ગીર સોમનાથ: ઉનાના ખજૂદ્રા ગામે વરસાદ બાદ કાદવ કિચડ ગંદકીથી લોકો પરેશાન: બિમારીનો ભય

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાના દરિયાકાંઠા વિસ્તારના નાના એવા ખજૂદ્રા ગામે ધોધમાર વરસાદ પડી ગયા બાદ કાદવ- કિચડ ગંદકીનું સામ્રાજય હોય લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે. ખનુદ્રા ગામે એક પણ સરકારી દવાખાનું ન હોય લોકો બિમાર પડે તો દૂર સુધી જવું પડે છે. ઉના તાલુકાના દરિયા કિનારે આવેલા ખજૂદ્રા ગામ ની અંદર સવાર થી જ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિન્ડા આદિજાતિ વિભાગની સ્કુલની બેદરકારી સામે આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકા ની લિન્ડા આદિજાતિ વિભાગ સ્કુલ ની ઘોર બેદરકારી સામે આવી હતી અને વિદ્યાર્થીઓને એકમ કસોટી ના પ્રશ્નપત્ર સાથે સ્કુલનું સાહિત્ય લેવા શિક્ષકો એ બોલાવ્યા હતા ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોડલ સ્કુલમાં ઉમટી પડ્યા હતા શિક્ષણ વિભાગના પરિપત્રનો અમલ કરવામાં આવ્યો ન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા થી કેવડીયાનો માર્ગ બિસ્માર હાલત માં જોવા મળ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર તણખલા થી કેવડિયા કોલોનીનો માર્ગ હાલ સાવ બિસ્માર થઈ પડ્યો છે. નસવાડી- તણખલા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો આ મહત્વનો માર્ગ છે. સરકારી તંત્ર દ્વારા આ માર્ગ પર ધ્યાન અપાતું નથી છેલ્લા બે વર્ષથી આ રોડ પર ઠીંગણા જ મારવા માં આવે છે. ખબર વિસ્તારથી નસવાડી- તણખલા થી કેવડીયાકોલોની- સ્ટેચ્યુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાનાના નસવાડીમાં આવેલ મેમન કોલોનીમાં કોરોનાને કારણે ૫૬ વર્ષના આધેડનું મોત.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મેમણ કોલોની વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષીય આધેડ નું કોરોના વાઇરસ ના કારણે મોત નિપજ્યું હતું તે મેમણ કોલોની માં પેન્સી સોડા ની ફેક્ટરી ની સામે ની ગલી માં રહેતા હતા અને પાન પડીકી ની દુકાન ધરાવતા હતા એહમદ શાહ ઇન્દુ શા દિવાન ઉં.વ.૫૬ ની તબિયત નાજુક હોવાથી બોડેલી […]

Continue Reading

મોરબી: હળવદ હાઈવે રોડ વીજળી પડતા જાણીતા એડવોકેટનું ઘટનાસ્થળે મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં ગુરુવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું ત્યારે હળવદ મોરબી હાઇવે રોડ નજીક વીજળી પડતા હળવદ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હળવદ તાલુકાના શિરોઇ ગામના જાણીતા એડવોકેટ પી.પી વાઘેલા હળવદ થી મોટર સાયકલ ‌લઈને ઘેર શિરોઈ પરત જતા તે દરમિયાન વીજળી ત્રાટકતા ઘટનાસ્થળે જ પી.પી વાઘેલાનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતુ. […]

Continue Reading

મોરબી: અર્લીએકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદ દ્વારા વૃક્ષોના જતન અને સિંચન માટે વોટર ટેન્ક અર્પણ કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પર્યાવરણ તેમજ કુદરતી સંશાધનની જાળવણી માટે તથા વૃક્ષોના ઉછેર અને જતન માટે પર્યાવરણપ્રેમીઓ કડી મહેનત કરીને એક એક ઝાડને ડોલે ડોલે કે અન્ય રીતે મહામહેનતે પાણી પહોંચાડતા હોય છે.વાવેતર કરેલ છોડ બળી નો જાય અને એનો યોગ્ય ઉછેર થાય તેમજ ગામ હરિયાળું બને એવી નેમ રાખવા વાળા સેવાભાવી લોકોના કામમાં સુગમતા અને […]

Continue Reading

મોરબી: હળવદ ગોવર્ધન નાથ હવેલી મંદિરે ભાવિકો હિંડોળાના દર્શન માટે ઉમટી પડ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં વૈષ્ણવ સમાજમાં ભક્તજનો હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાની ભકિત માં તન મન અને ધનથી અપાર શ્રધ્ધા સાથે ઓળ ધોળ બન્યા છે ત્યારે હળવદ શહેરમાં વચ્ચોવચ આવેલું ૧૩૫ વર્ષ પુરાણા તેમજ વૈષ્ણવ સપ્રદાયમાં આ મંદિર મહત્વ સ્થાન ધરાવે છે શ્રાવણ સુદ ચોથથી વદચોથ એમ પંદર દિવસ માટે ઠાકોરજીને કેસરી ફૂલ ,મીઠાઈ, […]

Continue Reading

બનાસકાંઠા: શ્રાવણ માસ પ્રારંભા થતા જ બધા શિવાલયોમાં શિવભકતો મોટી સંખ્યામાં જોવા મળ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શ્રાવણ માસ પ્રારંભા થતા જ બધા શિવાલયો મા શિવભકતો મોટી સંખ્યામાં દેખાયા છે અને આખા શ્રાવણ માસ દરમ્યાન લોકો ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરે છે અને બીલીપત્ર ચઢાવે છે અને મહા મૃત્યુંજય ના જપ કરે છે. જયારે હાલ મા કોરોના વાયરસે ભારત દેશ મા હાહાકાર મચાવ્યો છે અને આના કારણે આ […]

Continue Reading

નર્મદા: રાજપીપલા શહેરના વિવિધ વિસ્તારોના તેમજ જિલ્લાના વડીયા ગામના નિયત ઘરો-વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામા નાંદોદ તાલુકામાં કોવિડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ […]

Continue Reading

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં કોવિડ-૧૯ ના વધુ ૨૦ કેસ પોઝિટિવ નોંધાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જિલ્લામાં નોંધાયેલ પોઝિટિવ કેસોની વિગત વલ્લભપુર કુંકાવાવના ૩૫ વર્ષ પુરુષ. ખાંભાના તાલડાના ૨૨ વર્ષ યુવતી. ભગવતીપરા ખાંભાના ૩૫ વર્ષ પુરુષ. પુનિતનગર રાજુલા ૪૬ વર્ષ પુરુષ. શુભમનગર રાજુલા ૨૨ વર્ષ યુવતી. જાફરાબાદના ૩૭ વર્ષ પુરુષ. અમરેલીના મોટા માચિયાળાના ૩૫ વર્ષ મહિલા. સાવરકુંડલાના વંડાના૬૦ વર્ષ પુરુષ. સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના ૩૩ વર્ષ પુરુષ. સાવરકુંડલાના આંકોલડા […]

Continue Reading