નર્મદા: રાજપીપળા રેડ ઝોનમાં વગર કામે ફરતા પાંચ વિરુદ્ધ નર્મદા પોલીસની લાલ આંખ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પોલીસે ૫ ને પકડ્યા બાદ અનેક રાજકીય લાગવગ વાળાના ફોન આવ્યા છતાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા રાજપીપળા માં કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારો રેડ ઝોન જાહેર કર્યા બાદ પણ અમુક લોકો વગર કામે ફરતા હોય પી.એસ.આઇ કે.કે. પાઠક કે જે હાલ માં સફેદ બુલેટ વાળા સિંઘમ ના […]

Continue Reading

જૂનાગઢ: લુપ્ત થતી હૈળી હરીફાઈ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વર્ષોની પરંપરા જાળવી રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ સાશ્ત્રોકત વિધી અનુસાર યોજાઈ હતી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર જુદા જુદા નામે ઉજવવામાં આવેછે રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધે છે. ભુદેવો રક્ષાબંધનના દિવસે ઉપવાસ રાખે છે. નવી જનોઈ ધારણ કરેછે શ્રાવણી પુનમને નાળીયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવેછે અને સાગર ખેડુતો પુજન કરેછે તેમજ ભળભદ્રનું હથીયાર હળ જે ખેડુતોનું ખેતિનું સાધન છે. […]

Continue Reading

જુનાગઢના કોરોના વોરિયર્સએ રક્ષાબંધનની ઉજવણી કરી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવેછે બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરેછે સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે વચન આપે છે વર્ષોથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવેછે ત્યારે જુનાગઢ જીલ્લામાં કોરોના વોરીયર્સોએ પણ રક્ષાબંધનની […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ પ્રેસ કલબનાં પ્રમુખ ગોવિંદ હડિયાની દિકરી નિધીએ રક્ષાબંધનની યાદગીરી માટે વૃક્ષારોપણ કર્યુ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરેછે સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે વચન આપેછે વર્ષોથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રક્ષાબંધનની કાયમી યાદગીરી માટે કેશોદ […]

Continue Reading

જુનાગઢ ભેંસાણ ૧૦૮ માં પાયલોટ નોંધપાત્ર કામગીરી બદલ ઈ.એમ કેર એવોર્ડથી સન્માનીત કરાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જૂનાગઢ જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસ જી.વી.કે ઈ.એમ.આર.આઈ એન્ડ જિલ્લા આરોગ્ય વહીવટીતંત્રના નેજા હેઠળ ચાલી રહેલી ૧૦૮ સ્ટાફ રાત-દિવસ જોયા વગર કોરોના વાયરસ એટલે કે વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિમાં લોકોની સેવા કરી રહ્યા છે પોતાના પરિવારની પરવાહ કર્યા વગર કોરોના વોરીયર્સની ભુમીકા નિભાવી રહયાછે જેમાં માંગરોળ તાલુકાના લોએજ ગામના વતની ભરત નંદાણિયા ૧૦૮ […]

Continue Reading

અમરેલી: ગોંડલીયા ચોક ખાતે રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે પાંચ હજાર ઉપરાંત માસ્કનું વિતરણ કરાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા વાત કરવામાં આવે તો હાલ કોરોનાવાયરસ ની સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઈ છે તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ નિમિત્તે બગસરા ગોંડલીયા ચોક ખાતે ૫,૦૦૦ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પાંચ હજાર ઉપરાંત વિતરણ […]

Continue Reading

અમરેલી: હામાપુર ગામમાં જિલ્લા પંચાયતના પ્રમુખના વરદ હસ્તે સ્નાનઘાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા તાલુકાના હામાપુર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા ની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત હસ્તકની બે લાખ ઉપરાંતની ગ્રાન્ટમાંથી સ્નાનઘાટ નું ખાતમુરત કરવામાં આવ્યું હતું આ તકે ગામ ના ખાતમુરત માં જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા પરિમલભાઈ બાબરીયા અશ્વિનભાઈ બાબરીયા મહેન્દ્રભાઈ મણીલાલ ભાઈ સોરઠીયા સુભાષભાઈ બોરડ લક્ષ્મણભાઈ સોલંકી તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત […]

Continue Reading

અમરેલી: બગસરા શહેરમાં આખા દિવસના ઉઘાડ બાદ એકા એક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આખા દિવસના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં પણ વરસાદની મોજ માણતા નાના ભૂલકાઓ જોવા મળ્યા સતત વરસાદી માહોલ થી […]

Continue Reading

પાટણ: રાધનપુર કોલેજ માં ફી વધારા સામે વિધાર્થીઓ આમરણાંત ઉપવાસ પર બેઠા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુરમાં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી લો કોલેજમાં ફી વધારો કરવામાં આવતા વિધાર્થી ઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં કોલેજ પ્રશાસન દ્વારા વધારવામાં આવેલ ફી નો નિર્ણય અયોગ્ય હોવાનો અને ફી વધારા ના નિર્ણય થી વિધાર્થી અને વાલીઓને પડતાં પર પાટું સમાન હોવાનું એબિવિપીના કાર્યકરોએ જણાવ્યું હતું. લો […]

Continue Reading

પાટણના સિધ્ધપુરમાં આવેલ હજાર વર્ષ જૂનું બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સરસ્વતી નદીના સામા તટે સ્વયંભૂ શિવલિંગ આવેલું છે.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ શિવપુરાણમાં અને અન્ય પુરાણોમાં જેનો ઉલ્લેખ છે એવું બ્રહ્મદેવતા નિર્મિત સરસ્વતી નદીના સામા તટે સ્વયંભૂ શિવલિંગ છે બ્રહ્માંડેશ્વર મહાદેવ. કહેવાય છે કે બ્રહ્માજી અશ્વમેઘ યજ્ઞ કરવા માટે ધાર્મિક નગરી શ્રીસ્થળની પ્રદક્ષિણા કરવા સરસ્વતી તટે આવ્યા હતા. સામેના તટેથી પ્રદક્ષિણા શરૂ કરવા ઇચ્છતા બ્રહ્માજી નદીના સામે તટે આવી ત્યાં દેવાધિદેવ મહાદેવની ઘોર તપસ્યા […]

Continue Reading