બનાસકાંઠા: પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા રૂ.૭૯ લાખના વિદેશી દારૂના જથ્થા પર ફેરવ્યું બુલડોઝર.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી ખુલ્લેઆમ કરતા નજરે જોવા મળી રહ્યા છે. ત્યારે આઈ.જી.પી સુભાષ ત્રિવેદી સરહદી ભૂજે આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પણ અને અનેક વાર દારૂના જથ્થા સાથે પકડાય છે. જ્યારે પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વર્ષથી ઝડપાયેલ ૭૯ લાખનો વિદેશી દારૂનો કોર્ટના આદેશથી બુલડોઝર ફેરવી નાશ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કેનાલમાં ગઇકાલે ડૂબી ગયેલ તાલુકા સદસ્યના પુત્રનો મૃતદેહ મળી આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર નસવાડીમાં ગઈકાલે બરોલી પાસે નર્મદાની મેઇન કેનાલમાં તાલુકા સદસ્યનો પુત્ર ડૂબી ગયેલ હતો જે ગઈકાલ રાતે તરવૈયાઓ થી તપાસ કરતાં મૃતદેહ મડેલ ન હોય ત્યારે આજે સવારે લાશ ને ૨૦ કલાકથી વધારે સમય તથા કેનાલમાં પાણીના પ્રવાહમાં એકાએક ઉપર આવતા ત્યાંના સ્થાનિક લોકોને મૃતદેહ દેખાતા ત્યાંના લોકો ની મદદથી મૃતદેહને […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા પોલીસે તાબદા ગામ થી ૭૦ હજાર ના વિદેશી દારૂ સાથે એક ને ઝડપી પાડ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દેડીયાપાડા પો.સ.ઇ.એ.આર. ડામોર એ મળેલ બાતમી ના આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે તાબદા ગામેથી અજીત ભાઇ ચંદુભાઇ વસાવા ના ઘરમાંથી રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ના હોલ નંગ -૨૪ કિ.રૂ .૭૫૦૦ તથા બીયર ટીન નંગ -૯૬ રૂ .૯૬૦૦ તથા કવાટરીયા નંગ -૨૪૦ રૂ .૨૪૦૦૦ તથા બીજા કવાટરીયા નંગ -૨૮૮ કિ.રૂ .૨૮૮૦૦ […]

Continue Reading

નર્મદા: કોરોના મહામારી વચ્ચે રાજપીપળા શહેરીજનોની લાપરવાહી પરિસ્થિતિ વધુ વિકટ બનાવે તો નવાઈ નહીં.!!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પ્રતિદિન શાકભાજી ખરીદવા અને નદી કીનારે લટાર મારવા નિકળી પડતાં નગરજનો ના ટોળાં થી કોરોના સંક્રમણ નો વિસ્ફોટ થવાની સંપુર્ણ સંભાવના નર્મદા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના કહેર કેટલાય લોકોના જીવને ભરખી ગયું હોય કોરોનાનું નામ સાંભળતા ભલભલાના પગ ધ્રુજવા માંડે છે. તેમજ રાજપીપળા શહેરમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોના સંક્રમણની […]

Continue Reading

અમરેલી: ધારી બજરંગ ગ્રુપ દ્વારા કરાયેલ સેવા બદલધારી આર.એસ.એસ દ્વારા બજરંગ ગ્રુપનુ સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી ધારી કોરોના વાઈરસમાં લોક્ડાઉન શરુ થયું ત્યારથી અત્યાર સુધી બજરંગ ગ્રુપ દ્વારા ધારી અને આસ-પાસ ના વિસ્તારો મા ભોજન વ્યવસ્થા, કિટ વિતરણ, માસ્ક વિતરણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ અને શાકભાજી વિતરણ સહિત ની પ્રવૃતિ કરેલ અને હાલ મા પણ દરેક વિસ્તારો મા ઉકાળા વિતરણ ચાલુ છે ત્યારે બજરંગ ગ્રુપ ની આ સેવા બદલ […]

