મોરબી: હળવદ પાલિકાના ૧૦ ડ્રાઈવરોને પગાર નહીં મળતા હડતાલ પર ઉતર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વસ્થ રહે રોગચાળો ના ફેલાય તે માટે હળવદના વોર્ડ દરેક વોર્ડમાં ઘેર ઘેર જઈને કચરા નિકાલ કરે છે દરેક વિસ્તારમાં ૫ છોટા હાથી અને ૫ ટ્રેક્ટર ના ડ્રાઈવરો વાહનો મા કચરો એકઠો કરી નિકાલ ૧૦ ડ્રાઈવરો ને કોન્ટ્રાક્ટ દ્વારા બે માસ થી પસાર નહી આપતા ડ્રાઈવરો હડતાળ પર […]

Continue Reading

અમદાવાદ: માંડલના કેટલાંક મહોલ્લામાં દશામાનું વાહન ઉંટે દર્શન દીધા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ શ્રાવણ સુદ-૧૦ ના રોજ બહેનોએ દશામાના વ્રતના અંતિમ દિવસે માતાજીનું જાગરણ કરી વહેલી સવારે માતાજીને ભાવપૂર્વક વિદાય આપી હતી. ખારાપાટ,ચુંવાળ અને ઝાલાવાડ પંથકમાં દસ દિવસ સુધી બહેનોએ દશામાની પૂજા,અર્ચના તેમજ આરતી અને માતાજીની વ્રતની કથા કરી બહેનોએ ઉત્સાહ પૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી. આજે માંડલમાં સવારના સમયે બજાર લાઈન, કોઠારીવાસ,ગુંદીવાસ વિસ્તારમાં […]

Continue Reading

અમદાવાદ: માંડલ તાલુકાના કાચરોલ ગામના શિક્ષકે વટેમાર્ગુઓ માટે શ્રીજી વિરામ બનાવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલ તાલુકાના કાચરોલ ગામની શાળાના શિક્ષક મુકુંદભાઈ હરીભાઈ પટેલ જેઓ આ શાળામાં છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમને એવો વિચાર આવ્યો કે આવી ગરમીના સમયમાં આવા ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો નહીં મળતા હોવાથી પ્રજાજનો અને મુસાફરોને કલાકો સુધી તડકામાં ઉભું રહેવું પડે છે જેને લઈને આ શિક્ષકે પોતાના ૯૦ હજારના […]

Continue Reading

ગીર સોમનાથ: આજરોજ ઘુસીયા ગામમાં ગ્રામ પંચાયત સંચાલિત લાઇબ્રેરીનું અધિકારીઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગામના યુવાનો યુવતીઓ તેમજ વડીલો ના રસ રુચિ અનુસાર પુસ્તકો સાથેની લાઈબ્રેરી શરૂ કરવાનું મૂળ આશય યુવાનો આજના મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં પોતાના વ્યક્તિગત વિકાસ માટે પુસ્તકોનું વાંચન કરતા થાય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા નવ યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તે માટે એક લાખથી વધુની કિંમતના પુસ્તકો સાથેની “વિવેકાનંદ લાઇબ્રેરી”નું આજરોજ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાની પોલીટેકનિક કોલેજ ખાતે કોવીડ સેન્ટરને સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ વિશ્વ કોરોના મહામારી ને લઈ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા માં વહીવટી તંત્ર સજાગ બની છોટાઉદેપુર પોલીટેકનિક કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટરનું સાંસદ ગીતાબેન રાઠવા ના હસ્તે લોકાર્પણ કરાયું હતું. હાલ છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો વધતા અગમચેતી ના ભાગ રૂપે કોવીડ સેન્ટર બોડેલી,ઠોકલિયા પબ્લિક હોસ્પિટલ મા તેમજ છોટાઉદેપુર ખાતે કૉવિડ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના માલધી ગામે દેવોને રીઝવવા જળાભિષેક કરતા મેઘરાજાનું આગમન થયું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર પંથક માં વરસાદ નહિ પડતાં મલધી ગામમાં મહાદેવ અને દેવો ને રીઝવવા ઓરસંગ નદીના પાણી દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો સીમલ ફદિયા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ રાઠવા રેસિંગભાઈ દ્વારા પંથક મા વરસાદ ઘણા લાંબા વિરામ બાદ પણ ન પડતાં લોકોની ખેતી તેમજ પાણી ની મુશ્કેલી ઉભી થઈ રહી હતી ત્યારે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ઈદ ના તેહવાર ને અનુલક્ષી ને મુસ્લિમ આગેવાનો સાથે પી.એસ.આઈ સી.ડી.પટેલે બેઠક યોજી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે તેહેવારો ને અનુલક્ષીને નસવાડી પી.એસ.આઇ સી.ડી.પટેલ દ્વારા કાયદો વ્યવસ્થા અને સરકારની ગાઇડલાઈનનો તેહવાર માં અમલ થાય તે હેતુ થી નસવાડીમા ઈદ ના તેહવારને લઈ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી હતી નસવાડી ની ચાર મસ્જિદ ના પ્રમુખ ટ્રસ્ટી ઓ હાજર રહ્યા હતા અને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાણવળ પાસે થી છકડામાં લઇ જવાતો ૧,૯૭,૭૮૦ નો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનાવાડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી,બી,ભરવાડ તેમના તાબાના પોલીસ સ્ટાફને જરૂરી સુચના આપી પાનવાડ પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગની કામગીરી કરવા માટે ટીમો બનાવી વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે વખતે ખાતિયાવાટ ત્રણ રસ્તા પાસે ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે કવાંટ તરફ થી એક પોપટી […]

Continue Reading

રાજકોટ: કોરોના આંકડાકીય માહિતી અંગે મુખ્યમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર મુખ્યમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા તમામ આંકડાકીય માહિતી માંગવામાં આવી કોરોના મોત અંગે મુખ્યમંત્રી દ્વારા જવાબ માંગવામાં આવ્યો આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે પણ મુખ્યમંત્રી એ જવાબ માંગ્યો ડેથ ઓડિટ બાબતે પણ મિટિંગમાં વિગત મંગાવવામાં આવી મિટિંગમાં જિલ્લા કલેકટર , મનપા કમિશનર , જિલ્લાના આરોગ્ય અધિકારી , સિવિલ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના દુર્લભનગરમાં પીવાનું દુષિત પાણી આવતા લોકોમાં રોષ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા દુર્લભનગરમાં પીવાનું પાણી આવે છે કે ગટરનું પાણી કોણ જોશે? અવાર નવાર નગરપાલિકા માં રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નથી આવતું નવા નિમાયેલા અને કાબેલ ચીફ ઓફિસર આ બાબતે જાગૃત થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. શુ આ બાબતે તંત્ર જાગૃત થશે ખરું શહેર ને ફિલ્ટર પાણી ન […]

Continue Reading