બનાસકાંઠા: અમીરગઢ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રૂ.૧,૧૧,૭૦૦ ના મુદ્દામાલ સહિત ૨ ઈસમોની અટકાયત કરી.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરીના ની મહામારી માં બુટલેગરો ને ફાવતું મળે તેમ છે. ત્યારે કેટલાક લોકો દ્રારા આવા મોકોના ફાયદો ઉપાડી ને દારૂની હેરફેર ને અંજામ આપવા ની કોશિશ કરવા માં આવે છે. અને એમને આવા સમયે માં મોકળું મેદાન મળે તેમ છે. પરંતુ આવી ગુન્હાહિત પ્રવૃત્તિને રોકવા માટે […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના લાઈટ હાઉસ નજીક એક વાડીમાં વિસ્તારમાં દિપડાએ બાળક પર કર્યો હુમલો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજરોજ રાત્રીના ૮ કલાકે અચાનક વાડીમાં એક દીપડો આવી ચડ્યો હોય ત્યારે ત્રણ વર્ષના બાળકને પકડી ૨૦ ફૂટ સુધી ઢસેડી ગયો જે જોઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી પાછળ દોડતા દીપડો બાળકને મૂકી નાસી છૂટયો હતો. તેથી ત્રણ વર્ષના બાળકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી બાળકને વધુ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં લઇ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગામે ભ્રષ્ટાચારની પોલમ પોલ ખુલી રહી છે.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે બ્લોક પેવરના કામો થયા છે તે બ્લોક પેવર એક સાઈડથી બેસી ગયા હતા એક મહિના પહેલા બ્લોક પેવર નુ કામ થયુ હતું. બ્લોક પેવર નીચે કાકરીનો ઉપયોગ કરવાનો હોય છે ત્યા સસ્તા ભાવની ભુકી નાખી ને બ્લોક ફીટ કરવામાં આવ્યા હતા ગામના જાગૃત નાગરિક દ્વારા વાવેરા ગામના દરેક […]

Continue Reading

ખેડા: સેવાલીયા થી દેવઘોડા મહાદેવ મંદિર જવાનો એકમાત્ર માર્ગ બિસ્માર.

રિપોર્ટર: રાકેશ મકવાણા,સેવાલીયા સેવાલીયાથી પાલી અને દેવઘોડાને જોડતા રસ્તાની હાલત કફોડી બની. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા ગુજરાતને દેશમાં મોડલ રાજ્ય તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં મોડલ ગુજરાતના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે સેવાલિયાથી પાલી અને દેવઘોડા જવાના રસ્તાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં છે દેવઘોડા ખાતે […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના તરસંગ ગામ ખાતે વર્ષોની પરંપરાગત મહેશ્વરી માતાજીના મંદિરે ભરાતો જન્માષ્ટમીનો મેળો પ્રથમ વખત નહીં ભરાય.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા તાલુકાના તરસંગ ગામ ખાતે વર્ષોની પરંપરાગત મહેશ્વરી માતાજીના મંદિરે ભરાતો જન્માષ્ટમીનો મેળો પ્રથમ વખત ન ભરવાનો નિર્ણય ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા લેવામાં આવ્યો હતો. જિલ્લામાં એકમાત્ર માતાજીનુ મંદિર છે કે જ્યાં જન્માષ્ટમીનો વર્ષોથી મેળો ભરાતો હતો. શહેરા તાલુકાના તરસંગ ખાતે ડુંગર પર બિરાજમાન મહેશ્વરી માતાજીના મંદિર ખાતે વર્ષોની પરંપરાગત […]

Continue Reading

પંચમહાલ: ટીમ્બા પાટીયા પાસે પોલીસે કતલ કરવાના ઇરાદે લઇ જવાતા ૪ ગૌવંશને બચાવી લીધા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના ટીમ્બા પાટીયા પાસે પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ૪૦૭ ટેમ્પા માંથી કતલ કરવાના ઇરાદે કુર્તા પૂર્વક બાંધી રાખેલા ૪ ગૌવંશને બચાવી લીધા હતા. પોલીસે ચાર પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી ને ટેમ્પો અને ગૌવંશ મળીને રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ સાથે એક ની અટકાયત કરી હતી.. શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપર ટીમ્બા પાટીયા પાસે […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં મોડી સાંજે મુશળધાર વરસાદ પડ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ગુરુવારે મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર વીજળીના કડાકા-ભડાકા સાથે એન્ટ્રી કરી હતી ત્યારે શુક્રવારે મોડી સાંજે મુશળધાર વરસાદ પડ્યો હતો વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા આમ મુશળધાર વરસાદ પડતા હળવદ શહેરમાં ઠંડું ગાર વાતાવરણ સર્જાયું હતું. અને ખેડૂતોમાં વરસાદને જોઈ આનંદ છવાયો હતો.

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેર તાલૂકામા સંપૂર્ણ સાદાઈ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઈદૃલ-અદહાની ઉજવણી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ આજે શનિવાર નારોજ મૂસ્લિમસમાજ ની મોટી ઈદ” ઈદૃલ-અદહા “જે અલ્લાહ ની રાહપર કૂરબાની આપવાના પર્વની સમઞ્ર મૂસ્લિમસમૂદાયે સાદાઈથી આજે ઉજવણી કરી છે. સમગ માનવજાતની ભલાઈ કાજે હજરત ઈબ્રાહીમ અલયહી સલામેઅલ્લાહના ગેબીફરમાનને અનૂસરીને સર્વમાનવસમૂદાયને અલ્લાહ ની જાતપર શ્રદ્ધા /ઈમાન તેમજ સર્વ બ્રહ્માંડ ની શક્તિઓ આપનાર અલ્લાહજ છે તેવું પ્રસ્થાપિત કરવામાટે પોતાના વહાલસોયા પૂત્ર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ રબારી માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદમાં અખિલ ગુજરાત રબારી માલધારી સમાજના ગ્રામ્ય વિસ્તાર ના તેંમજ આગેવાન સાથે કાર્યકરોની ઉપસ્થિતમાં મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં જુનાગઢના રબારી સમાજના યુવાન સંજયભાઇ ડોસાએ એક વીડિયો વાઇરલ કરી પોતાના જાન પર જોખમ છે જેથી તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી સાથે નું એક કેશોદ રબારી માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ જુદા જુદા મહીલા સંગઠનએ કોરોના વોરીયર્સોને રાખડી બાંધી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ વિદેશી રાખડીનો બહિષ્કાર કરી સ્વદેશી રાખડી બનાવી રાષ્ટ્ર પ્રેમના સંદેશ સાથે કેશોદના કોરોના વોરીયર્સોને રાખડી બાંધી રાષ્ટ્ર પ્રેમનો સંદેશ આપ્યો. કેશોદના રાષ્ટ્ર શકિત એકતા મંચ ગૃપ બહ્મનારી શકિત મહીલા ગૃપ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગૃપની હોદેદાર મહીલાઓ દ્વારા વિદેશી વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુ અપનાવી રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે જાતે રાખડીઓ બનાવી […]

Continue Reading