ભાવનગર જિલ્લાના લોકોનુ આરોગ્ય જાળવવા મોટા ભાગના વિસ્તારોને ધન્વંતરી આરોગ્ય રથ સેવાથી આવરી લેવામાં આવ્યાં.
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્યજનોના અને નગરપાલીકા વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા 44 ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા આજ સુધી શહેરના વિવિધ ૧૭૬૧ વિસ્તારોમાં […]
Continue Reading