છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ભરતી ન તથા પ્રતીક ધરણાંનો પ્રારંભ કરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ભરતી ન તથા આ ભરતી માટે જરૂરી એવી ટેટ,ટાટ ની પરિક્ષા ત્રણેક વર્ષ યોજાઈ હતી તેમાં લાયક બનેલા વિદ્યાર્થી ઓ ભરતી પ્રકીયા ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાન્યુઆરી ૨૦૨૦ માં સરકારે ભરતી કરવાની હતી પરંતુ સાત મહિના થયા છતાં ઠેકાણું પડતું નથી ત્યારે યુવાઓ હવે રાજ્ય મા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં અપૂરતી સગવડો બાબતે વેપારી મંડળ દ્વારા સી.એમ ને રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં હાલમાં કોરોનાના દર્દીઓ ખૂબ જ વધી રહ્યા છે,ત્યારે રાજપીપળા માં આવેલી કોવિડ હોસ્પિટલમાં ૧૫ વેન્ટીલેટર ઉપલબ્ધ છે આ વેન્ટીલેટર શોભાના ગાંઠિયા સમાન છે,કારણ કે કોઇ ડોકટરને વેન્ટીલેટર ઓપરેટ કરતા આવડતું નથી. અમુક પરિસ્થિતિમાં તો વેન્ટીલેટર ઓપરેટ કરવા માટે પ્રાઈવેટ ડોક્ટરને બોલાવાતા હોવાનું પણ જાણવા મળેલ છે. કોવિલ હોસ્પિટલમાં ફક્ત એક […]

Continue Reading

નર્મદા:રાજપીપળાના રેડ ઝોન વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય,ઉપરાંત પાલિકા કર્મચારીઓની હડતાળ થી પાણી માટે વલખાં મારે છે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળામાં કેટલાક વિસ્તારોમાં કોરોના ના પોઝિટિવ કેસો મળી આવતાં કેટલાક વિસ્તારો તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે પરંતુ આ વિસ્તારોમાં કોરોના કહેર હોવાથી સાફ-સફાઈ અને પ્રાથમિક જરૂરિયાત ની વસ્તુઓ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ત્યારે આ વિસ્તારોમાં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરએ બેઠક કરી યોગ્ય સૂચનાઓ આપી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી બગસરા શહેરમાં કોરોનાવાયરસ ના સતત કેસમાં વધારો થતા કલેકટર આઈસ કુમાર ઓકે લીધી મુલાકાત હાલ સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ ની દવા સફેદ પાણી છે તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરામાં પણ હવે દિન-પ્રતિદિન કોરોના વાયરસના કેસ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સમયે બગસરા તાલુકા હેલ્થ કચેરી ખાતે અમરેલી કલેક્ટર આયુષ કુમાર […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના ધરેડા ગામ ને ગાયત્રી સેવા આશ્રમ ગાયત્રીતીર્થ દ્વારા દત્તક લેવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા તેમનો ઉદેશ ટ્રાઇબલ ગામને વિવિધ પ્રકારે મદદરૂપ બની મોડેલ ગામ બનાવવુ….. આજ રોજ પ્રાંન્ત અધિકારી સાહેબ દાંતા મામતદાર સાહેબ અન્ય અધિકારી મળીને વૃક્ષા રોપણ થી કરી પહેલ…. આજરોજ ૧૭૦૦ થી વધારે અલગ અલગ જાતીના વૃક્ષોનુ કરાયુ વિસ્તરણ…. ધરેડા ગામ હવે ગાયત્રી પરીવારે લીધુ દત્તક દિકરી ભણાવવી ધંધા નો સ્ત્રોત વધારવો જેવા બીજા […]

Continue Reading

બનાસકાંઠા: કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું ચમત્કારિક બાજોઠીયા સ્વયંભૂ મહાદેવના મંદિરનો પૂર્ણ જીણોધ્ધાર કરવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શ્રી બાજોઠીયા મહાદેવ ને રાજ્ય સરકાર પર્યટન સ્થળ તરીકે જાહેર કરે તો ગુજરાતનો મોટું પિકનિક સ્થળ બની શકે તેમ છે પાલનપુરના વેપારીઓ, દાતાઓ, વિકાસ સમિતિના સભ્યો તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂર્ણ જીણોધ્ધાર કરવામાં આવ્યો ઉત્તર ગુજરાતમાં નામના ધરાવતો અને શિવભક્તોનો પ્રિય એવું ચમત્કારિક સ્વયંભૂ શ્રી બાજોઠીયા મહાદેવનું મંદિર પાલનપુરથી ૨૦ કિલોમીટર ના અંતરે […]

Continue Reading

ભાવનગર: લુપ્ત થતી વનસ્પતિને બચાવનું અનોખુ અભિયાન વંદે વસુંધરા બીજ બેંકનું બીજ પોસ્ટ અભિયાન.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર વંદે વસુંધરા બીજ બેંકમા ૨૦૦ થી વધારે જાતની વનસ્પતિનાના બીજનું વિતરણ કરેલ છે. ભાવનગર જિલ્લા ના બોરડા ગામના રાજેશ ભાઈ બારૈયા અને એના પત્ની ધની બેન સાથે નાના બાળકો પણ આ પ્રકૃતિ પ્રેમનું સિંચન કરે છે. રાજેશભાઈ બારૈયા વર્ષોથી પર્યાવરણ માટે અલગ અલગ આર્ટિકલ લખે છે સાથે વંદે વસુંધરા વૉટ્સએપ ગ્રુપ મા […]

Continue Reading

રાજકોટ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કુલ ૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૫૭૧ દર્દી હાલ સારવાર હેઠળ છે ગતરોજ ૪૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.

Continue Reading

નર્મદા: નર્મદા નાયબ કાર્યપાલક ઇજનેર વિજયસિંહ.બી.વસાવાનો વિદાય સમારોહ યોજાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિજયસિંહ.બી.વસાવા જેમણે નર્મદા જિલ્લામાં દરેક ગામના વિકાસ માટે ના કામોમાં તેમજ નાંદોદ તાલુકાના કુંવરપરા ગામ મા વર્ષોથી રસ્તાની સમસ્યા હતી એ રસ્તો પણ આપ સાહેબના સહયોગથી ખૂબ સારી રીતે રસ્તાનું કામચાલી રહ્યું છે અને તિલકવાડા તાલુકામાં તિલકવાડા ગામ થી મણીનાગેશ્વર મહાદેવના મંદિર તરફ જતો રસ્તો જે ૧૪ […]

Continue Reading

ગીર સોમનાથ: રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી આવેલ હતા. તેઓએ દર્શન તત્કાલ મહાપુજન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે તેઓનું સ્મૃતીભેટ આપી સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરએ કરેલુ હતું.

Continue Reading