નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સાગા દર્દી સાથે વાત કરી શકે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ થશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું કોવિડ દર્દીઓ ના સગા સાથે કાઉન્સિલિંગની સુવિધા ઉભી કરશે રાજપીપળા કોવિડ હોસ્પિટલ ની લાલીયાવાડી સામે આવ્યા બાદ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા લોકમાંગ બાદ તંત્ર સફાળું જાગ્યું હાલ સમગ્ર વિશ્વ માં કોરોનાએ કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશ માં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે કોરોના સામે […]

Continue Reading

નર્મદા: કોકમ મંદિરે મહાદેવજીના દર્શન કરવાના બહાને મહારાષ્ટ્ર તરફ થી દારૂ ઢીચી ને આવતા નબીરાઓને ઝબ્બે કરી સબક શીખવાડતી ડેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની હાલ માં સમગ્ર વિશ્વ માં કોરોના મહામારી ચાલી રહેલ હોઇ ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન ને લોકો ખુબજ સાદાઈ થી ઉજવી રહ્યા છે પરંતુ બીજી તરફ યુવાની માં પ્રવેશ કરી રહેલુ યુવા ધન રસ્તો ભટકી જઈ ખરાબ સંગત ના રવાડે ચડી દારૂ જુગાર ની લતે ચડી નશા […]

Continue Reading

નર્મદા: કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ૧૦૮ ઇમરજન્સી નર્મદા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૧૦૮ ઇમરજન્સી નર્મદા જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ઈ એમ ટી કર્મચારી બેહનો દ્વારા સહકર્મચારીને રાખડી બાંધી લોકોના જીવ બચાવવા માટે કટિબદ્ધ થાય છે.તથા નોર્મલ દિવસ કરતા તહેવારના દિવસે અકસ્માત વધવાની શક્યતાઓ વધુ હોય છે જેથી કરી નર્મદા ૧૦૮ ઇમર્જન્સી ના કર્મચારીઓ દ્વાર અકસ્માત તેમજ અન્ય ટ્રોમા ની ઇમરજન્સી ને પોહચી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા દ્વારા ઉભા કરાયેલા ૩ શાક માર્કેટમાં સાફ સફાઈ,સેનેટાઇજર સહિતની સુવિધાનો અભાવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગર પાલિકાના દ્વારા કોરોના સંક્રમણ ન વધે એ ધ્યાનમાં રાખી શહેરીજનો માટે રનગરપાલિકાએ ફાળવેલા ત્રણ શાક માર્કેટ ની જગ્યાઓ પૈકી મુખ્ય ગાર્ડનની સામે, ગવર્મેન્ટ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને કન્યા શાળા સ્કૂલ ના ગ્રાઉન્ડમાં શાકમાર્કેટ ઉભા કરવામાં આવેલા છે.આ શાકમાર્કેટમાં છૂટક શાકભાજી તેમજ ફ્રુટ વેચતા વેપારીઓ ની ફરિયાદ મુજબ આ ત્રણેય માર્કેટ માં […]

Continue Reading

અમરેલી: બગસરામાં ધોધમાર વરસાદ લોકો ને ગરમી માંથી મળી રાહત.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર ભરાયા પાણી ત્યારે જો વાત કરવામાં આવે તો બગસરામાં ઘણા દિવસોથી વિરામ બાદ વરસાદ થતા લોકોમાં ગરમીથી રાહત જોવા મળી ત્યારે બીજી બાજુ સમગ્ર બગસરા ગામમાં ઠેર-ઠેર પાણી પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા જાણવા મળતી વિગત અનુસાર બગસરા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જેવા કે જેઠીયાવદર,હડાળા,મુંજીયાસર,ઝાંઝરીયા […]

Continue Reading

વડોદરા: ડભોઇ ની નવી મંજૂર થયેલ કોવિડ હોસ્પિટલ ની આજુબાજુ ગંદકી મુદ્દે સ્થાનિક રહીશોનું આવેદનપત્ર.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ તાજેતરમાં જ ડભોઇ નગરમાં કોવીડ હોસ્પિટલ માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. સદર ખાનગી હોસ્પિટલ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આવેલી છે. જેથી મંજૂરી મળતાંની સાથે જ સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને તેઓએ અગાઉ આ કોવીડ હોસ્પિટલની મંજૂરી મુદ્દે વિરોધ દર્શાવતું આવેદનપત્ર સ્થાનિક રહીશો દ્વારા આપવામાં આવ્યું હતું અને આજરોજ આ […]

Continue Reading

અમરેલી: બાબરાના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરાના ચમારડી તેમજ કુવરગઠ,વલારડી સહીતના ગ્રામ્ય પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. કપાસ અને મગફળીના ઉભા પાક ને વરસાદ ખાસ જરૂર હોય એવા સમયે મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી ત્યારે મેઘરાજા ની પધરામણી થતાં ગામની બજારોમાં પાણી પાણી જોવા મળ્યા […]

Continue Reading

અમરેલી: બાબરા પંથકમાં ધોધમાર વરસાદ,વરસાદ ના કારણે ચમારડી ચરખા રોડ બંધ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકા ના ચમારડી, વલારડી, ચરખા, કુવરગઢ સહિત ના ગામો માં ભારે વરસાદ બાબરા તાલુકા માં લાંબા સમય ના વિરામ બાદ મંઘરાજા મહેમાન થયા હતા. બાબરા સહિત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો. બાબરા ના ચમારડી, ચરખા, વલારડી, કુંવરગઢ, સહિત ના ગામો માં ભારે વરસાદ પડ્યો […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પંથકમા વહેલી સવારથી ગાજ વીજ સાથે ઘોઘમાર વરસાદ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અષહનીય ગરમી સહન કરી રહ્યાં હતાં લોકોને ગરમીથી મળી રાહત વહેલી સવારથી વરસાદ શરૂ થતા બે કલાકમા સાડા ત્રણ ઈચ કરતા વઘુ વરસાદ, સવારના (૬ થી ૮ મા ૯૧ મીમી વરસાદ) હાલ બપોર બાદ પણ ગાજ વીજ સાથે ભારે વરસાદ દિવસના પણ રાત્રી જેવો માહોલ જયારે વહેલી […]

Continue Reading

જૂનાગઢ: કથાકાર મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયત્નને લઇ પબુભા માણેકના ઘર સામે કાળો ઝંડો ફરકાવતા પદયાત્રાએ નીકળેલ યુવાન માંગરોળ પહોંચતા કરાયું સ્વાગત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે દ્વારકા થી પ્રસાર થતા પગ યાત્રિકોનું આહીર સમાજના યુવાનો દ્વારા કરાયું સ્વાગત કથાકાર મોરારીદાસ હરિયાણીએ એક કથામાં કૃષ્ણ અને બલરામ વિશે કરેલી ટીપ્પણી મામલે ભારે હોબાળો થયો હતો.ભાવિકોમાં રોષ ચરમસીમાએ પર જોઈ કથાકાર મોરારીબાપુ ભગવાન દ્વારકાધીશની માફી માંગવા દ્વારકા મંદિરે ગયા હતા.પરંતુ ત્યાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા […]

Continue Reading