિયો ખેડવાની શરૂઆત કરે છે. તેમજ આજના આ દિવસને બળેવ પણ કહેવામાં આવે છે બળેવના દિવસે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ધારાસભ્ય અને આગેવાનો જાહેરનામાનો ભંગ કરતાં ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના ધારાસભ્ય સહીતના ભાજપના હોદેદારોના કોવીડ-૧૯ રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જાહેર કરેલી સરકારની ગાઈડલાઈન નો ભંગ કરતાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સામાન્ય નાગરિકો જ્યારે દંડાઈ રહ્યાં છે ત્યારે જવાબદાર આગેવાનો ને કાયદાનો ડર નથી. કેશોદ નજીક આવેલા અક્ષયગઢમાં વૃક્ષારોપણ સમયે ભુલ્યા સોશિયલ ડીસ્ટ્ન્સનું પાલન અને જાણે […]

Continue Reading