મોરબી: હળવદ નગરપાલિકાની માલિકીની જગ્યાએ થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ નગરપાલિકાની માલિકીની જગ્યાએ થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી જે જે વ્યક્તિઓ દબાણ કરેલ છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે હળવદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય પરમાર મોહનભાઈ ગણેશભાઈએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે હળવદ પાલિકાની ખુલ્લી જગ્યામાં પાકું બાંધકામ કરી મોકાની જગ્યા પર દુકાનો બનાવી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાના શિક્ષકો અને કર્મચારીઓના નિભાવ માટે યોગ્ય નીર્ણય લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્રારા આજ રોજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને વિવિધ મુદ્દે આવેદનપત્ર પત્ર આપ્યું હતું. હાલમાં કોરોના મહામારીને લઇ આખું વિશ્વ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે જેને લઈ શિક્ષણ જગત ખુબજ પ્રભાવિત થયું છે ત્યારે સરકાર દ્વારા શાળા ફી માફ કરવાનો નિર્ણય કર્યો […]

Continue Reading

રાજકોટ શહેરમા સી.એમ.ના કાફલામાં પ્રોટોકોલ તોડી રજૂઆત કરવા દોડેલા પેટ્રોલપંપના સંચાલકની અટકાયત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરમાં પધારેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કાફલો એરપોર્ટથી સીધો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ એક નાગરિક મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે. તેમ કહીને મુખ્યમંત્રીને રજૂઆત કરવા દોડયા હતા. જોકે મુખ્યમંત્રી સુધી પહોંચે એ પહેલાં જ ક્રાઇમબ્રાંચના પી.આઈ વી.કે.ગઢવી, પી.એસ.આઈ એસ.વી.સાખરા સહિતના સ્ટાફે તેને અટકાયતમાં લઇ […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના કણજી ગામની દેવ નદીના કોઝવે પર પાણી ફરી વળતા અંતરિયાળ ચાર ગામોને મુશ્કેલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ચાર ગામની ૨૨ જેવી સગર્ભા બહેનોની ડિલિવરી આવનારા ૩ મહિનામાં હોય રસ્તો બંધ થતા મુશ્કેલીના એંધાણ… નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કણજી ગામની દેવ નદી પરના કોઝવે પર પાણી ફરી વળતા દેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામો કણજી, વાંદરી, ડુંડાનાલ, માંથાસર જેવા ગામોના અસંખ્ય લોકો અટવાઇ પડ્યા છે. આ સ્થાનિક વિસ્તારમાં કાર્યરત “નેચરલ વિલેજ ગ્રૂપ […]

Continue Reading

નર્મદા: બેન્કો દ્વારા અપાતા રિટર્ન મેમાં સહી-સિક્કા વગર મળતા રાજપીપળા ના એક વકીલે રિઝર્વ બેન્કના ગવર્નરને પત્ર લખ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વકીલોને કોર્ટ કેસની કાયદાકીય પ્રક્રિયામાં આવતી તકલીફ મામલે એડવોકેટ પ્રતિક પટેલે રિઝર્વ બેન્કના દ્વાર ખખડાવ્યા રાજપીપળાના જાણીતા એડવોકેટ પ્રતીક પટેલે નર્મદા જિલ્લાની ખાનગી-સરકારી બેન્કો દ્વારા અપાતા ચેક રિટર્ન કેસનામેમો માં કોઈ ઓથોરાઈઝડ સહિ સિક્કા વગર મેમો મળતા હોવાથી વકીલોને પોતાના અસિલોના કેસમાં ખરાઇ કરવા હે તે બેંકના અધિકારીને બોલાવવા પડતા હોય જેમાં […]

Continue Reading

ઓગસ્ટ થી દંડની રકમ વધશે તેવા સંજોગોમાં સામાન્ય માણસને થતી માસ્કની મૂંઝવણ બાબતે સમજ જરૂરી.

સરકારે ૧ ઓગસ્ટ થી દંડની રકમ વધારવા નિર્ણય લીધો છે ત્યારે માસ્ક બનાવતી લેભાગુ કંપનીઓની સામે પણ કાર્યવાહી હાલ સીએમ રૂપાણી એ કરેલી જાહેરાત મુજબ ઓગસ્ટ મહિનાથી માસ્ક નહિ પહેરનાર કે જાહેરમાં ઘૂંકનારા પર ૨૦૦ ના બદલે ૫૦૦ નો દંડ વસુલ કરાશે તેવા સમયે રાજપીપળા શહેર સહિત રાજ્ય માં વેચાતા માસ્ક બાબતે સામાન્ય માણસો માં […]

Continue Reading

નર્મદા: સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા વધુ એક ઉમદા સેવા: રાજપીપળામાં કોવીડ સ્મશાનની વ્યવસ્થા કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે પણ કોરોના કહેર મચાવ્યો છે ત્યારે આ કોરોના રાજપીપલા ના કેટલાક દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થયો છે રાજપીપળામાં કોવીડ ની સારવાર દરમ્યાન મૃત્યુની સઁખ્યા વધી રહી છે ત્યારે મૃતકના અંતિમ સંસ્કાર પણ રાજપીપળાના સ્મશાન ગૃહમાંજ થતા હતા પરંતુ કોવિદ ની આ મહામારી નું સંક્રમણ વધુ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના ગ્રસ્ત ઘરો-વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર,દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની […]

Continue Reading

નર્મદા જિલ્લાનો વરસાદ, ૩૯૩ મિ.મિ, વરસાદ સાથે દેડીયાપાડા તાલુકો જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૧૨ મિ.મિ, અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૧ મિ, મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૯૩ […]

Continue Reading

અમરેલી: બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ખારી ગામે હોમ કોરન્ટાઇન રહેલ ઘરે ઘરે જઈ અને સ્કીનિંગ ચેકિંગ હાથ ધર્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં હાલમાં વધી રહેલ કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સરકાર દ્વારા બે ધન્વંતરી રથ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે હાલ તાલુકા હેલ્થ ઓફિસર એમ.એન.ગોંડલીયા ના માર્ગ દર્શન હેઠળ બગસરાના ખારી ગામે હોમ કોરન્ટાઇનમાં રહેલ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ લોકોને ઘરે-ઘરે જઈ લોકોનું સ્કેનિંગ […]

Continue Reading