છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સફાઈના અભાવના કારણે ગંદકી જોવા મળતા ગ્રામજનોમાં રોષ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જુથગ્રામ પંચાયતમાં ૧૨ વોર્ડ આવેલ છે જે વોર્ડ માં ભાજપ કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવાર ઉભા રહ્યા હોય છે જેમાં કોંગ્રેસ ના સરપંચ સાથે સદસ્યોને નસવાડી ના ગ્રામજનો એ મત આપી જીત અપાવવી ગ્રામપંચાયત ની ખુરશી પર બેસાડ્યા છે. નસવાડી ગ્રામપંચાયત દ્વારા જેતે વિસ્તારમાં વરસાદી પાણી થી ભારે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવા ના કર્મચારી ઓની શ્રેષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા માં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા રક્ષાબંધન તહેવાર ની ઉજવણી કરવામાં આવી તથા કોરોના વાયરસ મહામારીમાં સતત ખડે પગે સેવા બજાવતા એવા ૧૦૮ ઇમરજન્સી સેવા ના કર્મચારી ઓની શ્રેષ્ટ કામગીરી કરવા બદલ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામમાં ઉકાળાનુ વિતરણ કરી ઘરે ઘરે જય આખા ગામમા ઉકાળો પાવામા આવી રહ્યો છે દેશીઆયુવઁદીક અવષધીનો સુઠ, મરી, હળદર, લવિંગ, તજ, અજમો,વઘાણી, સંશર ,ગળો ,તુલશી, ફુદીનો, અડૂસો અને કોફી વગેરેનું મીશ્રણ કરીને ઉકાળો બનાવવામાં આવેછે […]

Continue Reading

ખેડા: ડાકોર પાસે કારની ટક્કરે જૂની રખિયાલના યુવાનનું મોત.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા આ કામના આરોપી તેના કબજાનો ભોગવટાં ની ઇકો ગાડી ઉમરેઠ થી ડાકોર રોડ સીટી પોઇન્ટ હોટલ નજીક માટલા વાળી દુકાનની સામે રોડ ઉપર બેફિકરાઈ અને ગફલતભરી રીતે ફૂલ ઝડપે ચલાવી જઈને સામેથી આવતા બજાજ પ્લેટીના બાઈક ને લઈને આવતા ફરિયાદી રાજેશભાઈ નામ ના કબજા ભોગવટાની બાઈકને ટક્કર મારી એકસીડન્ટ કરી રાજેશભાઈ રઈજી […]

Continue Reading

મોરબી: હળવદમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સધ અને નાડીયા ગ્રુપ દ્વારા રક્ષાબંધન નિમિત્તે કરી મહત્વની પહેલ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ નાડીયા યુવા ગ્રુપ હળવદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હળવદ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં જઇને હોમિયોપેથીક દવા અને માસ્ક વિતરણ કર્યા અને હિંદુત્વ ને જાળવી રાખવા માટે એક રાખડીઓ પણ બાંધી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હળવદ તાલુકા કાર્યવા નિલેશ પટેલ અને જિલ્લા બોધી પ્રમુખ પ્રકાશ દસાડિયા તથા હળવદ તાલુકા શારીરિક શિક્ષણ પ્રમુખ શ્રવણ […]

Continue Reading

મોરબી: હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના પગલે રક્ષાબંધનનો લોકમેળો બંધ રખાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણ માસમાં લોક મેળાઓ યોજાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના ના પગલે સરકાર ની ગાઈડલાઇન મુજબ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકમેળા બંધ રાખવાનો નિર્ણય . મોરબી જિલ્લા કલેક્ટર કર્યો હતો ત્યારે સરકારની ગાઇડ મુજબ હળવદમાં વર્ષોથી યોજાતો શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્ષાબંધન નો લોક […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કુલ ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ પોઝિટિવ કેસનો આંકડો ૪૩૦ એ પોહોચ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોનાના ભય વચ્ચે રક્ષાબંધનની ઉજવણી સાદાઈ થી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બહેનોએ કોરોના વાયરસ જલદી નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લા માં કોરોના વાયરસ વચ્ચે સાદગી થી રક્ષાબંધન નો પર્વ ઉજવાયો જેમાં બહેને ભાઈ ને રાખડી બાંધી કોરોના જેવી મહામારી થી બચાવવા અને આ વાયરસ વહેલી તકે દેશ દુનિયા માંથી સંપૂર્ણ નાબૂદ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. રાજપીપળા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવીડ -૧૯ હોસ્પીટલના ડો.મેણાતની નિષ્કાળજીને કારણે મોત નિપજ્યાના અતિ ગંભીર આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત એકમાત્ર કોવીડ આઈસોલેશન હોસ્પીટલમાં દર્દીઓ પુરતી સારવાર ના અભાવે ટપોટપ મોતને ભેટી રહ્યાં છે, લાખો કરોડો ના ખર્ચે ઉભી કરવામા આવેલી હોસ્પીટલ અને તેની સિસ્ટમ અને ડોક્ટરો સહીત નર્સિંગ સ્ટાફ સામે દર્દીઓ અને તેમનાં સગાં ઓ ના ગંભીર આક્ષેપો ની હારમાળા સર્જાઈ છે. ડેડીયાપાડા તાલુકા ના ખોખરા ઉમર […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના એક સ્મશાનમાં મૃતદેહોના અડધા બળેલા અંગો નજીકની નદીમાં પધરાવતા હોવાની બુમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા એક તરફ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ કોવિડ સ્મશાનની સેવા ઉભી કરી માનવતાનું કામ કરે છે ત્યારે શરીરના અંગો કોઈ નદીમાં પધરાવે એ ગંભીર બાબત કહેવાય નજીકમાં રહેતા લોકો એ નજરે નિહાળતા એમને જાણ કરી હોય તંત્ર એ તાત્કાલિક રોક લગાવવી જરૂરી રાજપીપળા શહેરમાં હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે જેમાં કાછીયાવાડ વિસ્તારમાં […]

Continue Reading