Continue Reading

પોરબંદરમાં કોરોનાના ૯ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે ત્યારે ગઈ કાલે પણ કોરોનાના રિપોર્ટ સાંજે આવતા જાણવા મળ્યું હતુ કે પોરબંદર ના અડવાણા .રાણાવાવ .ભેટકડી.ગઢવાણા.સહિત મેમણવાડ.જુરીબાગ.ખારવાવાડ્જેવા વિસ્તાર ના સ્થાનિક કેસો નો રાફળો ફાટ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર માં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.અને તંત્ર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો કોરોનાનું સંક્રમણ […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામની સીમમાં ખેડૂતો ઉપર દીપડો ત્રાટક્યો: ખેડૂતનું ઘટનાસ્થળે મરણ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ તાલાલા તાલુકાના વીરપુર ગીર ગામની સીમમાં મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પોતાની વાડીમાં ખેડૂત લક્ષ્મીદાસ વાલજીભાઈ સુરેજા ઉ.વ ૬૨ કામ કરતા હતા. આ દરમિયાન સાંજે છ થી સાત ની વચ્ચે જંગલમાંથી આવી ચડેલ હિંસક દિપડાએ ખેડૂત ઉપર હુમલો કરી ગળા તથા છાતીના ભાગમાં ગંભીર ઇજા કરતા ખેડૂતનું ઘટનાસ્થળે જ મરણ થતા […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલાના સવિતા નગરમાં ટ્રકચાલકે બે ફિકરાઈથી ટ્રક ચલાવતા મોટા વૃક્ષને અડફેટે લીધું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના રાજુલાના સવિતા નગરમાં ટ્રકચાલકે બે ફિકરાઈથી ટ્રક ચલાવતા મોટા વૃક્ષ ને હડફેટે લીધું હતું. ટ્રકચાલકની ઘોર બેદરકારી સામે આવી. શહેરની અંદર લોકોના જોખમાય તેવી રીતે ટ્રક ચલાવી રહ્યો હતો.. સવિતાનગર નજીક આવેલ હનુમાનજી મંદિરથી એસ.બી. આઈ એ.ડી.બી બેંક સુધી ૭૦૦ મીટર થી વધુ ટ્રક ચાલકે અકસ્માત બાદ ટ્રક ચલાવતો રહ્યો […]

Continue Reading

અમરેલી: રાજુલા એન.એસ.યુ.આઈ મંત્રીના જન્મ દિવસ નિમીતે ગરીબોને ફુડ પેકેટ અને માસ્ક વહેંચી ઉજવણી કરી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા એન.એસ.યુ.આઇ ના મંત્રી આરીફ સેલોતના જન્મ દિવસ નિમીતે શહેરના ગરીબ તેમજ જરૂરીયાત વાળા લોકોને ફુડના પેકેટ તેમજ કોરોનાને લઈને માસ્કનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ રીતે અલગ પ્રકારે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ તકે એન.એસ.યુ.આઇ ના પ્રમુખ રવીરાજભાઈ ધાખડા.જાવીદભાઈ પઠાણ.અશરફભાઈ કુરેશી.આદીલ જુણેજા.સુફીયાન સેલોત.જયદીપભાઈ બારૈયા.હિરેનભાઇ ગોંડલીયા સહીત તમામ મિત્રો હાજર […]

Continue Reading

અમરેલી:ધારી ગીરના પાણીયા ગામે મજૂર પરિવારના બાળક ઉપર દીપડાનો હુમલો.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ધારી ગીરના પાણીયા ગામે મજૂર પરિવારના બાળક ઉપર દીપડાનો હુમલો…. મોડી રાત્રે વાડીના મકાન પાસે રમતા પાંચ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો…. માથાના ભાગે અને પીઠના ભાગે બાળકને પહોંચી ઇજાઓ… પરિવારજનોએ દેકારો કરી દીપડાની પાસેથી બાળકને બચાવ્યું…… પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયો..

Continue Reading